Last Update : 01-April-2012,Sunday
 

બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે

અમદાવાદ આવેલી અદિતી ગોવિત્રીકર કહે છે

મધરહૂડ, મેડિકલ અને મોડલિંગની સાથે ફિલ્મોમાં પણ ઇન્વોલ્વ રહેવું એટલું ઇઝી નથી. આમ છતાં હું સૌ પ્રથમ મારા બાળકોની કેર કર્યા પછી આ બધાને સરખો ન્યાય આપી શકું છું. કરિયરની સાથે સાથે બાળકો પણ મારા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હું તેમને એવોઇડ ન કરી શકું. આ શબ્દો છે અમદાવાદ આવેલી એકટ્રેસ કમ મોડેલ અદિતી ગોવિત્રીકરના. બોલિવુડમાંથી ફ્રી થઇને હવે અદિતી પોતાની માતૃભાષા એટલે કે મરાઠી તરફ વળી છે. તેની પસંદગીને લઇને પણ તે એટલી જ અવેર છે.
એકટર કમ ડોકટર અને એક મધર એવી અદિતી કહે છે, એક સ્ત્રી તરીકે મને મારી કરિયરની સાથે સાથે મધર તરીકેની ફરજ બજાવવાની તક મળી છે. તેને હું ભાગ્યે જ મળતી તક સમાન ગણું છું. મારા માટે મેડિકલની સાથે સાથે ફિલ્મી કરિયર પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાની વચ્ચે મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારા બાળકો છે. હું કદાચ એટલે જ ચોક્કસ ફિલ્મો કે રિયાલિટી શો કરવાનો આગ્રહ રાખું છું. જયારે બાળકોને પ્રોમિસ આપું કે હું આટલા વાગે ઘરે આવી જઈશ. બસ હું તે સમયે બાળકો સાથે ગમે તેટલું કામ છોડીને પણ પહોંચી જાઉં છું. એક મધર તરીકેની ફર્સ્ટ પ્રાયોરિટી બાળકો જ હોય છે તેમાં કોઇ બેમત નથી.
મેડિકલ બેક ગ્રાઉન્ડની છું એટલે શહેરની ગર્લ્સને વધારે પડતું ડાયેટ કરવાની સલાહ નહીં આપું. અદિતી કહે છે, રાઇટ ફૂડ અને યોગ્ય એકસસાઇઝ કરો તો ફિગર ચોક્કસ મેઇન્ટેન કરી શકાય છે. એટલું જ નહીં તમારૃ બોડી કઇ ટાઇપનું છે તેની સમજ પણ તમને હોવી જોઈએ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved