Last Update : 05-April-2012, Thursday
 
અમરેલીમાં દિપડો ઘરમાં ઘૂસી જતાં ફફડાટ

- પરિવારજનો મકાનમાંથી બહાર દોડી ગયા


અમરેલી જિલ્લાના આંતરિયાળ ગામમાં દિપડાનો આતંક વધી રહ્યો છે.જેના કારણે લોકો એકલ દોકલ ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે. આજે સવારે સાવરકુંડલાના મોટા ઝીઝૂડા ગામમાં એક ઘરમાં દિપડો ઘુસી જતાં લોકો જીવ બવાચીને ઘર બહાર દોડી ગયા હતા આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ પાંજરા સાથે દોડી આવ્યા હતા અને દિપડાને પકડવાની ક્વાયત હાથ ધરી હતી.

Read More...

કુદરતની ક્રૂરતા : બાળકીના શરીરમાં લોહી જ નથી !

- જનેતા તો બાળકીને જોઇને ડઘાઇ ગઇ હતી

મહિના પહેલાં આ બાળકી જન્મી ત્યારે એનું શરીર ‘ભૂત જેવું સફેદ’ હતું કારણ કે એના શરીરમાં લોહીના લાલ કણો બનાવતું હેમોગ્લેાબીન નહીંવત્‌ હતું. એને જોઇને એની માતા રીતસર ડઘાઇ ગઇ હતી.

આજે છ મહિનાની થયેલી ઓલિવિયા નોર્ટન જન્મી ત્યારે ડૉક્ટર્સ માટે પણ પડકારરૂપ હતી. ડૉક્ટર્સે ઓલિવિયાની માતાને ક્હ્યું હતું કે આ બાળકી બે કલાકથી વઘુ જીવે એવી કોઇ શક્યતા નથી. પરંતુ આ બાળકી જીવી ગઇ અને આજે છ મહિનાની છે. ખુદ ડૉક્ટરો પણ એને એક ચમત્કાર સમજે છે.

Read More...

પોલીસ કોન્સ્ટેબલનો ભાભી પર બાળત્કાર !
i

- અમદાવાદ જિલ્લાના બરવાળાનો કિસ્સો

 

અમદાવાદ જિલ્લાના બરવાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કૌટુંબીક ભાભી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોધાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોન્સ્ટેબલને ચાર મહિના અગાઉ ભાભીને લીંબડી લઇને જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની જાણ થતાં મહિલાના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હોવાથી મજબૂર બનેલી મહિલાએ દિયર સામે બળાત્કારનો ગુનો નોધાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Read More...

લો કરો વાત...સ્કૂલમાંથી દાગીના ચોરાયા

- ટ્રસ્ટીએ શાળામાં દાગીના મૂક્યા હતા

 

મોરબીમાં એક શાળાના ટ્રસ્ટીએ બહાર ગામ જવાના હોવાથી ઘરમાંથી ૮૩ હજાર રોકડ તેમજ ૨૫ તોલા સોનાના દાગીના સાચવવા માટે સ્કૂલમાં લાવીને મૂક્યા હતા પરંતુ સ્કૂલમાં ચોરી થતાં ત્યાંથી તેમનો મુદ્દામાલ ચોરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

Read More...

  Read More Headlines....

IPL ક્રિકેટ કાર્નિવલનો રંગારંગ શુભારંભ

પ્રદેશ અગ્રણીઓની બેઠકનો દોર શરૃ

ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના નિયમો બદલાયા

મણિનગરમાંથી ૨૧.૩૮ લાખની રોકડ ભરેલા ATMની ચોરી

પહેલી ફિલ્મના અનુભવ બાદ શાહરૃખ કેટરીના કૈફના વખાણ કરતા થાકતો નથી

પ્રિટી ઝિન્ટાના હોમ પ્રોડકશનની ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરશે

 

Headlines

 
 
 
 
 
 
 

Entertainment

જાહેરમાં સમીરા રેડ્ડી અને રતન જૈન બાખડી પડયા
તનિષા મુખર્જીના આઉટડોર શૂટિંગ વખતે મધમાખીઓનો હુમલો
પ્રિયંકા ચોપરા બાદ શાહિદ કપૂર હવે તેની પિતરાઇ બહેન સાથે કામ કરશે
પુનરાગમનની ફિલ્મમાં કરિશ્માનો લુક એન્જેલિના જોલી જેવો હોવાની ચર્ચા
એક કાર્યક્રમમાં વિધુ વિનોદ ચોપરાએ નાના પાટેકર વિશેની કડવાશ જાહેર કરી
 
 

Most Read News

આસારામનો દ્વારકામાં વિરોધ ઃ સત્સંગ સભા રોકવા હોબાળો
આસારામ બાપુ દર વર્ષે નવા વિવાદમાં સપડાય છે
વડોદરામાં આસારામના સાધકોએ હોબાળો કર્યો હતો
રાજકોટ ઃ M.S. યુનિ.ની બોગસ ડીગ્રીઓ મળી આવી
ટેટ્રા ટ્રક વિવાદ બાદ હવે નવો વિવાદ લશ્કરમાં ૩૬૦ કરોડનું અનાજ કૌભાંડ
 
 

News Round-Up

 
 
 
 
 
 
  • વર્લ્ડમાં જૈન ફૂડ ફેસ્ટીવલ યોજવા જોઇએ ઃ મોદી
 
 

 
 

Gujarat News

નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો

પરીક્ષા સમયે મેમરીને સ્ટ્રોંગ બનાવવાની જરૃર છે.

  [આગળ વાંચો...]
 

Business

શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
[આગળ વાંચો...]
 

Sports

આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

 

Ahmedabad

અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી થયો
ગુજરાત યુનિવર્સિટીની એસ.વાય.ની પરીક્ષાનો આજથી પ્રારંભ
સિરીયલ બ્લાસ્ટ કેસઃ ડેઝિગ્નેટેડ જજ તરીકે ડૉ. યાજ્ઞિાકની નિમણૂક

પ્રભુ મહાવીર સ્વામી જન્મ-કલ્યાણકની ઉજવણી થઇ

•. ભીખ માંગતા ને ગુમ બાળકો શોધીશું પણ બાળમજુરો નહીં?
[આગળ વાંચો...]
 

Baroda

પિતા સામે જ કોલેજીયન પુત્રીની છેડછાડ ઃ અપહરણનો પ્રયાસ
આદિવાસીની પીઠમાં ખૂંપેલુ અડધો ફુટ લાંબુ તીર બહાર કઢાયું
સ્ટેશન વિસ્તારમાંથી મળેલા દસ બાળકોનું પરિવાર સાથે પુર્નમિલન

મોબાઈલ પર આવતા ભેદી વિદેશી કોલ્સથી લોકો હેરાન પરેશાન

ફેક્ટરીમાં ૨૫ ફુટની ઉંચાઈથી પટકાયેલા યુવાનનું મોત
  [આગળ વાંચો...]
 

Surat

શ્વેતાની હત્યા કર્યા બાદ ગોવિંદે પણ આપઘાત જ કર્યો હતો
વલસાડમાં પો.કો.ની પત્નીએ મહિલા પો.કો.ની ધોલાઇ કરી
પેમેન્ટના દબાણમાં વિવર્સ નીચા ભાવે ગ્રે વેચી રહ્યો છે
એકસાઇઝ ડયૂટીની નાબૂદી માટે આમરણાંત ઉપવાસની તૈયારી
લિંબાયતના ત્રણ યુવાનો ટીમ્બા ગામે તાપીમાં ન્હાવા પડતા ડુબી ગયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

ચારણવાડા ગામના માજી સરપંચે નરેગામાં ઉચાપત કર્યાની ફરિયાદ
કોસમાડાના મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર
અમદાવાદ ગયેલી સાદકપોરની યુવતિ ભેદી સંજોગોમાં ગુમ
વાપીની ચોરીમાં ત્રણ ઝડપાયા માલ ખરીદનાર સોની ભેરવાયો
પત્ની સાથે ઝઘડા બાદ માઠું લાગતા પતિએ ગળે ફાંસો ખાધો
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પીપળાવ પાસેના અકસ્માતમાં વધુ એક યુવાનનું પણ મોત
ખેડા જીલ્લામાં ત્રણ સ્થળોએ વાહન અકસ્માતોમાં પાંચથી વધુ ને ઈજા
ઠાસરાની વણોતી ગ્રામ પંચાયત સમરસ બની ઈતિહાસ સર્જ્યો

લગ્ન કરીને ભાગી ગયેલા પ્રેમીપંખીડા અંતે હાજર થયા

ચૈત્રસુદ પૂનમે ખેડા જિલ્લામાં હનુમાન જયંતિ ઉજવાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

વિસાવદરમાંથી દીપડો અને માળીયા તાલુકામાંથી પકડાતી દીપડી
જામનગરમાં નિવૃત્ત જમાદાર સહિતની ત્રિપુટી દ્વારા ૩.૫૦ લાખની ઠગાઈ

ધ્રાંગધ્રા પાસે જીપે બાઇકને હડફેટે રાજકોટના બે મિત્રોના મોત

સોની વેપારીઓ દ્વારા ઉગ્ર લડતનો નિર્ધારઃ આજે માળિયાહાટીના બંધ
રાજકોટમાં વધુ એક દર્દીને સ્વાઈન ફલુનો પોઝીટીવ રીપોર્ટ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગોપનાથમાં ભરઉનાળે પીવાના પાણી માટે યાત્રિકોને વલખા
વળાવડ ગામના સીમમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ સર્જાયુ
એક રાત્રીમાં નવ મકાન, મંડળી અને જૈન દેરાસરના તાળા તુટયા
અધેલાઈ નજીક તુફાન ગાડી પલ્ટી ખાતા એકનું મોત ઃ ૧૫ ઘવાયા
તળાજા પંથકની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ઃ ચાર શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે
મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત
મહેસાણામાં સાત વર્ષની માસૂમ બાળકીનો અપહરણનો પ્રયાસ

ઊંઝામાં બે માસથી ચાલતા પાલિકા પ્રમુખના રાજીનામાનો સુખદ અંત

માવલ ચેકપોસ્ટ પરથી ૩૬ બળદોને કતલખાને લઈ જતા બચાવાયાં

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved