Last Update : 03-April-2012, Tuesday
 

પાલીતાણામાં કતલખાના વિરોધી અનશન આંદોલન પાંચમાં દિવસે યથાવત

મુનિમહારાજે યોજેલ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉમટયા
પાલીતાણા, તા.૨
અબોલ પશુઓની જીવ હીંસા રોકવા અને સદંતર અટકાવવા જૈન મુનિરાજ ધ્વારા પુનઃ શરૃ કરેલા અમરણાંત ઉપવાસના પ્રારંભ કર્યાને પાંચ દિવસે આજે ધર્મસભા યોજાઈ હતી. જેમાં મુનિમહારાજે સમાધી મરણ લેવા અંગેની વાત જાહેર કરી હતી.
પાલીતાણા તળેટી ખાતે ભાતાઘરની સામે સતત પાંચમાં અમરણાંત ઉપવાસે સવારે ૯ કલાકે ધર્મસભા યોજાઈ હતી. તેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જીવદયા પ્રેમી ક્રાંતિકારી મૂનિરાજ મૈત્રીપ્રભસાગરજી મ.સા. અને દિવ્ય શેખર વિજયજી મ.સા. આજે અનશન ના પાંચમાં દિવસે ધર્મસભા યોજી હતી. તેમણે પ્રવચનમાં જણાવ્યુ હતું કે, જૈન ધર્મ અહિંસાને વરેલો ધર્મ છે. ભગવાન મહાવીરની પ્રથમ ઈચ્છા જીવહિંસા રોકવાની હતી અને તેના માર્ગ ઉપર દરેક જૈને દરેક હિંદૂએ ચાલવું જોઈએ. ભાથીજી મહારાજ, વિર માંગડાવાળો જેવા અનેક બલીદાનોનો ઈતિહાસ સાક્ષી છે. જો છ તારીખ સુધીની અંદર જીલ્લાભરમાં (કત્લેઆમ નહીં રોકાય તો હૂં મારા ગુરુ ભગવંતની આજ્ઞાા લઈ ને અહિંયા સમાધિ મરણની જાહેરાત કરીશ.) અને મારા ગુરુ ભગવંત જ્યારે પણ આજ્ઞાા કરશે ત્યારે આ મરણને મારુ અહોભાગ્ય સમજીશ. અને તેમના ગુરુભગવંતે પણ જણાવ્યું હતું કે તેઓ જો આના માટે મોતને વહાલુ કરશે તો હું પણ ૧૧ તારીખે મરણની ઘોષણા કરીશ અને તેને હુ મારુ અહોભાગ્ય સમજીશ. આ અંગે ધર્મસભામાં ઉપસ્થિત મ.જ.પા.ના ઝડફીયાએ મુખ્યસચિવ ગુજરાત, જીલ્લા કલેકટર ભાવનગરને જાણ કરી પાલીતાણાના સરાઉડીંગ સાત કિલોમીટરના એરિયામાં લોહિનું એક બૂંદ પણ પડવુ જોઈએ નહી. અને જો પડે તો આરોપીને પકડીને તેની સજાની જોગવાઈ છ વર્ષથી નિચે ન હોવી જોઈએ. તેવી માંગણી કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved