Last Update : 01-April-2012,Sunday
 
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે

- સામાજિક પીઠબળનો અભાવ અને નકારાત્મક જીવનશૈલી એ હૃદયરોગનું જોખમ વધારે છે. હાલમાં ભારત ભરમાં નાની ઉંમરે મહિલાઓમાં હૃદયરોગનું પ્રમાણ ૨.૨૫ ટકા જેટલું નોંધાયું છે અને તે વધી રહ્યું છે તે એક ચંિતાનો વિષય છે.

એક સામાન્ય માન્યતા એવી છે કે ખાસ કરીને મહિલાઓ પુરુષો કરતાં રોગોની બાબતમાં વધારે સુરક્ષિત હોય છે. ઘણા લોકો માને છે કે મહિલાઓને ઓબેસીટી, ટેન્શન, ઓસ્ટીઓપોરોસીસ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ જ હોઈ શકે છે. પરંતુ હવેના એક સર્વે મુજબ આ વાત ખોટી સાબિત થઈ રહી છે. હાલની અમદાવાદની કે ગુજરાતની વાત કરીએ તો લોકોની બદલાતી જતી ફૂડ હેબિટ અને વધારે પડતા કોલેસ્ટેરોલવાળા ખોરાક આરોગવાના કારણે તેઓ હૃદયરોગનો ભોગ ઝડપથી બને છે.આજની મહિલાઓ હેલ્થ કોન્શિયસ તો છે, પરંતુ તેઓ સાથે ખાન-પાનનું ઘ્યાન રાખતી નથી. તેઓ શરીરને જરૂરી કસરત આપતી નથી. તેઓ માને છે કે ઘરકામ જો જાતે કરી લઈએ તો તેટલી કસરત પૂરતી છે.

 

મહિલાઓમાં વધતાં જતાં હૃદયરોગના પ્રમાણ વિશે વાત કરતાં ડો. અનુપ કહે છે કે હાલમાં ભારત ભરમાં નાની ઉંમરે મહિલાઓમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું જોવા મળે છે. તેનું પ્રમાણ ૨.૨૫ ટકા જેટલું નોંધાયું છે અને તે વધી રહ્યું છે તે એક ચંિતાનો વિષય છે. આજે ૩૦થી ૫૦ વર્ષની મહિલા પણ હૃદયરોગનો ભોગ બને તે અયોગ્ય છે. ખરેખર આ રોગ માટે આ ઉંમર ખૂબ નાની ગણાય છે. મારા મત મુજબ દરેક વ્યકિતએ પોતાની જીવનશૈલીમાં ફેરફાર લાવવો જોઈએ. જ્યારે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે ત્યારે તેની પ્રત્યેક મિનીટ મહત્વની હોય છે. તેને તાત્કાલિક સારવાર મળે તે આવશ્યક છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ કામકાજી હોવાના કારણે તેઓમાં હૃદયરોગના લક્ષણો જોવા મળતાં નથી. કોઈ પ્રકારનો દુઃખાવો પણ થતો નથી. અમુક રોજંિદા સામાન્ય લક્ષણો જેમકે, અપચો, ઊબકા આવવા, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઝડપથી થાક લાગી જવો વગેરે કારણોથી પણ હૃદયરોગની સંભાવના રહેતી હોય તેવું જોવા મળે છે. સાથે જો તમને ગમગીન રહેવાનું પસંદ હોય, સ્મોકંિગની આદત હોય, દારૂ વગેરેનું સેવન કરતા હોવ, કસરતનો અભાવ હોય તો તમે આ રોગનો શિકાર ઝડપથી બની શકો છો. સામાજિક પીઠબળનો અભાવ અને નકારાત્મક જીવનશૈલી એ હૃદયરોગનું જોખમ વધારે છે અને ઉપચારમાં મઘ્યસ્થી કરે છે.

 

આધુનિક મહિલાઓ ઘરે અને નોકરીએ વધારે તાણ ભોગવતી હોય છે અને વધારે પડતું કામ, ઓછો આરામ, વધારે એક્સપેક્ટેશનના કારણે તેમના જીવનની ગુણવત્તા પર અસર થાય છે. મેનોપોઝ પમ આમાં એક અસરકારક પરિબળ તરીકે કામ કરે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved