Last Update : 04-April-2012, Wednesday
 
દ્વારકા:વિરોધ વચ્ચે આસારામનું હેલીકોપ્ટરમાં આગમન

- વિરોધમાં વિવિધ જ્ઞાતિઓ પણ જોડાઇ

 

આસારામ બાપુની દ્વારકા ખાતે આજથી શરૃ થનારી સત્સંગ સભા રોકવા માટે પ્રજાપતિ સામાજે ભારે વિરોધ કર્યો હતો. તેમ છતાં કડક સુરક્ષા વચ્ચે આસારામનનું આજે સવારે હેલીકોપ્ટરમાં આગમન થયું હતું. આસારામના વિરોધમાં પ્રજાપતિ સામાજે સાથે કડીયા, સુથાર સમાજ સહિત અને જ્ઞાાતિના લોકો તેમજ મહાગુજરાત પક્ષે પણ વિરોધ વ્યક્ત કર્યો છે.

Read More...

અમદાવાદ ઃ ઝવેરીઓ વિફર્યા, વાહનોની તોડફોડ કરી

- એસ.જી.હાઇવે ખાતે ચક્કાજામ

 

એક્સાઇઝ ડયૂટીના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ઝવેરીઓએ અમદાવાદના એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે રસ્તા રોકા આંદોલન કરીને હાઇવેને ચક્કાજામ કર્યાે હતો. જેના કારણે ફરજ પરની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી એક્સાઇઝ ડયૂટી તેમજ ટીડીએસના નિયમો સામે છેલ્લા ૧૭ દિવસથી અમદાવાદ સહિત ગુજરાતના સોની મહાજનો ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. છતાં નાણાં મંત્રાલય તેમનો અવાજ સાંભળવા તૈયાર નથી.

Read More...

લીમખેડા ઃ રૂ.200ની લાંચ લેતા ડોકટરની ધરપકડ
i

- વૃદ્ધ દંપતિને એજ સર્ટિ. આપવાનો કિસ્સો

વડોદરા જિલ્લાના લીમખેડા ગામમાં એક ડોકટર 200 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીના હાથે રંગે હાથ ઝડપાઇ જતા ચકચાર મચી ગયો છે. લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડો.એસ.કે.આઝાદે વૃદ્ધ દંપતિ પાસે ઉંમરના પ્રમાણપત્ર માટે રૂ.200 માગ્યા હતા. ઉલ્લેખનીય છે આ વૃદ્ધ દંપતિને આ સર્ટિફિકેટ વૃદ્ધાવસ્થાના પેન્શન માટે જોઇતું હતું.

Read More...

ગુજરાતના રાજકોટમાં સૌથી વધુ ટુ વ્હીલર

- બીજા ક્રમે અમદાવાદ,જામનગર ત્રીજા ક્રમે

 

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલી વસ્તીગણતરી અંતર્ગત બહાર આવેલી વિગતોમાં સમગ્ર ભારતમાં કુલ ૨૧ ટકા ઘરોમાં ટુ વ્હીલર છે. જેમાં ગુજરાતમાં ૩૪ ટકા ઘરો ટુ વ્હીલર ધરાવે છે. તેમાં પણ સૌથી વધુ રાજકોટના ૫૪ ટકા ઘરોમાં ટુ વ્હીલર્સ એટલે કે મોપેડ,મોટર સાયકલ છે. છેલ્લા ત્રણ વર્ષથી સારુ ચોમાસુ અને ખેતીવાડીમાં સારા ઉત્પાદનના પગલે રાજકોટમાં ટુ વ્હીલરનું પ્રમાણ વધ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Read More...

  Read More Headlines....

ચાલુ માસમાં જ અમૂલ દૂધના ભાવમાં રૂ.૨ નો વધારો કરશે

અમદાવાદમાં બાળકો સાથે માતા પણ ગુમ થવાનો સિલસિલો

રિક્ષાચાલકોનું 'અલ્ટીમેટમ' ભાવ ઘટાડો કે ભાડું રૂ. ૧૫ કરો

અર્ધનગ્ન હાલતમાં યુવતિ વલસાડ પોલીસમાં પહોંચી

વેટની આવક ૩૩ ટકા વધી રૃપિયા ૩૦,૭૦૦ કરોડ થઈ

ગુજરાતના યુવાઓને 'સફેદ પાવડર' પહોંચાડવા માફિયાઓ સક્રિય

 

Headlines

IPL ક્રિકેટ કાર્નિવલનો રંગારંગ શુભારંભ
દેશભરમાં સોનીઓનું આંદોલન ઉગ્ર બન્યું ઃ ઠેર ઠેર ચક્કાજામ
અમેરિકામાં ૪૩ વર્ષના શખ્સના અંધાધૂંધ ગોળીબારમાં ૭નાં મોત
બીબી જાગીર કૌરના રાજીનામાનો સ્વીકાર ઃ જેલમાં ઘર જેવી સુવિધા
વિશ્વ બેન્કની સહાયથી થયેલા નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર
 
 

Entertainment

ઇરફાન ખાન હવે એક રોમાન્ટિક કોમેડી ભૂમિકા ભજવવાની તૈયારીમાં
પ્રિટી ઝિન્ટાના હોમ પ્રોડકશનની ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરશે
પહેલી ફિલ્મના અનુભવ બાદ શાહરૃખ કેટરીના કૈફના વખાણ કરતા થાકતો નથી
'ઝંજીર'ની રિમેક માટે અપૂર્વ લાખિયાએ અમિતાભ બચ્ચનના આશીર્વાદ લીધા
પ્રિયંકા ચોપરાથી ગભરાતી સ્ટાર પત્નીઓને સલાહ ઃ પોતાનાં પતિને સાચવો
 
 

Most Read News

આસારામનો દ્વારકામાં વિરોધ ઃ સત્સંગ સભા રોકવા હોબાળો
આસારામ બાપુ દર વર્ષે નવા વિવાદમાં સપડાય છે
વડોદરામાં આસારામના સાધકોએ હોબાળો કર્યો હતો
રાજકોટ ઃ M.S. યુનિ.ની બોગસ ડીગ્રીઓ મળી આવી
ટેટ્રા ટ્રક વિવાદ બાદ હવે નવો વિવાદ લશ્કરમાં ૩૬૦ કરોડનું અનાજ કૌભાંડ
 
 

News Round-Up

પાક. ત્રાસવાદી હાફિઝ સઈદ પર ઔરૃ. ૫૦ કરોડનું ઇનામ જાહેર કરતું અમેરિકા
ગાંધીજીને રાષ્ટ્રપિતાના દરજ્જાના આદેશની નકલ આપો ઃ દસ વર્ષની કિશોરીની RTI

કર્ણાટક હાઇકોર્ટે કે. ચંદ્રશેખરૈય્યાની લોકાયુક્ત તરીકે નિમણૂક રદ કરી

માઓવાદીઓનું સરકારને પાંચમી એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ
 
 
 

 
 

Gujarat News

મે માસ સુધીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને ચૂંટણી ઢંઢેરો જાહેર થશે
હાઇ લેવલ કમિટી રચવા છતાં હજી મેટ્રો રેલનો રૃટ નક્કી થઇ શકતો નથી
મણિનગરમાંથી ૨૧.૩૮ લાખની રોકડ ભરેલા ATMની ચોરી
CBSE-IB ની શાળાઓને પણ ૨૫ ટકા બેઠકોનો નિયમ લાગુ પડે છે
૧૦ લાખથી વધુ આવકવાળા કરદાતા માટે હવેથી ઇ-ફાઈલિંગ ફરજિયાત
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો

પરીક્ષા સમયે મેમરીને સ્ટ્રોંગ બનાવવાની જરૃર છે.

  [આગળ વાંચો...]
 

Business

જાન્યુ.-માર્ચમાં FII ના રોકાણનો નવો વિક્રમ
અમુક કૃષિપેદાશોના વાયદામાં પોઝિશન લિમિટ ઘટાડાશે
નાણાંકીય વર્ષ '૧૨માં ઓછી પ્રચલિત કોમોડિટીએ આપેલું વઘારે વળતર
વ્યાજની ચુકવણીમાં ૧૮૮ કંપની ડિફોલ્ટ એક વર્ષમાં સૌથી વધારે સંખ્યાનો રેકોર્ડ
મ્યચ્યુઅલ ફંડોએ ગુમાવેલી રૃા. ૩૬,૦૦૦ કરોડની મૂડી
[આગળ વાંચો...]
 

Sports

અમે તેંડુલકર માટે ટ્રોફી જીતવા કટિબધ્ધ છીએ
ટ્વેન્ટી-૨૦ના સુપરપાવર બનવા માટેનો જંગ
દ્રવિડ અને ગાંગુલીને માણવાની તક હવે ચાહકોએ ઝડપી લેવી જોઇએ

નવી પેઢીમાં આઈપીએલ વધુ લોકપ્રિય પૂરવાર થયું છે

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો આજથી પ્રારંભ

 

Ahmedabad

સોનાના ૩૫ અછોડા તફડાવનારને જામીન આપવા કોર્ટનો સાફ ઇનકાર
વેજલપુરનો યુવક પોતાના ખાતામાં જ 'જાલીનોટો' ભરવા ગયો!
પિંજરામાં પુરેલા ૧૦ લવબર્ડ, ૨૦ પોપટને પોલીસે છોડાવ્યા

ડોક્ટર-અધ્યાપકોની માંગણીઓ સ્વીકારાતા હડતાળ પાછી ખેંચાઇ

•. ઇભલા શેઠને મારવાના કેસમાં PSI સામેની કોર્ટ કાર્યવાહી પર સ્ટે
[આગળ વાંચો...]
 

Baroda

જ્વેલર્સો દ્વારા ચક્કાજામ કરાતા અનેક લોકો અટવાયાં
દિવાળીપુરા ગામનો સમગ્ર વહિવટ મહિલાઓ કરશે
ગર્લફ્રેન્ડે ચોરીની ના પાડી છતાં રાહુલે ATMમાંથી ચોરી કરી

મહિલા મુસાફરનું પર્સ ખૂંચવીને ગઠિયો ટ્રેનની બહાર કૂદી ગયો

ઉત્તરપ્રદેશના નવાગંજમાં ડભોઈ પોલીસ પર હુમલો
  [આગળ વાંચો...]
 

Surat

બબ્બે ભેદી મોતના કેસમાં પોલીસ કામગીરી સામે લોકોને શંકા
૧ કરોડના સેનવેટ ક્રેડિટ કૌભાંડમાં રોનાલ્ટા સિન્થેટીક્સ સામે ફરિયાદ
૩૪ લાખના હીરાની ચોરીમાં બેને ચાર દિવસના રિમાન્ડ
નેશનલ હાઇવે નંબર-૮ પર જ્વેલર્સે ચક્કાજામ કરી દીધો
વલસાડની બેંકમાં વૃધ્ધા પાસેથી પેન્શન તફડાવી ગઠિયો ફરાર
  [આગળ વાંચો...]
 

South Gujarat

કંટાળો આવતા ગોવા ફરવા ઉપડી ગયાની ત્રણેય તરૃણની કેફિયત
ધરમપુરમાં પોલીસની જીપને દારૃ ભરેલા ટેમ્પો ચાલકે ટક્કર મારી
બોરીયાચ ટોલ નાકે ટેમ્પોમાંથી ૨.૭૩ લાખનો દારૃ પકડાયો
કોસંબામાં આડાસંબંધના વહેમમાં પત્નીને મોતને ઘાટ ઉતારતો પતિ
પશુના ૧૮ ટન ચામડા ભરી પંજાબ જતી ટ્રક ઝડપાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

પ૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડમાં ચાલતી ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
ગાંધીધામમાં પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પીપલગ ચોકડી પાસે જ્વેલર્સનું રસ્તા રોકો આંદોલન
૭ મહિલા સફાઇ કામદારોને છૂટી કરી દેવાતા આમરણ ઉપવાસ
પ્રોફેસરને મહિલા સાથે ઝઘડો થતા ઊભી પૂંછડીએ ભાગવું પડયું

ખેડા જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશે

ઉમરેઠ એસ ટી ડેપોના કલાર્કને શખ્સે તમાચો મારતા ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં હાઈ-વે પર ઠેર-ઠેર ચક્કાજામ કેશોદ સજ્જડ બંધ, રાજકોટમાં લાઠીચાર્જ
રાજકોટમાં સ્વાઈન ફલુનો એક કેસ પોઝીટીવ, બે નેગેટીવ

સૌરાષ્ટ્રમાં આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભાવભેર ઉજવણી

જખૌ નજીક દરિયામાં ૨૩ માછીમારોના પાક. મરીન એજન્સી દ્વારા અપહરણ
રાજકોટમાં નકલી ઘીની ફેકટરી પર દરોડો, સુત્રધારને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર, તળાજા, સિહોર, બોટાદમાં સુવર્ણકારોનું રસ્તારોકો આંદોલન
ધંધુકા પંથકની યુવતીને ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલે પાશવી બળાત્કાર ગુજાર્યો
સિહોરમાં અનિયમિત દૂષિત પાણી વિતરણ મુદ્દે મહિલાઓનો દેકારો
ધંધુકામાં જમીન રિસર્વેની આડેધડ મોજણી સામે ખેડૂતોમાં ભભૂકતો રોષ
બંદર પર માત્ર આયાત જ થઈ પરંતુ નિકાસ તો થઈ જ નહીં..!
  [આગળ વાંચો...]
 

North Gujarat

માનસિક વિકૃત યુવકે બેની હત્યા કરી
બહુચરાજી માતાના મંદિરે ૧૦૨૧ મીટરની ધજા ચઢાવાઈ
જીપની ટક્કરે બે બાળાઓનાં મોત ઃ બે ગંભીર

ઈડરમાં અગન વર્ષા ઃ તાપમાન ૪૨.૬ ડિગ્રીએ પહોંચ્યું

ઉગ્ર બની રહેલું સુવર્ણકારોનું આંદોલન

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved