Last Update : 05-April-2012, Thursday
 

ખૂશ્બુ ગુજરાત કી..પબ્લિસિટીમાં ૫૫ કરોડ ખર્ચાશે

-મોદી સરકારે તિજોરી ખુલ્લી મૂકી

 

-ટૂરિઝમના વિકાસમાં ઓછો,પબ્લિસિટીમાં વધુ રસ

 

ગાંધીનગર, તા.5 માર્ચ, 2012

 

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે પબ્લિસિટી માટે સરકારી તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. ૨૦૧૨-૧૩ના વર્ષમાં સરકારે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રોજેક્ટ કરીને બનાવેલી ‘ખુશ્બુ ગુજરાત કી...’ની ક્વિક્ઝિની પબ્લિસિટી પાછળ જ રૂા. ૫૫ કરોડનો જંગી ખર્ચ કરવાનું નક્કી કર્યું છે.

 

રાજ્યના ટુરિઝમ વિભાગનું ૨૦૧૨-૧૩નું કુલ બજેટ રૂા. ૨૨૦ કરોડ છે, જે પૈકી રૂા. ૬૫ કરોડ મેળા- મહોત્સવોની પબ્લિસિટીમાં ખર્ચાવાના છે અને એમાંથી ય મોટો રૂા. ૫૫ કરોડનો હિસ્સો કેવળ ‘ખુશ્બુ ગુજરાત કી...’ શોર્ટફિલ્મની પબ્લિસિટી પાછળ વપરાશે તેમ ટોચના સૂત્રોએ જણાવ્યું છે.

 

ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચને ગુજરાતના પબ્લિસિટી કેમ્પેઇન માટે પોતે એક રૂપિયો ય લીધો નથી એવું મોદી સરકાર ભલે ગાઈ વગાડીને કહેતી પણ વાસ્તવિકતા એ છે કે, ‘ખુશ્બુ ગુજરાત કી...’ની એક- દોઢ મિનિટની ક્વિક્ઝિ તૈયાર કરવા પાછળ એડ. એજન્સીઓને રૂા. ૩૮.૫૨ કરોડની રીતસર લ્હાણી થઈ છે. બચ્ચને ભલે પ્રત્યક્ષ રીતે મફત ‘સેવા’ આપી હોય પણ એમના ફાઇવસ્ટાર હોટલોમાં ઉતરા, ખાણીપીણી અને ચાર્ટર્ડ પ્લેનોમાં ઉડાઉડ પાછળ એક કરોડથી વઘુ ખર્ચાઈ ચૂક્યા છે.

 

ખુદ ટુરિઝમ વિભાગના સૂત્રો કહે છે કે, ટૂરિઝમના સ્થળોના વિકાસ પાછળ ઓછો અને પબ્લિસિટી પાછળ વધારે રસ દર્શાવાઈ રહ્યો છે.

 

છેલ્લે એશિયા કપ ક્રિકેટ મેચો દરમિયાન ખુશ્બુ ગુજરાત કી.... શોર્ટ ફિલ્મોની ક્વિક્ઝિ ચેનલો પર દર્શાવીને પબ્લિસીટી થઈ હતી.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved