Last Update : 31-March-2012,Saturday
 

શ્વેતા હત્યા કેસ ઃ બાઇકમાંથી સ્યુસાઇડ નોટ મળી

- 19 પાનાની મરણોત્તર ચીઠ્ઠી મળી આવી

 

- ચીઠ્ઠીમાં ગોવિંદ શ્વેતાને પ્રેમ કરતો હોવાનું બહાર આવ્યું

 

નવસારી, તા.31 માર્ચ, 2012

નવસારીમાં શ્વેતા પંચાલની હત્યા બાદ ગોવિંદ તેનું બાઇક સુરત રેલવે સ્ટેશન મૂકી આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ગોવિંદ ત્યારબાદ સુરતના એક એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપાડીને અમદાવાદ આવ્યો હતો અને દિલ્હીથી હરિદ્વાર જઇને શ્વેતાની મરણોત્તર વિધિ, પૂજા પૂર્ણ કરીને પરત આવીને આ બાઇક લઇને તે નવસારી ખાતે આવ્યો હતો અને આત્મહત્યા કરી હતી.

19 પાનાની સ્યુસાઇડ નોટમાં ગોવિંદ શ્વેતાને ખૂબ જ પ્રેમ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે, સ્યુસાઇડ નોટમાં પોતે શ્વેતાની હત્યા કરી હોવાનો કોઇ ઉલ્લેખ નથી. જેના કારણે પોલીસ પણ આ હત્યાકેસ ઉકેલવામાં મૂંઝવણ અનુભવી રહી છે.

શનિવારે પોલીસે તેના ઘરે જઇને તેના ફિંગર પ્રિન્ટના નિશાનો મેળવીને સ્યુસાઇડ નોટ સાથે સરખાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાસપોર્ટ - વિઝાના દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
આકાશ ગુ્રપના ભાગીદારનું રૃા.૧૦ કરોડનું કાળુ નાણું મળ્યું
ઓખાના દરિયામાંથી પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ
વડાલ પાસે અકસ્માતમાં ઔબે ભાઈઓના મોત, ૨૮ ઘાયલ
અંબાજી મંદિરનું શિખર ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત બનાવાશે
શેરોમાં આગઝરતી તેજી ઃ સેન્સેક્ષ ૩૪૬ પોઇન્ટની છલાંગ
પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે કરાતાં વ્યક્તિગત રોકાણ કરમુક્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-૨૦નું આયોજન ફારસ પૂરવાર થયું
આઇપીએલ-પનો ઉદ્ધાટન સમારંભ ૩જી એપ્રિલે યોજાશે
મારી અને તેંડુલકર વચ્ચે કોઇ ટકરાવ નથી ઃદ્રવિડની સ્પષ્ટતા

ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ચોથા ક્રમે ફેંકાય તેવી શક્યતા

માયામી માસ્ટર્સમાં ફેરરને હરાવીને યોકોવિચ સેમિ ફાઇનલમાં

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
રિઝર્વ બેંકને બોર્ડને વિખેરવાની અને લાઈસન્સ રદ કરવાની સત્તા મળશે
પ્રત્યક્ષ રોકાણ સંદર્ભે ખુલાસો માગતા ફોરેન બેંક કસ્ટોડિયન
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved