Last Update : 01-April-2012,Sunday
 

અમેરિકી સરકારે કરેલી સ્પષ્ટતા
૨૦૧૩ના વર્ષ દરમિયાન એચ-૧ બી વિઝા ફી નહીં વધે

૨૦૧૨ની જેમ જ ૨૦૧૩માં પણ ૬૫,૦૦૦ વિઝા અપાશે ઃ ઉચ્ચ ડિગ્રીધારકો માટે ૨૦,૦૦૦ વધુ વિઝા
(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૨૯
વ્યવસાયીઓ માટેના એચ-૧બી વર્ક-વિઝામાં આગામી વર્ષથી કોઈ 'ફી' વધારો કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા અમેરિકી સરકારે કરી છે.
યુ.એસ. સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઇએસ) દ્વારા ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પત્રકાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૩ માટેની એચ-૧બી વિઝા અંગેની અરજી સંબંધી ફી-વધારાની બાબતનું ખોટી રીતે અર્થઘટન થયું છે આથી યુએસસીઆઇએસ તેમજ ભારતીય આઇ.ટી. ઇન્ડસ્ટ્રીઝ કંપની નેસકોમ તેમ બંને દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિઝા ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીએ ગઈકાલે જાહેર કર્યું હતું કે, ૨૦૧૩ના નાણાંકીય વર્ષ માટે એચ-૧ બી વિઝા અંગે કરાયેલી અરજીઓ ૨ એપ્રિલથી સ્વીકારવામાં આવશે.
તે સર્વવિદિત છે કે આઇ.ટી. પ્રોફેશનલ દ્વારા આ એચ-૧બી વર્ક વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
આ એચ-૧ બી વિઝા અંગેની સંખ્યાકીય મર્યાદા અમેરિકી કોંગ્રેસે ૨૦૧૩ના વર્ષ માટે ૬૫,૦૦૦ની રાખી છે જે મર્યાદા ૨૦૧૨ દરમિયાન પણ હતી.
આ ઉપરાંત જેઓએ અમેરિકામાં માસ્ટર્સ કે તેની આગળની ડિગ્રી મેળવી હોય તેવા પહેલા ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા માટે કરાયેલી અરજીને આ નાણાંકીય વર્ષની મર્યાદામાંથી દૂર રાખવામાં આવી છે તેઓને પહેલા આ એચ-૧ બી વિઝા અપાઈ જ ગયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved