Last Update : 01-April-2012,Sunday
 
ઈડરમાં ગરમી વધી તાપમાન ૪૧ ડિગ્રી

અગનગોળા વરસાવતી ગરમીથીલોકો ત્રાહિમામ ઃ હજુ તાપમાન વધશે

ઈડર, તા. ૩૧
ઈડરમાં ગરમીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોઈ લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. છેલ્લા બે દિવસ દરમ્યાન ૪૦.૮ ડિગ્રીએ રહેલ તાપમાનનો પારો આજે એકાએક વધી ૪૧.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલ ઈડરમાં ઉનાળાના આગમાન સાથે જ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થતો રહે છે. હજુ તો ઉનાળાના શરૃઆતનાદિવસો છે. ત્યાં જ તાપમાન ૪૧.૨ ડિગ્રીએ પહોંચી જતાં લોકો આગામી દિવસોની કતલ્પના માત્રથી ફફડી ઊઠયા છે. આજે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. વહેી સવારે સૂર્યનાનરાયણનાઆગમન સાથે જ શરૃ થતો ગરમીનો પ્રકોપ બપોર સુધીમાં ચરમસીમાએ પહોંચી જાય છે. ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ લોકો આમતેમ છાંયડાની શોધમાં ભટકતા નજરે પડે છે. બપોરના સમયે શહેરમાં લોકોની સાથે સાથે વાહનોની અવર જવર પણ નહિવત થઈ જાય છે. વળી અહીં દિનભર તપેલા પથ્થરો રાત્રે પણ શહેરીજનોનો પીછો છોડતા નથી, દિવસે ગરમી અને રાત્રે બાફનું પ્રમાણ વધુ રહે છે. હવામાન નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં શહેરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની દહેશત વ્યક્ત કરાઈ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved