Last Update : 03-April-2012, Tuesday
 

શાહરૃખ- સલમાન વિરોધ આઇપીએલમાં પણ ડોકાયો

મેચની અસર ફિલ્મ પર પડે ઃ શાહરૃખ મેચથી ફિલ્મને કોઈ ફરક ન પડે ઃ સલમાન
મુંબઈ, તા. ૨
ફિલ્મ- ઉદ્યોગમાં પરસ્પરના વિરોધી શાહરૃખ- સલમાને આઇ.પી.એલ. અને ફિલ્મની રજૂઆત મુદ્દે પણ તેમનો વિરોધ જાળવી રાખ્યો છે. શાહરૃખ ખાન ફિલ્મ ક્ષેત્રે પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે તો આઇ.પી.એલ.ની ટીમની પણ માલિકી ધરાવે છે. જ્યારે સલમાને તેની ફિલ્મ પર કોઈ અસર ન પડે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં શાહરૃખખાને જણાવ્યું હતું કે, આઇપીએલ મેચ સામાન્ય રીતે સાંજના ૮થી ૧૧ વચ્ચે રમાતી હોય છે તે સંજોગોમાં જો અગત્યની મેચ હોય તો તેની ફિલ્મ પર પણ અસર પડે છે. શાહરૃખ આઇ.પી.એલ.ની કોલકાતા નાઇટરાઇડર્સ ટીમનો માલિક છે. જ્યારે 'રેડ ચીલીઝ'ને નામે પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. જ્યારે આઇ.પી.એલ.ની પાંચમી શ્રેણી ૪થી એપ્રિલે શરુ થાય છે અને ૨૭મી મેના રોજ પૂર્ણ થાય છે. પ્રથમ ત્રણ શ્રેણી દરમિયાન શાહરૃખની ટીમનો દેખાવ નબળો રહ્યો હતો. જ્યારે ચોથી શ્રેણીમાં તેની ટીમ ૪થા સ્થાને પહોંચી શકી હતી.
જ્યારે સલમાન ખાને જણાવ્યું હતું કે, ક્રિકેટ મહત્ત્વની ફિલ્મ રજૂ કરવા પર ખાસ વિપરીત અસર નહીં પડે અત્રે ઉલ્લેખનીય છે કે, ૪થી એપ્રિલે ચેન્નાઈ ખાતે શરુ થઈ રહેલી આઇ.પી.એલ.ના ઉદ્ધાટન સમારોહમાં સલમાન પરફોર્મ કરવાનો છે તેમને મેચના કારણે ફિલ્મની રજૂઆત પર અસર પડ કે કેમ તેનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે, તેની વિપરીત અસર પડે તેમ માનતો નથી. કારણ કે મારી બીવી નં.-૧ વર્લ્ડકપ દરમ્યાન રજૂ થઈ હતી અને તેણે સારો દેખાવ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved