Last Update : 01-April-2012,Sunday
 
એમસીએક્સ પર એલચી વાયદાના વિશેષ માર્જિનમાં ફેરફારઃ
વિવિધ ધાતુઓ સહિતની કોમોડિટીઝના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
મુંબઇ, તા.૩૧
એમસીએક્સે એલચી વાયદાના મે-૨૦૧૨ના કોન્ટ્રેક્ટથી હાલ માર્જિન્સના ઉપરાંત ખરીદ બાજુના તેજીનાં ઓળિયાં પર રોકડરૃપે વધુ ૧૫ ટકા વિશેષ માર્જિન લાગુ કરવાની જાહેરાત કરી છે. જોકે, એલચી વાયદાના એપ્રિલ કોન્ટ્રેક્ટની ખરીદ બાજુના તેજીનાં ઓળિયાં પર જ માત્ર રોકડરૃપે ૧૦ ટકાના દરે વિશેષ માર્જિન લાગુ પડશે. માર્જિન્સ મંગળવારના ૩ એપ્રિલથી અમલી બનશે. આમ, એલચીના વાયદા પર હવે પછી પ્રારંભિક માર્જિન અથવા સ્પાનની ગણતરી પ્રમાણેના માર્જિન, એ બંનેમાંથી જે ઊંચું હશે તે, મે-૨૦૧૨ના કોન્ટ્રેક્ટથી ખરીદ બાજુ પર રોકડરૃપે ૨૫ ટકા વિશેષ માર્જિન અને માત્ર એપ્રિલ ૨૦૧૨ના કોન્ટ્રેક્ટની ખરીદ બાજુ પર રોકડરૃપે ૨૦ ટકા વિશેષ માર્જિન લાગુ પડશે.
આ જ રીતે, સોયાબીનના તમામ કોન્ટ્રેક્ટસની ખરીદ બાજુના તેજીનાં ઓળિયાં પર રોકડરૃપે ૧૦ ટકા વિશેષ માર્જિન લાગુ પડશે. આમ, સોયાબીનના વાયદાના કોન્ટ્રેક્ટસ પર પ્રારંભિક માર્જિન અથવા સ્પાનની ગણતરી પ્રમાણેના માર્જિન, તેમાંથી જે ઊંચું હશે તે અને ખરીદ બાજુ પર રોકડરૃપે ૧૦ ટકા વિશેષ માર્જિન લાગુ પડશે અને તે મંગળવાર, ૩ એપ્રિલથી અમલી બનશે.
દરમિયાન, એક્સચેન્જે વિવિધ ધાતુઓ સહિત અન્ય કોમોડિટીઝના ૩૦ માર્ચના રોજ પાકેલા વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખના ભાવમાં કિલોદીઠ એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના રૃ.૧૦૭.૩૫, સીસું અને સીસું-મિનીના રૃ.૧૦૩.૩૫, નિકલ અને નિકલ-મિનીના રૃ.૮૯૧.૫૦, ટિનના રૃ.૧,૧૮૫.૫૦, જસત અને જસત-મિનીના રૃ.૧૦૨.૪૫ તથા ગાંસડીદીઠ કોટનના રૃ.૧૬,૪૨૦ તેમ જ ડીએમટીદીઠ આયર્ન ઓરના રૃ.૬,૪૮૬ અને મે.ટનદીઠ થર્મલ કોલના રૃ.૫,૪૭૪ નિર્ધારિત કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved