Last Update : 30-March-2012,Friday
 

પરમાણુ નિયામકને બહાર રાખવાનો મુદ્દો
આઈટીઆઈમાં સૂચિત સુધારાઓ સામે ઈન્ફર્મેશન કમિશનરનો જ વિરોધ

પરમાણુ ઉર્જાને લગતી માહિતી જાહેર કરવા ઉપર પ્રતિબંધ આવશેઃ વડાપ્રધાનને પત્ર લખ્યો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ)ના કાર્યક્ષેત્રમાંથી પરમાણુ નિયંત્રક સંસ્થાઓને બહાર રાખવાના સૂચુત સુધારાનો વિરોધ કરતો પત્ર વડાપ્રધાન મનમોહન સિંહને માહિતી કમિશનર શૈલેશ ગાંધીએ લખ્યો છે.
વડાપ્રધાનને લખેલા તેમના પત્રમાં આરટીઆઈ એક્ટના નવા મુક્તિના અધિનિયમને દાખલ કરીને ન્યુક્લિયર સેફ્ટી રેગ્યુલેશન્સ એક્ટ (એનએસઆરએ)ની દરખાસ્તોનો વિરોધ ગાંધીએ કર્યો છે. તેનાથી કાયદાની પારદર્શિતા હેઠળ પરમાણુ ઉર્જા અને વિકિરણોત્સર્ગના મુદ્દાઓ જાહેર કરવા ઉપર પ્રતિબંધ આવશે.
કાયદાના સૂચિત સુધારા કે જેનાથી આરટીઆઈ એક્ટની મુક્ત સંસ્થાઓની યાદીમાંથી દેશની પરમાણુ ઉર્જાની નિયંત્રક સંસ્થાઓને આવરી લેવાશે તો તેનો પણ તેમણે વિરોધ કર્યો છે.
પત્રમાં તેમણે કહ્યુ છે કે પરમાણુ ઉર્જાની સવલતો વિષેની સંવેદનશીલ માહિતીનું રક્ષણ કરવા માટે સેક્શન ૮ હેઠળની વર્તમાન જોગવાઈઓ જરૃર કરતાં વધારે છે.
ગાંધીએ કહ્યુ હતું કે લોકોને માહિતી પ્રાપ્ત થતી રોકવા માટે આવી સંસ્થાઓને વ્યાપક સત્તા એનએસઆરએ બિલ આપશે.
દેશના વિકાસ માટે પરમાણુ ઉર્જા જેટલી જરૃરી છે એટલી જે સલામતિ અને નાગરિકોની ક્ષેમકુશળતા માટે પણ આવશ્યક છે તેમ તેમણે કહ્યુ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મ અભિનેત્રી પ્રિટી ઝિંટાએ હવે પટકથા લેખન પર હાથ અજમાવ્યો
તિગ્માંશુ ધુલિયા બેગમ સામરુના જીવન આધારિત ફિલ્મ બનાવશે
જ્હોન અબ્રાહમ 'ફોર્સ' કરતાં વધુ એક્શન દ્રશ્યો ભજવવા તૈયાર
ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે પોલીસની બાઈક પર સવારી કરી
બિપાશા બાસુ એક વિશાળ ટેરેસ ફલેટની તલાશમાં
નવા નાણાકીય વર્ષની સરપ્રાઇઝ ભેટ? આરબીઆઇ વ્યાજ દર ઘટાડશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જની નીતિને કારણ રોકાણકારો માટે મુશ્કેલી
મારો ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી કે રોહિત શર્મા તોડી શકે ઃ તેંડુલકર
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો થશે
રાયડર આઇપીએલ દરમિયાન સાઇકોલોજીસ્ટની મદદ લેશે

શ્રીલંકાએ ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૭૫ રનથી હરાવ્યું

માયામી માસ્ટર્સમાં નડાલ અને મરે વચ્ચે સેમિ ફાઇનલ જંગ

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
૨૦૦૮ સુરત બોમ્બકાંડનો આરોપી રફીક દક્ષિણ આફ્રિકામાં ઝડપાયો
૨૦ વર્ષે ભરતીમાં ગોબાચારી પકડાતા ચાર શિક્ષકો ડીસમીસ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved