Last Update : 01-April-2012,Sunday
 
 

ઓસ્ટ્રેલિયાને આખરી બે ઓવરમાં ૨૫ રન કરવાના હતા
વિન્ડિઝે ઓસ્ટ્રેલિયાને બીજી ટી-૨૦માં ૧૪ રનથી હરાવ્યું

૧૬૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૯ વિકેટે ૧૪૬ ઃ બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો

બાર્બાડોસ,તા.૩૧
વેસ્ટ ઇન્ડિઝ ઓસ્ટ્રેલિયાને બીજી ટ્વેન્ટી-૨૦માં ભારે રોમાંચક મુકાબલામાં ૧૪ રનથી હરાવીને બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. જીતવા માટેના ૧૬૧ રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયા ૯ વિકેટે માત્ર ૧૪૬ રન જ કરી શક્યું હતુ. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે આખરી બે ઓવરમાં ૨૫ રન કરવાના હતા પણ તેઓ ન્યૂઝીલેન્ડના સ્કોરથી ૧૪ રન પાછળ રહ્યા હતા. નોંધપાત્ર છે કે, અગાઉ પાંચ વન ડેની શ્રેણી પણ ૨-૨થી ડ્રો રહી હતી.

 

 


સ્કોરબોર્ડ
વેસ્ટ ઇન્ડિઝ

-

રન

બોલ

સ્મિથ કો.ડી.હસી બો.ડોહર્ટિ

૬૩

૩૪

ચાર્લ્સ કો.ક્રિસ્ટીયન બો.વોટસન

૩૭

૨૧

પોલાર્ડ કો.વેડ બો.લી

૦૧

૦૩

ડ્વેન બ્રાવો કો.ક્રિસ્ટીયન બો.વોટસન

૨૩

૨૪

સેમી બો.મેકેય

૦૫

૦૯

હયાત કો.બેઇલી બો.મેકેય

૦૬

૦૭

સેમ્યુઅલ્સ કો.વોર્નર બો.ક્રિસ્ટીયન

૦૨

૦૩

બાઘ કો.વેડ બો.લી

૦૭

૦૯

નારિન રનઆઉટ

૦૨

૦૪

માથુરિન અણનમ

૦૩

૦૪

એડવર્ડઝ બો.લી

૦૦

૦૧

વધારાના (લેગબાય ૧, વાઇડ ૯, નોબોલ ૧)

૧૧

 

 

 

કુલ ૧૯.૪ ઓવરમાં ઓલઆઉટ

૧૬૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૭૨ (ચાર્લ્સ ૬.૪), ૨-૮૦ (પોલાર્ડ ૭.૬), ૩-૧૧૦ (સ્મિત ૯.૪), ૪-૧૨૦ (સેમી ૧૨.૧), ૫-૧૩૪ (હયાત ૧૪.૧), ૬-૧૪૦ (સેમ્યુઅલ્સ ૧૫.૧), ૭-૧૫૫ (બાઘ ૧૭.૬), ૮-૧૫૫ (બ્રાવો ૧૮.૧), ૯-૧૫૯ (નારિન ૧૯.૨), ૧૦-૧૬૦ (એડવર્ડઝ ૧૯.૪).
બોલિંગ ઃ પેટીન્સન ૨-૦-૩૪-૦, લી ૩.૪-૦-૨૩-૩, મેકેય ૪-૦-૨૪-૨, ડોહર્ટિ ૩-૦-૩૨-૧, વોટસન ૪-૦-૨૬-૨, ક્રિસ્ટીયન ૩-૦-૨૦-૧.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોર્નર રનઆઉટ

૫૮

૪૩

વોટસન કો.સેમી બો.એડવર્ડઝ

૦૦

૦૨

બેઇલી કો.હયાત બો.સેમ્યુઅલ્સ

૨૪

૧૮

એમ.હસી કો.એન્ડ બો.સેમ્યુઅલ્સ

૧૪

૧૦

ડી.હસી કો.પોલાર્ડ બો.બ્રાવો

૧૯

૧૫

વેડ કો.એન્ડ બો.સેમ્યુઅલ્સ

૧૭

૨૦

ક્રિસ્ટીય કો.સેમી બો.એડવર્ડઝ

૦૩

૦૩

લી બો.એડવર્ડઝ

૦૦

૦૧

મેકેય બો.બ્રાવો

૦૭

૦૭

પેટીન્સન અણનમ

૦૦

૦૦

ડોહર્ટિ અણનમ

૦૨

૦૧

વધારાના (વાઇડ ૨)

૦૨

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૪૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧ (વોટસન ૦.૬), ૨-૬૪ (બેઇલી ૭.૩), ૩-૮૯ (એમ.હસી ૧૧.૫), ૪-૯૮ (વોર્નર ૧૨.૩), ૫-૧૩૩ (વેડ ૧૭.૪), ૬-૧૩૬ (ક્રિસ્ટીયન ૧૮.૧), ૭-૧૩૬ (લી ૧૮.૨), ૮-૧૪૪ (ડી.હસી ૧૯.૪), ૯-૧૪૪ (મેકેય ૧૯.૫).બોલિંગ ઃ એડવર્ડઝ ૪-૦-૨૩-૩, નારિન ૪-૦-૩૩-૦, માથુરિન ૨-૦-૨૩-૦, સેમી ૧-૦-૧૧-૦, બ્રાવો ૪-૦-૨૭-૨, સેમ્યુઅલ્સ ૪-૦-૨૩-૩, પોલાર્ડ ૧-૦-૬-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved