Last Update : 01-April-2012,Sunday
 
જ્વેલર્સના ટેકામાં સોમવારે નવસારી હીરા ઉદ્યોગ બંધ
બજેટમાં જ્વેલરી ઉપર નાંખવામાં આવેલી ડયુટીના વિરોધમાં બે સપ્તાહથી જ્વેલર્સ એસો.ની હડતાળ ચાલે છે
નવસારી, શનિવાર
જ્વેલરી ઉપર એક્સાઇઝ ડયુટી લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં છેલ્લા બે સપ્તાહથી નવસારી જ્વેલર્સ એસોસીએશન દ્વાા અચોક્કસ મુદતની હડતાળ ચાલી રહી છે. જેના સમર્થનમાં નવસારી ડાયમંડ મરચન્ટ એસોસિએશન દ્વારા આગામી તા.૨-૪-૧૨ના રોજ હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદીના દાગીના વિગેરે જ્વેલરી ઉપર બજેટમાં નવો ટેક્ષ નાંખવામાં આવ્યો છે. જેના વિરોધમાં સમગ્ર દેશ સહિત નવસારી જિલ્લાના સોના-ચાંદીના દાગીનાના વેપારીઓ છેલ્લા બે સપ્તાહથી વેપાર-ધંધા બંધ રાખી અચોક્કસ મુદતની હડતાળ પાડી અહિંસક રીતે લડત ચલાવી રહ્યા છે. જેના સમર્થનમાં ધી નવસારી ડાયમંડ મરચન્ટ એસો. દ્વારા આગામી તા.૨-૪-૨૦૧૨ને સોમવારના દિને સમગ્ર નવસારીના હીરા ઉદ્યોગ બંધનું એલાન આપ્યું છે. ડાયમંડ મરચન્ટ એસો.ના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરીયાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદીના દાગીના ઉપર એક્સાઇઝ ડયુટી લાદવામાં આવી છે. આ નવી નીતિના વિરોધમાં સમગ્ર દેશના સોના-ચાંદીના જ્વેલર્સ વેપારીઓએ વિરોધ પ્રગટ કરી વેપાર-ધંધા બંધ રાખેલ છે. આ બાબતે ધી નવસારી ડાયમંડ મરચન્ટસ એસો. તેમને ટેકો જાહેર કરે છે અને તેમના સમર્થનમાં સોમવાર તા. ૨-૪-૧૨ના રોજ સમગ્ર નવસારીનો હીરા ઉદ્યોગ બંધ રાખશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved