Last Update : 01-April-2012,Sunday
 
એનએસઈએલનું મન્થલી ટર્નઓવર ૬૦.૫૭ ટકાની વૃદ્ધિ

ચાંદીના ફોરવર્ડ ઓક્શન કોન્ટ્રેક્ટસમાં હિન્દુસ્તાન ઝિંક દ્વારા ૮,૦૪૦ કિલો ચાંદીનાં લીલામ

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સમીક્ષા હેઠળના (૧થી ૩૧ માર્ચ) માર્ચ મહિના દરમિયાન રૃ.૪૫,૪૮૬.૨૪ કરોડની કિંમતનું ૨૯,૧૫,૭૨,૪૭૩ લોટનું ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા ફેબ્રુઆરી મહિનાના રૃ.૨૮,૩૨૬.૪૯ કરોડનાં કામકાજની તુલનો ૬૦.૫૭ ટકાનો ઉછાળો દર્શાવે છે.
કીમતી ધાતુઓમાં સોનામાં રૃ.૮,૮૬૪.૨૮ કરોડનાં ૧,૪૬,૭૩,૩૬૦ લોટ, સોનું-મિનીમાં રૃ.૩,૧૯૨.૦૬ કરોડનાં ૧,૧૪,૦૦૭ લોટ અને ચાંદીમાં રૃ.૧૪,૯૭૯.૨૪ કરોડનાં ૧,૧૨,૬૭,૭૨૯ લોટના વેપાર થયા હતા. સોનાનો ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ મહિનાના અંતે ૧ ગ્રામદીઠ રૃ.૨૭ ઘટી રૃ.૨,૮૬૫.૯૦ થયો હતો, જ્યારે સોનું આયાતી બાર ૧ કિલો હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૪૦૧ વધી રૃ.૨૮,૬૯૪ બંધ રહ્યો હતો. સોનું આયાતી બાર ૧ કિલો ચેન્નાઈ-૧ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪૩ ઘટી રૃ.૨,૮૫૭.૯૦ બંધ હતો. સોનું ૧ કિલો પટણા (બિહાર) કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૭૬ વધી રૃ.૨૮,૧૧૦ અને સોનું-મિની આયાતી બાર ૧૦૦ ગ્રામ હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૮૧ વધી રૃ.૨૮,૬૩૯ બંધ રહ્યા હતા. ચાંદીમાં ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૨૬૯ ઘટી બંધમાં રૃ.૫,૭૩૭ રહ્યો હતો. ચાંદીના આયાતી બાર ૩૦ કિલો કોન્ટ્રેક્ટસમાં કોલકાા ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ રૃ.૧,૮૩૯ ઘટી રૃ.૫૮,૪૩૩, મુંબઈ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૯૨૫ ઘટી રૃ.૫૮,૦૯૭ અને પટણા કોન્ટ્રેક્ટ રૃ.૧,૫૮૪ વધી રૃ.૬૪,૮૮૮ રહ્યા હતા. ચાંદી દાણા (ગ્રેન્યુઅલ્સ) આયાતી ૨૫ કિલો કોલકાા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭,૧૫૫ વધી રૃ.૬૮,૮૯૬ મહિનાના અંતે બંધ રહ્યો હતો. ચાંદીનાં ફોરવર્ડ ઓક્શન ૯૯.૩ શુદ્ધતાના હિન્દુસ્તાન ઝિંક ૩૦ કિલો બાર કોન્ટ્રેક્ટસમાં અમદાવાદ કોન્ટ્રેક્ટમાં ૩,૩૬૦ કિલો અને જયપુર કોન્ટ્રેક્ટમાં ૪,૬૮૦ કિલોનાં મળીને કુલ ૮,૦૪૦ કિલો ચાંદીનાં લીલામ માર્ચ મહિના દરમિયાન થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં તાંબામાં રૃ.૩,૯૩૪.૨૧ કરોડનાં ૭,૬૧,૨૦,૫૭૫ લોટ, સીસામાં રૃ.૧,૩૦૦.૭૭ કરોડનાં ૮,૮૩,૯૭,૨૪૨ લોટ, નિકલમાં રૃ.૧,૫૩૩.૯૯ કરોડનાં ૧,૨૦,૮૦,૩૩૮ લોટ, જસતમાં રૃ.૧,૧૩૩.૨૦ કરોડનાં ૮,૦૮,૬૮,૩૬૯ લોટ અને ઝિંક ઈન્ગોટમાં રૃ.૭,૨૮૮.૮૪ કરોડનાં ૫,૨૧,૬૪૩ લોટનાં કામ થયાં હતાં. સ્ટીલમાં રૃ.૧૧૧.૫૩ કરોડનાં ૨,૧૬૪ લોટનો ધંધો થયો હતો. મહિનાના અંતે કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧૨.૩૦ વધી રૃ.૫૨૪.૩૦, ઈ-લેડ રૃ.૪.૪૦ ઘટી રૃ.૧૪૬.૯૫, ઈ-નિકલ રૃ.૬૯ ઘટી રૃ.૧,૨૧૬ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ રૃ.૨.૨૦ ઘટી રૃ.૧૩૮.૩૫ રહ્યા હતા. ઝિંક ઈન્ગોટ ૧ મે.ટન એક્સ-દિલ્હી કોન્ટ્રેક્ટ રૃ.૭.૫૦ વધી રૃ.૧૪૭.૬૫ બંધ હતો. સ્ટીલ ટીએમટી બાર ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨,૩૫૦ વધી રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨,૩૦૦ વધી રૃ.૫૧,૭૦૦ બંધ રહ્યા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં એરંડામાં રૃ.૧,૩૪૨.૨૨ કરોડનાં ૩૫,૦૭,૨૬૪ લોટ, એરંડા તેલમાં રૃ.૮૮.૦૩ કરોડનાં ૧,૧૨૯ લોટ, ચણામાં રૃ.૫.૯૩ કરોડનાં ૧,૭૦,૬૪૧ લોટ, લાલ મરચાંમાં રૃ.૪ કરોડનાં ૩૫૨ લોટ, કપાસિયા તેલમાં રૃ.૧૬૩.૫૬ કરોડનાં ૪,૫૭૧ લોટ, એલચીમાં ૫ લોટ, કપાસમાં રૃ.૧૩.૬૩ કરોડનાં ૩૭,૪૯,૮૫૯ લોટ, મગમાં રૃ.૧૮ લાખનાં ૪૫,૪૩૭ લોટ, સરસવ તેલમાં રૃ.૧૫.૭૬ કરોડનાં ૨૦૦ લોટ, બાસમતી ડાંગરમાં રૃ.૧,૧૦૮.૬૫ કરોડનાં ૨૯,૯૨૪ લોટ, રિફાઈન્ડ સોયાતેલમાં રૃ.૩૩.૬૭ કરોડનાં ૫૦૦ લોટ, ચોખામાં રૃ.૨૨.૨૩ કરોડનાં ૩૭૦ લોટ, સોયાબીનમાં રૃ.૧૮.૩૫ કરોડનાં ૨,૮૦૪ લોટ, ખાંડમાં રૃ.૧૫.૧૧ કરોડનાં ૫,૨૪૦ લોટ, સનફ્લાવર તેલમાં રૃ.૫૮.૦૮ કરોડનાં ૮૬૦ લોટ અને વુલમાં રૃ.૨૫૮.૬૭ કરોડનાં ૭,૮૯૦ લોટનાં કામકાજ થયાં હતાં. એરંડાનો ફાર્મર્સ ૧ ગુણી (૭૫ કિલો) પાટણ-૭ કોન્ટ્રેક્ટ રૃ.૨૯ ઘટી રૃ.૭૭૯.૮૦, ભાભર રૃ.૪૯.૯૦ ઘટી રૃ.૭૦૧.૫૦, ધનેરા રૃ.૮૨.૨૦ ઘટી રૃ.૬૯૨.૪૦, લખની રૃ.૮૮.૩૦ ઘટી રૃ.૬૮૯.૩૦, પાટણ રૃ.૭૮.૭૦ ઘટી રૃ.૬૭૮.૩૦, પાલનપુર રૃ.૮૯.૨૦ ઘટી રૃ.૬૮૫.૨૦, પંથવાડા રૃ.૯૬ ઘટી રૃ.૬૭૯.૬૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૭૮.૩૦ ઘટી રૃ.૭૦૧.૩૦ રહ્યા હતા. રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર (મહારાષ્ટ્ર) ડિલિવરી ૧ કિલોનું ટ્રેડિંગ યુનિટ ધરાવતો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ રૃ.૩૫ વધી રૃ.૩,૭૦૦ મહિનાના અંતે બંધ થયો હતો. સોયાબીનનો ટ્રેડર્સ ૧ મે.ટન કોટા-૭ કોન્ટ્રેક્ટ રૃ.૩૨૭.૮૦ વધી બંધમાં રૃ.૨,૯૪૨.૨૦ રહ્યો હતો.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved