Last Update : 01-April-2012,Sunday
 
ગુજરાત લેન્ડ સિલિંગ એક્ટની જમીન અંગે તંત્ર અંધારામાં
૫૯ હજાર એકર જમીનનો કબજો લેવાનો બાકી ઃ ૧૫ હજાર અંગે વિવાદ

૧૫ હજાર એકર જમીન કેટલી અને કોની પાસે છે તેની માહિતી સરકાર પાસે નથી !

ગાંધીનગર, શનિવાર
મહેસૂલ વિભાગના રેકર્ડમાં વ્યાપક ખામીઓ કેગના રિપોર્ટમાં જાહેર થઈ છે. સરકાર પાસે કેટલી જમીન છે, સરકારની જમીન કોની પાસે છે, અને કેટલાના સામે કાનૂની કાર્યવાહી ચાલે છે તેની માહિતી જમીન સુધારણા કમિશ્નર કચેરી પાસે પણ નથી. જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકારે લીધેલા જમીનના કબજાની જમીનો પૈકી ૫૯ હજાર એકર જમીન સરકારે કબજે જ લીધી નથી. કબજે લીધેલી જમીન ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતી નથી, અને બીજી તરફ સરકારે કબજે લીધેલી જમીનો પર અન્યોએ કબજો જમાવી દીધો છે.
૧૯૬૦થી અમલમાં આવેલા જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જેમની પાસે મર્યાદા કરતા વધુ જમીન હોય, તે જમીન સરકાર હસ્તક લેવામાં આવે છે. આ જમીન આદીજાતિ, ખેત મજુરો, અને અન્ય નબળા વર્ગના જરૃરિયાતમંદોને આપવાની હોય છે.
૨૦૦૯ સુધીમાં જમીન સુધારણા કમિશનર કચેરીના દફતરે રૃા. ૨.૩૮ લાખ એકર જમીન વધારાની જાહેર થયેલી જમીન બતાવે છે. પરંતુ સરકારે તે પૈકી ૧.૭૯ લાખ એકર જમીનનો જ કબજો લીધો છે. એટલે કે ૬૦ હજાર એકર જમીનનો કબજો લેવાનો જ બાકી છે.
સરકારે કબજે લીધેલી જમીન પૈકી ૧૫૫૮૭ એકર જમીન કોઈને ફાળવી નથી. અધિકારીએ આ માટે એવું કારણ આપ્યું હતું કે આ જમીનો માટે અદાલતોમાં કેસ પેન્ડીંગ છે. પરંતુ કેટલી જમીન લીટીગેશન હેઠળ છે, કેટલા કેસ ચાલે છે તેની કોઈ વિગત સરકાર પાસે નથી.
સરકાર આ ટોચમર્યાદા ધારા હેઠળ કબજે લીધેલી જમીન જે લાભાર્થીને આપે તેને ખેતીના સાધનો માટે રૃા. ૫ હજાર નાણાકીય સહાય ચૂકવવાની હોય છે.
પરંતુ સરકારે આવા લાભાર્થીઓ પૈકી ૪૮ ટકાને કોઈ રકમ ચૂકવી જ નથી. માત્ર કલેકટરની ભલામણ આવે તેવા કેસમાં જ રકમ ચૂકવવામાં આવી હોવાનું કેગના રિપોર્ટમાં નોંધ્યું છે. અને પસંદગીના લાભાર્થીને જ સહાય ચૂકવવાના પગલાની ટીકા કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved