Last Update : 03-April-2012, Tuesday
 

સુરત: ગેસનો બાટલો ફાટતા આગમાં મહિલાનું મોત

- ફાયર બ્રિગેડે આગ ઓલવી પણ મહિલા ન બચી શકી

 

- રાત્રિ દરમિયાન ગેસ લિકેજ થયો હતો

 

સુરત, તા.3 એપ્રિલ, 2012

 

સુરતની પૂણા-બોમ્બે માર્કેટ રોડ ખાતે આવેલા રેણુકા ભવન ખાતે મંગળવારે વહેલી સવારે ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી જેમાં મહિલાનું ઘટના સ્થળે જ આગમાં દાઝી જતા મૃત્યુ થયું હતું. આગ લાગતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને આગને કાબૂમાં લઇ લીધી હતી પરંતુ આગ સખત હોવાથી મહિલા દાઝી ગઇ હતી અને તેને બચાવી શકાઇ નહોતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના રેણુકાભવન પાસે આવેલી સુરભીવિહાર સોસાયટીમાં રહેતા 37 વર્ષીય નયનાબેન અરવિંદભાઇ ગજેરા મંગળવારે વહેલી સવારે પાણી ગરમ કરવા માટે ગેસ સ્ટવ ઉપર તપેલું મૂક્યું હતું ત્યારબાદ ઇલેકટ્રીક સ્વીચ ચાલુ કરવા જતા રાત્રિ દરમિયાન રસોડામાં લિકેજ થયેલો ગેસને કારણે બાટલો ફાટ્યો હતો અને તેને કારણે આગ ભભૂકી ઉઠી હતી.

 

આની જાણ થતાં ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને તેઓએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ બૂઝાવી હતી પરંતુ આગમાં ગૃહિણી નયનાબેન સખત દાઝી ગયા હોવાથી તેમને બચાવી શકાયા નહોતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved