Last Update : 04-April-2012, Wednesday
 

પાકિસ્તાને જમાત-ઉદ્‌-દાવાના વડા હાફિઝ સૈયદની સુરક્ષા વધારી

-અમેરિકાએ પ૦ કરોડનું ઇનામ જાહેર કર્યાથી સલામતી વ્યવસ્થા કડક કરી

 

-વઘુ સુરક્ષા અમે માગી નથી- જમાત-ઉદ્‌-દાવાની ડંફાસ

 

ઇસ્લામાબાદ તા.૪

 

મુંબઇમાં ૨૦૦૯ના નવેંબરની ૨૬મીએ થયેલા આતંકવાદી હુમલાના સૂત્રધાર જમાત-ઉદ્‌-દાવાના વડા હાફિઝ સૈયદના માથા પર અમેરિકાએ ૫૦ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કર્યા બાદ પાકિસ્તાને સૈયદની સુરક્ષા વ્યવસ્થા વઘુ કડક કરી હતી.

 

લાહોરના જૌહર ટાઉનના ઇ બ્લોકમાં આવેલા સૈયના બે માળના મકાનમાં પંજાબ પોલીસના નવ હથિયારધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જમાત-ઉદ્‌-દાવાએ પણ પોતાના હથિયારધારી વોલન્ટિયર્સને આ મકાન ફરતે ગોઠવી દીધા હતા. ઓસામા બિન લાદેનની અમેરિકી કમાન્ડોએ કરેલી હત્યા પછી હવે જમાતના હોદ્દેદારો કોઇ કચાશ રાખવા માગતા નથી.

 

જમાતના એક હોદ્દેદારે અમેરિકાને મુસ્લિમ જગત અને ઇસ્લામનું દુશ્મન ગણાવ્યું હતું.

 

અમેરિકાએ જેને માટે ૨ મિલિયન ડૉલરનું ઇનામ જાહેર કર્યું છે એ સૈયદના સાળા અબ્દુર રહેમાન મક્કીએ કહ્યું હતું કે અમે સરકારી સુરક્ષા માગી નથી. અમે અમારી પોતાની વ્યવસ્થા પર મુસ્તાક છીએ. અમેરિકાનો ભરોસો નહીં. એ ગમે ત્યારે અડધી રાતે કમાન્ડો મોકલી દે. એટલે અમે અમારા મરણિયા જવાનોને હાફિઝ સૈયદની સલામતી માટે ગોઠવી દીધા છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved