Last Update : 01-April-2012,Sunday
 
રોકાણકારોના રૂ. ૬૪,૦૦૦ કરોડ સલવાયા

- શેર ટ્રેડિંગ સસ્પેન્શનને લીધે મુશ્કેલી


દેશના સૌથી જૂના મુંબઈ સ્ટોક એક્સચેન્જે (બીએસઈ) આવતા મહિનાથી વઘુ ૪૯ કંપનીના શેરોમાં કામકાજોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે અને તેની સાથે અત્યાર સુધીમાં બીએસઈ દ્વારા ૧,૬૦૦થી વધારે કંપનીના શેરોમાં કામકાજોને બંધ કરાવાયાં છે. પરિણામે રોકાણકારોના આશરે રૂા. ૬૪,૦૦૦ કરોડ સલવાયા છે. આવી કંપનીના શેરો વેચીને તેમાંથી છૂટાં થવાનો માર્ગ રોકાણકારો માટે કપરો બન્યો છે.

Read More...

અમદાવાદ જિલ્લામાં રૃ. ૫૪૮ કરોડની NPA મિલકતો

- સમગ્ર રાજ્યમાં રૃ. ૯૮૪ કરોડની NPA મિલકતો


ગુજરાત રાજયમાં ફેબુ્રઆરી ૨૦૧૧ થી ફેબુ્રઆરી ૨૦૧૨ના સમયગાળા દરમિયાન નોન પર્ફોમિંગ એસેટસ (એનપીએ) મિલકતોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. તાજેતરમાં રાજયમાં એનપીએ પર હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ આ સમયગાળા દરમિયાન રાજયમાં કુલ રૃ. ૯૮૪ કરોડની એનપીએ મિલકતો છે. જે પૈકી માત્ર અમદાવાદ જિલ્લામાં જ રૃ. ૫૪૮ કરોડની એનપીએ મિલકતો છે.

Read More...

નવસારીમાં શ્વેતા પંચાલના હત્યારાએ ગળે ફાંસો ખાધો
i

- ગોવિંદ અસુદાણી નામનો હત્યારો

 

નવસારીમાં એક સપ્તાહ અગાઉ શ્વેતા પંચાલની હત્યા તેના પતિના મિત્ર ગોવિંદ અસુદાણીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યા કર્યા બાદ શુક્રવારે આરોપી ગોવિંદ નવસારી નજીકના વિરાવળપૂર્ણા નદીના પુલ ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની હાલતમાં મળી આવ્યો હતો. જેનાથી આ શ્વેતા પંચાલ હત્યા કેસનું રહસ્ય ઘુંટાઇ રહયું છે. નવસારીમાં ગત શુક્રવારે રાત્રે શ્વેતા પંચાલ નામની યુવતી ગુમ થઇ હતી...

Read More...

શ્વેતા પંચાલના પતિ અંકુર પર પોલીસને શંકા

- હત્યા ગોવિંદે કરી હોવાનું સાબિત થતું નથી


નવસારીમાં એક સપ્તાહ અગાઉ શ્વેતા પંચાલની હત્યા થઇ હતી તેનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. કારણકે પોલીસને પ્રથમ દ્રષ્ટિએ ગોવિંદ પર શંકા હતી પરંચુ ગોવિંદે પણ આત્મહત્યા કરી લીધી છે. બીજીતરફ ગોવિંદ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેણે સ્વેતાની હત્યા કરી હોવાનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. શ્વેતા પંચાલ સાથે ગોવિંદને પ્રેમ કરતો હોવાનું પણ સ્યુસાઇડ નોટમાં બાદ બહાર આવ્યું છે.

Read More...

  Read More Headlines....

અંબાજીનું શિખર ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત બનશે

AMTS -BRTSમાં બે જ મહિનામાં ફરીથી ભાડાં વધારો

શ્વેતા હત્યા કેસ ઃ બાઇકમાંથી સ્યુસાઇડ નોટ મળી

નવસારી ઃ હત્યારો ગોવિંદ આસુદાણી બુટલેગર હતો

આઇપીએલ-પનો ઉદ્ધાટન સમારંભ ૩જી એપ્રિલે યોજાશે

સુપર ફાઇટ લીગ' ઉદ્ઘાટનમાં 'અનારકલી' ધમાલ મચાવશે

 

Headlines

ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
મુખ્ય પ્રધાનોની પરિષદ NCTC પર ચર્ચા માટે લંબાવાશે
ઓઈલ કંપનીઓએ આજે જેટ ફયુઅલના ભાવમાં ૩ ટકાનો વધારો
રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
 
 

Entertainment

આગામી ફિલ્મના શૂટિંગમાં બાઇકસવારી કરતાં કેટરિના કૈફને ઇજા થઇ
કરણ જોહરના નિર્માણ હાઉસની ફિલ્મમાં અનિલ કપૂરનું સ્થાન સંજય દત્તે લીધું
સૈફ અલી ખાન અને કરીના કપૂર આવતા વર્ષની શરૃઆતમાં લગ્ન કરશે
હૃતિક રોશનને કારણે પ્રિયંકા ચોપરાએ સેટ પર રાહ જોતાં બેસી રહેવું પડે છે
આઇ.પી.એલ.ના બે મહિના દરમિયાન બોલીવૂડની ચોવીસ ફિલ્મ રજૂ થશે
 
 

Most Read News

નવસારી ઃ શ્વેતા પંચાલના પતિ અંકુર પર પોલીસને શંકા
નવસારી ઃ હત્યારો ગોવિંદ આસુદાણી બુટલેગર હતો
શ્વેતા હત્યા કેસ ઃ બાઇકમાંથી 19 પાનાની સ્યુસાઇડ નોટ મળી
પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી લાઇન લાગી
મેડિકલ કાઉન્સિલની સેક્રેટરી સંગીતા શર્મા બરતરફ
 
 

News Round-Up

લશ્કરી વડાની પૂછપરછ પછી હવે તેજિન્દરનો વારો
ટેટ્રા ટ્રક પરથી પૃથ્વી અને અગ્નિ મિસાઈલ્સ છોડી શકાય તેમ છે
ચીન, ભારત સહીતના દેશોને ઇરાન સામે કડક બનવા અમેરિકાનું આહ્વાન
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 
 

 
 

Gujarat News

વિરમગામમાં તરૃણી ઉપર ચાર નરાધમોનો 'ગેંગરેપ'
મ્યુનિ. ટેક્સના ૬૩૫ કરોડના લક્ષ્યાંક સામે ૬૧૧ કરોડની આવક
'બોમ્બ રખનેવાલેં હૈ'- કોર્ટને ઉડાવી દેવા વધુ એક ધમકીપત્ર
અદાણીએ ફરી સીએનજીના ભાવ વધારતા રિક્ષા ચાલકોનો વિરોધ
ઇયાવા ગામ હત્યાકાંડ કેસના સાક્ષી સોમનાથ બાપુ પર હુમલો
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં અનેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે

  [આગળ વાંચો...]
 

Business

નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
[આગળ વાંચો...]
 

Sports

આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

 

Ahmedabad

૧૦૦ નવી અદાલતોની જાહેરાત અને અમલમાં આવી માત્ર એક
કરાર આધારિત તમામ અધિકારી કર્મચારીઓને છૂટા કરી દેવાયા
૫૯ હજાર એકર જમીનનો કબજો લેવાનો બાકી ઃ ૧૫ હજાર અંગે વિવાદ

અમદાવાદના વેપારીને ડુપ્લિકેટ ઘી વેચવા બદલ ૪ વર્ષની કેદ

•. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારોઃ પાંચ સેલ છોડાયા
[આગળ વાંચો...]
 

Baroda

શહેર-જિલ્લાની સાત રેશનિંગ દુકાનોમા ગેરરીતિ ઝડપાઇ
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં રાત પડે દારૃડીયા અડ્ડો જમાવે છે
ઠગ ટોળકી માત્ર રૃા.૫૦૦ માં ડ્રાઇવીંગ લાયસન્સ બનાવતી હતી

છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને આજીવન કેદ

૧૮૩૬માં વડોદરાના કવિ ગિરધરે એક રામાયણની રચના કરી હતી
  [આગળ વાંચો...]
 

Surat

અપહરણ-હત્યા કેસના આરોપીનો લોકઅપમાં ફાંસો ખાઇ આપઘાત
લખાણના નમૂના માટે ગોવિંદના ઘરે તપાસ, દારુની બોટલો મળી
દિવ્યેશની પ્રેમિકા કોમલ ગાંધીએ આપઘાત કર્યાની અફવાથી દોડધામ
મહિલાને કેરોસીન છાંટી સળગાવી મારનાર ચારને આજીવન કેદ
વેપારી આઠ-દસ દિવસ નહીં ફરકે તો ઉઠમણાની હવા ઉઠે છે
  [આગળ વાંચો...]
 

South Gujarat

યુવતિને બદનામ કરવા માટે SMS મોકલનાર ફળિયાની જ યુવતિ નીકળી
બગવાડાના પરણિત કપલનો આક્ષેપઃખોટી રીતે ધરપકડ થઇ
જ્વેલર્સના ટેકામાં સોમવારે નવસારી હીરા ઉદ્યોગ બંધ
વલસાડની યુવતિએ પ્રેમીએ દગો આપતાં ફાંસો ખાઇ લીધો હતો
લાકડાચોરોએ વનખાતાની બોટને ૩ દિવસ તાપીમાં ડૂબાડી રાખી
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છમાં હવે બાકાયદા ઉનાળો શરૃ કંડલા ૩૭.૬ અને ભુજ ૩૭.૪ ડિગ્રી
પશ્ચિમ બંગાળની યુવતીને ભુજમાં લાવી આધેડને પરણાવી દેવાનો કારસો
વિરોધ ૫ક્ષની ગેરહાજરી વચ્ચે અંજાર તા. પંચાયતનું બજેટ મંજુર

કચ્છના વેપારીઓ અડગ ઃ ભુજમાં ઝવેરીઓની મીણબત્તી સાથે રેલી

લખપતના પુનરાજપર ગામે ચાર દેશી તમંચા સાથે એકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સારસાના સતકૈવલ મંદિરમાંથી મૂર્તિ અને સોનાના છત્રની ઉઠાંતરી
કરમસદની પરિણીતાનો સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત
સોજિત્રાના દેવા ગામેથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપાયો

આણંદમાં ચોરીની બાઈક સાથે બે કોલેજિયન ઝડપાયા

નડિયાદના કંસારા બજારમાં ગેસનો બાટલો લીકેજ થતાં ચાર દાઝ્યા
  [આગળ વાંચો...]
 

Saurastra

સિંગતેલની સાથે સાઈડ તેલોમાં તેજી - રૃા ૩૫નો ઉછાળો
લીલીયા તા.પં.ના પુર્વ સભ્યની વાડીમાંથી પકડાયો ૧૬ લાખનો દારૃ

પોરબંદરનું શિવમ જહાંજ ૨૨ ખલાસી સાથે કરાંચી નજીક દરિયામાં લાપતા

કૌશલ્યાનંદનનો જન્મોત્સવ ઉજવવા આજે સૌરાષ્ટ્ર બનશે રામમય
ગ્રા.પં.ની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

તમામ સેલફાઇનાન્સ શાળાઓનો તપાસના ગાંધીનગર બોર્ડનો આદેશ
સૌ. ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની કાયદેસરતાને કોર્ટમાં પડકારાઇ
ભરતનગર વિસ્તારમાં માથાભારે ઇસમોએ મકાન અને જમીન પચાવી પાડી
સર ટી. હોસ્પિટલમાં ઓપીડી સહિતની સેવાઓ ઠપ્પ
સરપ્રાઈઝ ચેકીંગ બાદ ત્રણ બ્લડ બેન્કને નોટીસો અપાઈ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડરમાં ગરમી વધી તાપમાન ૪૧ ડિગ્રી
ખેરાલુમાં તસ્કરોએ ૭.૯૦ લાખની મતા તફડાવી
સાબરકાંઠા જિલ્લાના ૬૦૦ તળાવ ખાલીખમ બનતાં ગંભીર પરિસ્થિતિ

મહેસાણા ઈ-ધરામાં જમીન હડપ કરવાના કારસા સામે ફરિયાદ

ડોલી પોલીસ જાપ્તા હેઠળ તલોદમાં પરીક્ષા આપવા આવી

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved