Last Update : 03-April-2012, Tuesday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૮ માર્ચથી મંગળવાર ૩ એપ્રિલ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલ છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઇ.) ઃ ્રી જીીપીહાર ર્ક ર્જીુગિજ - ધ સેવન ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમે હતાશ બની શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારી ધારણા પ્રમાણેનાં કાર્યોમાં હાલ પૂરતું વિલંબ થશે. તમારો આત્મવિશ્વાસ ડગી જશે. કૌટુંબિક બાબતોમાં મતભેદ સર્જાશે. તા. ૩૦, ૩૧ શુભ.

 

વૃષભ (બ.વ.ઉ.) ઃ ્રી ખૈપી ર્ક ભેૅજ - ધ ફાઇવ ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે. પ્રિય વ્યક્તિ સાથેની મિત્રતામાં વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઇ શકશો. દાંપત્યજીવનમાં કોઇ સમસ્યા સર્જાયેલી હશે તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે. તા. ૨૮, ૨૯, ૧, ૨ શુભ.

 

મિથુન (ક.છ.ઘ.) ઃ ્રી શૈહી ર્ક ઉચહગજ - ધ નાઇન ઓફ વૉન્ડસનું કાર્ડ ટુંક સમય માટે તમારે એકાદ કસોટી આવવાનું સૂચવી જાય છે જે માટે પૂર્વતૈયારી રાખવી હિતાવહ જણાવી શકાય. કોઇની સાથે ઉદ્ભવેલા મતમતાંતરો તમારા માટે નુકસાનકારક પૂરવાર થશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. તા. ૩૦, ૩૧, ૩ શુભ.

 

કર્ક (ડ.હ.) ઃ ્રી સ્ચયૈબૈચહ - ધ મેજીસીયનનું કાર્ડ દૂર વસતા સ્વજનો દ્વારા તમને કોઇ સારી તક પ્રાપ્ત થવાનું તથા પરદેશમાં વસવાટ અંગે નિર્ણય લઇ શકવાનું સૂચવી જાય છે. તમારી અપેક્ષાઓ પરિપૂર્ણ થઇ શકશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે.

 

સિંહ (મ.ટ.) ઃ ્રી ્ર્ુીિ - ધ ટાવરનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન ઉદ્ભવેલી તકલીફોમાં યોગ્ય માર્ગ મળી શકવાનું સૂચવી જાય છે. મિત્રો અને સ્વજનો સાથે કડવાશભર્યા સંબંધો ઉદ્ભવેલા હોય તેનો સુખદ અંત આવશે. તમારી વિચારસરણીમાં આશાવાદ જોવા મળશે. તા. ૨૮, ૨૯, ૩૧, ૩ શુભ.

 

કન્યા (પ.ઠ.ણ.) ઃ ્રી જીેહ - ધ સનનું કાર્ડ તમારી વર્તમાન પરિસ્થિતિમાં સંતોષકારક ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. મિત્રો સહાયક બનશે અને પ્રિય વ્યક્તિ સાથે ભવિષ્ય અંગેના મહત્વનાં નિર્ણયો લઇ શકશો. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને લાભદાયક તક પ્રાપ્ત થશે. તા. ૩૦, ૩૧, ૧, ૨ શુભ.

 

તુલા (ર.ત.) ઃ ્રી ઉર્નિગ - ધ વર્લ્ડનું કાર્ડ વિદેશ અભ્યાસ માટે જવા પ્રયત્ન કરી રહેલાઓને સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે. સ્થાન પરિવર્તન લાભકર્તા નીવડશે. તમારા એકાદ મહત્વનાં કાર્યમાં અણધારી સફળતા મળશે. તા. ૧, ૨, ૩ શુભ.

 

વૃશ્ચિક (ન.ય.) ઃ ્રી ્ીહ ર્ક ર્જીુગિજ - ધ ટેન ઓફ સ્વૉર્ડસનું કાર્ડ કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા તમારા વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકવા સૂચવી જાય છે. સ્વજનો અને મિત્રોનો સહકાર તમારા માટે લાભદાયક બનશે અને તમે એકાદ પ્રસંગમાં આભાર વ્યક્ત કરી શકો તેવું બનશે. તા. ૨૮, ૨૯, ૩ શુભ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ ્રી ્ર્ુ ર્ક ભેૅજ - ધ ટુ ઓફ કપ્સનું કાર્ડ એકાદ લાગણીસભર પ્રસંગ તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરવાનું સૂચવી જાય છે. તમે ભાવુક બની જાવ તેવી ઘટના બનશે. યશ મેળવી શકાશે. નવી મિત્રતા થશે તથા મિત્રો સાથે ટુંકી મુસાફરીનું આયોજન ગોઠવી શકશો. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ શુભ.

 

મકર (ખ.જ.) ઃ ્રી ઉરીીન ર્ક ર્ખિોહી - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા ભવિષ્ય માટેના નોંધપાત્ર નિર્ણયોનો અમલ થઇ શકવાનું તથા તે માટે નિર્ણયો લઇ શકવાનું સૂચવી જાય છે. તમારા ભાગ્યનું નિર્માણ થઇ શકવામાં સ્વૈચ્છિક નિર્ણયો લાભકર્તા બનશે. વર્તમાન સમય ભાગ્ય પરિવર્તનદાયક હોઇ મળી રહેલી તકોનો ઉપયોગ કરવો હિતાવહ જણાવી શકાય. તા. ૩૦, ૩૧, ૧, ૨ શુભ.

 

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ ્રી જીૈટ ર્ક ઉચહગજ - ધ સિક્સ ઓફ વૉન્ડ્સનું કાર્ડ શુભ સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. બહારગામ વસતા સ્નેહીજનો તમારે ત્યાં રહેવા માટે આવશે જેઓની સાથે ટુંકી મુસાફરીનો યોગ બનશે. તમારી આશાઓની પરિપૂર્ણતા માટે સ્વપ્રયત્નો લાભકર્તા નીવડશે. તા. ૧, ૨, ૩ શુભ.

 

મીન (દ.ચ.ઝ.થ.) ઃ ્રી ્રિીી ર્ક ઁીહાચબનીજ - ધ થ્રી ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે યોગ્ય ધ્યાન આપવા સૂચવી જાય છે. અન્યથા એકાદ ભૂલને લઇ કોઇ કાર્યમાં અવરોધ સર્જાશે. તમારી એકાગ્રતા તથા કાર્યકુશળતાની કસોટી થશે. જૂના મિત્રોને મળવાનું થશે. તમારી પ્રમાણિકતાનું યોગ્ય વળતર મેળવી શકશો. તા. ૨૮, ૨૯, ૩ શુભ.

 

- ઈન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved