Last Update : 01-April-2012,Sunday
 
એમસીએક્સ-એસએક્સ પર કરન્સી વાયદાઓમાં માર્ચ મહિનાનું વૃદ્ધિ સાથે રૃ.૨,૭૨,૬૪૫ કરોડ
 

એમસીએક્સ-એસએક્સ પર કરન્સી વાયદાઓમાં માર્ચ મહિનાનું ટર્નઓવર ૨૬.૫૯ ટકાની વૃદ્ધિ સાથે રૃ.૨,૭૨,૬૪૫ કરોડ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૧થી ૩૦ માર્ચ) માર્ચ મહિના દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં કુલ રૃ.૨,૭૨,૬૪૫.૪૨ કરોડનું ૫,૩૨,૪૦,૯૩૭ લોટનું ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા ફેબ્રુઆરી મહિનાના રૃ.૨,૧૫,૩૭૩.૯૭ કરોડનાં ૪,૩૧,૩૦,૦૭૩ લોટની સરખામણીએ ૨૬.૫૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ડોલરના વાયદાઓમાં એપ્રિલ વાયદો મહિનાના પ્રારંભે રૃ.૪૯.૮૫૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૧.૯૭૨૫ અને નીચામાં રૃ.૪૯.૮૧૦૦ના સ્તરે રહી મહિનાના અંતે રૃ.૫૧.૨૨૨૫ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના એપ્રિલ વાયદામાં રૃ.૧.૪૮ જેટલો નરમ હતો. ડોલરના વાયદાઓમાં રૃ.૨,૬૦,૬૪૫.૮૬ કરોડનાં ૫,૧૪,૯૦,૮૮૬ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં એપ્રિલ વાયદો મહિનાના પ્રારંભે રૃ.૬૬.૫૧૦૦ ખૂલી, અંતે રૃ.૬૮.૨૭૫૦ બંધ રહ્યો હતો. આ વાયદો મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૬૮.૯૩૦૦ અને નીચામાં રૃ.૬૫.૭૯૭૫ બોલાયો હતો. યુરોના એપ્રિલ વાયદામાં રૃ.૧.૫૩નો ઘટાડો રૃપિયામાં થયો હતો. યુરોના વાયદાઓમાં કામકાજ રૃ.૬,૧૮૬.૧૭ કરોડનાં ૯,૨૪,૧૨૦ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં એપ્રિલ વાયદો મહિનાના પ્રારંભે રૃ.૭૯.૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૨.૪૪૨૫ અને નીચામાં રૃ.૭૮.૮૧૭૫ના મથાળે અથડાઈ મહિનાના અંતે રૃ.૮૧.૯૬૫૦ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના એપ્રિલ વાયદામાં રૃ.૨.૮૪ ઘટયો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ કુલ રૃ.૩,૧૯૭.૧૬ કરોડનું ૩,૯૮,૮૮૭ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં એપ્રિલ વાયદો મહિનાના પ્રારંભે રૃ.૬૧.૪૪૫૦ ખૂલી, અંતે રૃ.૬૨.૩૬૫૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૩.૫૫૦૦ અને નીચામાં રૃ.૬૦.૨૪૨૫ના સ્તરને સ્પર્શ્યેે હતો. યેનના એપ્રિલ વાયદામાં રૃપિયો ૬૪ પૈસા ઢીલો હતો. યેનના વાયદાઓમાં રૃ.૨,૬૧૬.૨૩ કરોડનાં ૪,૨૭,૦૪૪ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહિનાના પ્રારંભે તા.૧ માર્ચે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૪૯.૧૫૪૫, યુરો સામે રૃ.૬૫.૫૬૯૨, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૮.૨૪૯૦ અને ૧૦૦ યેન સામે રૃ.૬૦.૬૭૦૦નો ઠરાવ્યો હતો, જે મહિનાના અંતે તા.૩૦ માર્ચે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૧.૧૫૬૫, યુરો સામે રૃ.૬૮.૩૪૦૩, પાઉન્ડ સામે રૃ.૮૧.૭૯૯૨ અને ૧૦૦ યેન સામે રૃ.૬૨.૪૩૦૦નો નિશ્ચિત કરાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved