Last Update : 04-April-2012, Wednesday
 

ટેટ્રા ટ્રક કૌભાંડની તપાસ માટે સીબીઆઇ બ્રિટન જશે

-વેક્ટ્રાના રવિ રિષિની પણ આકરી પૂછપરછ થઇ

 

-જનરલ સંિઘે હલકી ટ્રકો ખરીદાયાની ફરિયાદ કરી હતી

 

નવી દિલ્હી તા.૪

 

ભારતીય લશ્કર માટે ખરીદાયેલી ટેટ્રા ટ્રકના કહેવાતા કૌભાંડની વઘુ તપાસ માટે સીબીઆઇની એક ટીમ ભારત સરકાર પાસેથી લેટર ઑફ રિક્વેસ્ટ (એલઆર) મેળવીને બ્રિટન જવાની તૈયારીમાં છે. ટેટ્રા સિપોક્સ કંપનીનું હેડ ક્વાર્ટર્સ લંડનમાં છે.

 

ટેટ્રામાં સૌથી વઘુ શૅર ધરાવતા વેક્ટ્રાના ચેરમેન રવિ રિષિ તાજેતરમાં ભારતની મુલાકાતે હતા. સીબીઆઇએ એમની પણ આકરી ઊલટતપાસ લીધી હતી. ભારતીય લશ્કર માટે છ હજારથી વઘુ ટેટ્રા ટ્રક્સ ખરીદવામાં આવી હતી. આજે સતત બીજા દિવસે આ કૌભાંડ ગાજ્યું હતું.

 

સીબીઆઇના એક પ્રવક્તાએ કહ્યું કે રવિ રિષિની આકરી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ હજુય રવિએ કેટલાક મહત્ત્વના દસ્તાવેજો સીબીઆઇને સોંપ્યા નથી. હવે એક ટીમ ભારત સરકારના લેટર ઑફ રિક્વેસ્ટ સાથે બ્રિટન જશે અને ટેટ્રા સિપોક્સ તથા વેક્ટ્રાની માલિકી અંગેના દસ્તાવેજો ઉપરાંત આ ટ્રકોના સોદાની વિગતો તથા એને લગતા દસ્તાવેજો મેળવશે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved