Last Update : 02-April-2012, Monday
 

જૂનાગઢના ગામમાં ફરતો દિપડો પકડાયો

- માંગરોળમાં આજે સવારે દિપડાને પાંજરે પુરવામાં આવ્યો

 

- જૂનાગઢના આંતરિયાળ ગામોમાં માનવભક્ષી દિપાડાઓનો આતંક વધી રહ્યા છે

અમદાવાદ, તા. ૨ એપ્રિલ,૨૦૧૨

 

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી આજે સવારે વન વિભાગે એક દિપડાને પાંજરેપૂર્યો હતો. આ દિપડો કેટલાક સમયથી માનવ વસવાટમાં આવીને હાહાકાર મચાવતો હતો. જેના કારણે વન વિભાગે પાંજરા મૂક્યા હતા અને એક દિપડો પાંજરે પૂરાયો હતો.

 

જૂનાગઢ નજીક આવેલા આંતરિયાળ ગામોમાં કેટલાય સમયથી વન્ય પ્રાણીઓ ગામમાં ધૂસીને પશુંઓનો શિકાર કરી રહ્યા છે. ચાર દિવસ પહેલાં જૂનાગઢમાંથી વન વિભાગે એક સાથે પાંચ દિપડા પકડ્યા હતા.

 

તેમ છતાં આજે વઘુ એક દિપડો પકડાયો છે. અગાઉ જૂનાગઢ જિલ્લાના એક ગામમાંથી માસૂમ બાળકીને દિપડો ઉપાડી ગયો હતો અને જંગલમાં લઇ જઇને મોતને ઘાટ ઉતારી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતની તમામ શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
૧૪ લાખની લેવડદેવડમાં ફોઇના દિકરાએ ગળું દબાવી હત્યા કરી
કૌભાંડી કંપનીના સંચાલક પોલીસપુત્રની અંતે ધરપકડ
કેમ્પ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે
ગ્રામીણ યોજનાના કંગાળ અમલને કારણે રૃા.૨૦૭ કરોડ પડી રહ્યા
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
આઇપીએલમાં મેચ ફિક્સિંગ પર નજર રાખવા માટે ઇન્ટરપોલની મદદ લેવાશે
બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ એનકેપી સાલ્વેનું અવસાન
લિએન્ડર પેસે કારકિર્દીનું ૫૦મું ડબલ્સ ટાઇટલ જીત્યું

યુવા બેટ્સમેનોમાં પીચ પર ટકીને રમવાની ધીરજનો અભાવઃગંભીર

આઇપીએલ-૫માં યુવા ખેલાડીઓ પ્રતિભાની સાબિતી આપવા ઉત્સુક

સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved