Last Update : 05-April-2012, Thursday
 

ભારતીય ખેલાડીઓ શારીરિક રીતે નબળા છે
ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય


કોચ નોબ્સ ખેલાડીઓ સાથે ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત

ેંગ્લોર,તા.૪
ભારતીય મેન્સ હોકી ટીમનું લક્ષ્ય હવે લંડન ઓલિમ્પિકમાં ટોચની છ ટીમોમાં સ્થાન મેળવવાનું છે તેમ કોચ નોબ્સે જણાવ્યું હતુ. નોબ્સ માને છે કે હજુ હમણાં જ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયેલા ખેલાડીઓ પાસે મેડલની આશા રાખવી વધુ પડતી કહેવાય. જો કે ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યા છે અને તેઓ મેજર અપસેટ સર્જવા માટે સક્ષમ છે.
બેંગ્લોરમાં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં નોબ્સ ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિક માટે તૈયાર કરી રહ્યા છે.
નોબ્સે કહ્યું કે, ઓલિમ્પિકમાં કંઇ પણ થઇ શકે છે. આપણા ખેલાડીઓ ત્યાં અનસીડેડ ખેલાડીઓ તરીકે રમવા ઉતરશે. તેમની સામે હોકીમાં પાવરફૂલ મનાતા ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની હશે. ભારતીય ટીમ આમાંથી એકાદ-બે ટીમો સામે લડાયક દેખાવ કરતાં વિજય મેળવી શકે છે.
ટોચની છ ટીમોમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય વાસ્તવિક કહી શકાય પણ તે આપણા માટે ઘણું મુશ્કેલ છે. જો આપણે તેના કરતાં પણ સારો દેખાવ કરી શકીએ તો તે આપણા માટે ગૌરવપૂર્ણ કહેવાશે.
૫૭ વર્ષીય નોબ્સે કહ્યું કે, ભારતીય ખેલાડીઓ અને વિદેશી ખેલાડી વચ્ચે કૌશલ્યની રીતે તો કોઇ ખાસ ફરક નથી પણ જ્યારે શારીરિક ક્ષમતાની વાત આવે ત્યાં આપણે થોડા પાછળ રહીએ છીએ. યુરોપીયન ખેલાડીઓ આપણા ખેલાડીઓ કરતાં સરેરાશ છ થી આઠ કિલો વધુ વજન ધરાવતા હોય છે. જેના કારણે મોટો ફરક પડતો હોય છે.
વળી, આપણી ટીમ હજુ હાલમાં જ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઇ હોવાથી અમને તૈયારી માટે ખુબ જ ઓછો સમય મળ્યો છે. જ્યારે બાકીની ટોચની ટીમો તો ઓલિમ્પિકની તૈયારી માટે પાંચ-છ વર્ષથી તૈયારી કરતી હોય છે. જેના કારણે દેખાવમાં તફાવત રહેતો હોય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved