Last Update : 01-April-2012,Sunday
 

ગણદેવીમાં ચકચારી બનેલું બિભત્સ SMS પ્રકરણ
યુવતિને બદનામ કરવા માટે SMS મોકલનાર ફળિયાની જ યુવતિ નીકળી

વિઠ્ઠલ મહોલ્લાની વિભુતી વૈદ્ય અને સંજય મિસ્ત્રીએ રીનલ પટેલને બદનામ કરવા લોકોના મોબાઇલ પર બિભત્સ SMS કર્યા હતા
ગણદેવી, શનિવાર
ગણદેવી નગરમાં રહેતી યુવતિના મોબાઇલ પર અને યુવતિને બદનામ કરવા ફળિયાના અનેક લોકોના મોબાઇલ પર બિભત્સ એસએમએસ કરનાર ગણદેવીની જ વિઠ્ઠલ મહોલ્લામાં રહેતી યુવતી અને એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ગણદેવી નગરમાં જે તે સમયે આ બિભત્સ એસએમએસ પ્રકરણ ભારે ચર્ચામાં રહ્યું હતું અને સારા ઘરના યુવાનો પર પણ અનેક આક્ષેપો થયા હતા.
ગણદેવી વિઠ્ઠલ મહોલ્લામાં રહેતી રીનલ ભરતભાઇ પટેલના મોબાઇલ પર ગત વર્ષે તા.૭-૩-૧૧ અને તા.૮-૩-૧૧ના રોજ બિભત્સ એસ.એમ.એસ. મોબાઇલ નંબર ૮૭૫૮૩૪૮૪૩૬ પરથી આવ્યા હતા. સાથે મહોલ્લામાં પણ ઘણા મોબાઇલ ઉપર રીનલને બદનામ કરતા એસએમએસ આવ્યા હતા. તેથી રીનલે પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ દ્વારા તેણીને બદનામ કરવાના ઇરાદે બીભત્સ એસએમએસ કરાતાં હોવાથી ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષ સુધી આ ફરિયાદના આધારે બીલીમોરાના સી.પી.આઇ. આર.એલ. પટેલે મોબાઇલ નંબર આધારે કંપનીમાંથી ડેટા મંગાવીને ઝીણવટભરી તપાસ કર્યા બાદ નગરના ઘણા આગેવાનો પર આવેલા એસએમએસની માહિતી મેળવી હતી. આ તમામની પૂછપરછ અને તપાસ બાદ ઇન્ફો ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૭ આઇપીસી કલમ ૫૦૯, ૧૧૪ મુજબ ગુનો નોંધી એસએમએસ કરનાર ગણદેવી વિઠ્ઠલ મહોલ્લામાં રહેતી વિભુતી નિલેશભાઇ વૈદ્ય (ઉ.વ.૩૨) અને વિઠ્ઠલ મહોલલામાં જ રહેતા સંજય કાંતિલાલ મિસ્ત્રી (ઉ.વ.૪૬)ની ધરપકડ કરી હતી. જ ેતે સમયે રીનલને બદનામ કરવા માટે કરવામાં આવતા એસએમએસને કારણે ગણદેવી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં આ એસએમએસ કરવા પાછળનું ભેજું કોનું છે તે માટે અનેક તર્ત-વિતર્ક થતાં હતા અને સારા ઘરના યુવાન પર પણ છાંટા ઉડયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved