Last Update : 01-April-2012,Sunday
 

જન. સિંહનાં મંતવ્યને ડીઆરડીઓએ ફગાવ્યું
ટેટ્રા ટ્રક પરથી પૃથ્વી અને અગ્નિ મિસાઈલ્સ છોડી શકાય તેમ છે

ટ્રકની ક્ષમતા શંકાથી પર ઃ તે ટ્રક દેશમાં ગમે ત્યાં ઝડપભેર પહોંચવા પૂરતા સક્ષમ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩૧
ટેટ્રા ટ્રકની ક્ષમતા અંગે, ભૂમિદળના વડા જનરલ વી.કે.સિંહે ઉઠાવેલી શંકાનો છેદ ઉડાડતાં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના વડા વી. કે. સારસ્વતે આજે જણાવ્યું હતું કે, ટેટ્રા ટ્રક ઘણા જ વિશિષ્ટ પ્રકારના છે તેમાં કશું નિમ્ન કક્ષાનું નથી. આ વાહનો પરથી તો, પૃથ્વી અને અગ્નિ મિસાઈલ્સ (પ્રક્ષેપાસ્ત્રો) છોડી શકાય તેમ છે.
અહીં યોજાયેલા ડીફેન્સ એક્સપો પ્રદર્શનમાં એક પત્રકાર પરિષદને કરેલાં સંબોધનમાં વી.કે.સારસ્વતે જણાવ્યું હતું કે ટેટ્રા ટ્રક એક વિશિષ્ટ પ્રકારના ટ્રક છે. તે ટ્રક દેશના એક છેડેથી બીજા છેડા સુધી સરળતાથી જઈ શકે તેમ છે અને તે પણ સારી એવી ઝડપથી જઈ શકે છે.
આ ટ્રક નીચી ગુણવત્તા ધરાવતા હોવાનું ભૂમિદળના વડાએ દર્શાવેલા મંતવ્ય અંગે સારસ્વતને પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે પત્રકારોને આ પ્રમાણે જણાવતાં કહ્યું હતું કે પૃથ્વી અને અગ્નિ મિસાઈલ્સ માટેનાં લોન્ચર્સ તરીકે ઉપયોગમાં લેવાતાં આ વાહનો સારાં જ છે અને સશસ્ત્ર દળોને તે અંગે કોઈ ફરિયાદ પણ નથી. તેટલું જ નહીં પરંતુ, જો જરૃર લાગશે તો અમે તેની વધુ ખરીદી પણ કરીશું પરંતુ જો સરકાર તેનો ઉપયોગ નહીં કરવા જણાવશે તો અમે તે ખરીદી બંધ પણ કરીશું.
સંરક્ષણ પ્રધાન અને લશ્કરના વડા વચ્ચેના ખટરાગ અંગે પૂછતાં ડીઆરડીઓના વડાએ કહ્યું હતું કે બંને સારા માણસો છે અને પારસ્પરિક મતભેદો કઈ રીતે દૂર કરવા તે તેઓ સારી રીતે સમજે છે. તેમજ તે અંગે ઘણો જ સાવચેતીભર્યો અભિગમ પણ ધરાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved