Last Update : 02-April-2012, Monday
 

અમદાવાદ : સ્કૂલ બસે ટક્કર મારતા બાળકનું મોત

- બેકાબૂ ટોળાએ પથ્થરમારો કરતાં ચકચાર

 

- રીલીફરોડ ઉપર પથ્થરકૂવા પાસે મીની લક્ઝરીએ માતા-પુત્રને ટક્કરમારી

અમદાવાદ, તા. ૨ એપ્રિલ,૨૦૧૨

 

અમદાવાદમાં રીલીફરોડ પર પથ્થરકૂવા પોલીસ ચોકી સામે આજે સવારે પૂર ઝડપે આવી રહેલી મીની સ્કૂલ બસ માતા-પુત્રને ટક્કર મારી હતી જેના કારણે માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવના પગલે ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ પથ્થરમારો કરતાં ચકચાર મચી જવા પામી હતી.

 

રિલીફરોડ પથ્થરકૂવા પાસે આજે સવારે માતા-પુત્ર રોડ પરથી પસાર થઇ રહ્‌યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી મીની સ્કૂલ બસે માતા-પુત્રને ટક્કર મારતાં ત્રણ દરવાજા પીળી હવેલી બિસમીલ્લા મંજીલ ખાતે રહેતા આઠ વર્ષીય મોઇન યાસીનભાઇ મલેકનું મોત થયું હતું જ્યારે માતાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

અકસ્માત સર્જાયા બાદ સીટી લાઇટ બસના ચાલકે ભાગવાની કોશિષ કરતાં લોકોએ બસને રોકવા પ્રયાસો કરીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ થતાં કારંજ પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો પોલીસે ચાલકની ધરપકડ કરીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સઘન પેટ્રોલીગ હાથ ધર્યુ હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતની તમામ શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
૧૪ લાખની લેવડદેવડમાં ફોઇના દિકરાએ ગળું દબાવી હત્યા કરી
કૌભાંડી કંપનીના સંચાલક પોલીસપુત્રની અંતે ધરપકડ
કેમ્પ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે
ગ્રામીણ યોજનાના કંગાળ અમલને કારણે રૃા.૨૦૭ કરોડ પડી રહ્યા
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
આઇપીએલમાં મેચ ફિક્સિંગ પર નજર રાખવા માટે ઇન્ટરપોલની મદદ લેવાશે
બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ એનકેપી સાલ્વેનું અવસાન
લિએન્ડર પેસે કારકિર્દીનું ૫૦મું ડબલ્સ ટાઇટલ જીત્યું

યુવા બેટ્સમેનોમાં પીચ પર ટકીને રમવાની ધીરજનો અભાવઃગંભીર

આઇપીએલ-૫માં યુવા ખેલાડીઓ પ્રતિભાની સાબિતી આપવા ઉત્સુક

સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved