Last Update : 01-April-2012,Sunday
 

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'

- પોતાના પતિને શોધવા આવેલી વિદ્યાને શહેરીજનો હજૂ ભૂલ્યા નથી. સસ્પેન્સથી ભરેલી મૂવિમાં ઓડિયન્સે વિદ્યાની પ્રેગનન્સી દરમ્યાનની હિંમતને વખાણી પણ રિયલ લાઇફમાં પણ શહેરમાં એવી વિમેન છે જેમને પ્રેગનન્સી દરમ્યાન પતિથી દૂર રહેવું પડયું હોય.

પોતાના હસબન્ડને શોધવા માટે અમદાવાદ આવેલી વિદ્યા બાલનને હજુ પણ ખાસ કરીને શહેરની હાઉસ વાઇફ ભૂલી શકી નથી. જો કે 'કહાની' મૂવિ રિલિઝ થયું ત્યારે સસ્પેન્સ ખૂલે છે કે તે ખરેખર પ્રેગનન્ટ ન હતી પણ પોતાના હસબન્ડના મોતનો બદલો લેવા માટે લંડનથી કોલકત્તા આવી હતી. જે હોય તે મૂવિ તો રિલિઝ થઇ ગયું પણ શહેરના મલ્ટિ પ્લેકસમાં સતત બે કલાક સુધી ઓડિયન્સને જકડી રાખવામાં વિદ્યાનું પ્રેગનન્ટ હોવું અને આ તબક્કામાં તે કેવી રીતે હિંમત દાખવે છે તે અગત્યનો ભાગ ભજવે છે. જો કે સસ્પેન્સ તો અંતે ખૂલે જ છે પણ આજે પણ શહેરમાં એવી પ્રેગનન્ટ લેડી છે જેઓ પોતાના હસબન્ડની ગેરહાજરીમાં સારી રીતે પોતાની પરિસ્થિતિને ટેકલ કરે છે. કોઇક પ્રેગનન્ટ વુમનનો હસબન્ડ તે છેલ્લા તબક્કામાં હોય છતાં જોબ કે બિઝનેસ માટે બહાર રહે છે તો કોઇકનો હસબન્ડ વિદેશમાં પણ રહે છે. અહીં વિદ્યા બાલન જેવું સાહસ કરતી મહિલાઓ જ છે તેવું નથી પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ વિમેન તેમની પ્રેગનન્સીને તેમના પતિની ગેરહાજરી હોય તો પણ પોઝિટિવલી માણી રહી છે.
પ્રેગનન્સી દરમ્યાન મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જરૃરી છે. પ્રાજકતા દેશમૂખ કહે છે, મારા હસબન્ડને અવાર નવાર કામ માટે મહિના સુધી બહાર જવું પડે છે. જો કે હું હાલ અંતિમ સમયમાંથી પસાર થઇ રહી છું. આમ છતાં હું મારામાં કે બેબી પર કોઇ નેગેટિવ ઇફેકટ પડવા દેતી નથી. મેં હોલિવૂડ મૂવિ માઇટી હાર્ટ જોઈ છે. જેમાં એન્જેલિના જોલી તેની પ્રેગનન્સી દરમ્યાન તેના હસબન્ડ માટે અનેક સાહસો કરે છે. આ સ્થિતિમાં હું ઘરે એકલી હોઉં ત્યારે પણ એકિટવ જ રહેવાનું પસંદ કરૃં છું. ડોકટર પસે જવું હોય ત્યારે બિલ્ડિંગમાં જ ફ્રેન્ડસ બનાવ્યા છે જે મને દરેક પરિસ્થિતિમાં હેલ્પ કરે છે. વચ્ચે હું વોક કરવા ગઇ હતી ત્યારે પડી ગઇ હતી આમ છતાં પડોશીઓ મારા ઘરે લંચ અને ડિનર લઇને આવતા હતાં. પ્રેગનન્સી દરમ્યાન હસબન્ડ કે અન્ય ફેમિલી મેમ્બર્સ હોય તો સારૃ પણ એવું પણ નથી કે તેમની ગેરહાજરીમાં આપણને નુકશાન જ થાય છે. મેન્ટલી સ્ટ્રોંગ રહેવાય તો કોઇ પણ સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે.
હું પ્રેગનન્સી વખતે મારા હસબન્ડ સાથે સાઉથ આફ્રિકા હતી. ટિવંકલ પંચાલ કહે છે, જો કે ત્યાંના વાતાવરણને લઇને ત્રીજા મહિને હું એકલી જ ઇન્ડિયા આવી ગઈ. અને તેઓ ત્યાં રહ્યાં. કોઇ કેર કરનાર સાથે હોય તો સારૃ પણ ન હોય તો પણ નો પ્રોબ્લેમ્સ. પરિસ્થિતિને ટેકલ કરી શકાય છે. પ્રેગનન્સી દરમ્યાન લગભગ ચારેક મહિના હસબન્ડ વગર રહેવાનું થયું. આ સમય દરમ્યાન મેં મારી જાતને બહુ સારી રીતે કેળવી. જો કે અંતિમ સમયમાં તો પછી તેઓ આવી ગયા હતાં. ઇન્ડિયન કલ્ચરમાં આપણા સંસ્કારોનું બહુ મહત્વ છે. કોઇ પણ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર આગળ વધીએ તો બહુ મુશ્કેલી પડતી નથી.
મારી પ્રેગનન્સી ચાલી રહી છે ત્યારે ઘણી વખત એવું બને છે જયારે હસબન્ડ ટૂર પર હોય. વારિજા મહેતા કહે છે, જો કે લોંગ પિરિયડ પસાર કરવો થોડીક કઠિન વાત છે આમ છતાં આ સમય દરમ્યાન હસબન્ડ ફરજિયાત સાથે જ રહે તે જરૃરી નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved