Last Update : 29-March-2012,Thursday
 

પ. બંગાળની સરકારી લાઇબ્રેરીમાં અંગ્રેજી અને બંગાળી દૈનિકો પર પ્રતિબંધ

કોલકાતા, તા. ૨૮
પશ્ચિમ બંગાળની સરકારે એક વિવાદાસ્પદ નિર્ણય કરીને રાજ્યમાં બૌદ્ધિકો તેમજ વિપક્ષમાં પણ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યમાં જે પુસ્તકાલયો સરકારની સહાયથી ચાલતા હોય અથવા સંપૂર્ણ સરકારી હોય ત્યાં અંગ્રેજી તેમજ મહત્તમ ફેલાવો ધરાવતા બંગાળી છાપાઓની ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ લાયબ્રેરીઓને પસંદ કરવામાં આવેલા આઠ છાપાઓ જ પૂરા પાડવામાં આવશે.
મમતાનો આ આદેશ સેન્સરશિપ કરતાં ય ખરાબ હોવાની સીતારામ યેચુરીની ટીકા
મમતા બેનરજી સરકારે આ સંદર્ભે તમામ પુસ્તકાલયોને નોટિસ મોકલીને જાણ કરતા તેમના સાથી પક્ષો પૈકી કોંગ્રેસે પણ તેમના આ પગલાની ટીકા કરી છે. તેમણે આ નિર્ણયને બિનલોકશાહી અનિચ્છનીય અને સેન્સરશીપ કરતા પણ ખરાબ ગણાવ્યો છ તેમણે આ નિર્ણયને પાછો ખેંચવાની પણ માગણી કરી છે.
જો કે, આ સંદર્ભે રાજ્યના પુસ્તકાલયની બાબતોના મંત્રી અબ્દુલકરીમ ચૌધરીએ મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે આશરે પોણા કલાક સુધી બેઠક કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ નિર્ણય બરાબર છે અને સરકારની નીતિ અનુસારનો છે.
જાહેર લાયબ્રેરીઓને જે છાપા ખરીદવા પર પ્રતિબંધ મૂકાયો છે તેમાં 'સંગબાદ પાર્ટીડીન', 'સકલબેલા', 'ખબર ૩૬૫ દિન', એક દિન, દૈનિક સ્ટેટમેનન્ટ (બધા જ બંગાળી) અને અકબરે મશરિક અને આઝાદ હિન્દ (બન્ને ઉર્દૂ) આ ઉપરાંત ભારે ફેલાવો ધરાવતા અંગ્રેજી છાપાઓ હવે જાહેર પુસ્તકાલયમાં પ્રાપ્ત થઈ શકશે નહિ. આ હુકમ 'જાહેર હિત' માટે લેવાયાનું જણવાયું છે. સી.પી.આઇ. (એમ)ના નેતા સીતારામ યેચુરીએ આ નિર્ણયને સેન્સરશીપ કરતા પણ ખરાબ અને આપખુદ ગણાવ્યો હતો. તો કોંગ્રેસના આસીત મિત્રએ આ નિર્ણયને બિનલોકશાહી પ્રક્રિયા ગણાવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ બચ્ચન અને સુભાષ ઘાઈ વચ્ચેના અબોલા ૨૫ વર્ષે તૂટયાં
ફારાહ ખાનની આગામી ફિલ્મમાં શાહરૃખની સાથે અનુષ્કા શર્મા
બૉલીવુડના ફિલ્મ-સર્જકોનો મુંબઇના દરિયા કિનારા માટેનો પ્રેમ છૂટતો નથી
રૉલ્સ રોયસ કાર ખરીદવાની મલ્લિકા શેરાવતની ઇચ્છા પૂરી ન થઇ
વેબસાઈટ પર કલાકારોનાં ટેલિફોન નંબર મૂકાતાં સેલિબ્રિટીઓ પરેશાન
બેંકિંગ, રીયાલ્ટી, મેટલ શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૩૬ ઘટયો
ચાંદીમાં તેજી અટકી ભાવો તૂટી રૃ.૫૭ હજારની અંદર જતા રહ્યા
ઉમતા જૈન દેરાસરની અમૂલ્ય મૂર્તિ ચોરનાર છપ્પનસિંહ ઝડપાયો
ચાર કલાક વિજળી ડૂલ થતાં ૬૦ લાખની સોનાની લગડી ચોરાઇ
ડોક્ટર અધ્યાપકો વાટાઘાટો માટે તૈયાર છતાં સરકારની પીછેહઠ !
જીટીયુમાંં બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં વિવાદની શકયતા
બે સાથીદારોની ક્રૂર હત્યા કરીને બંગાળી કારીગરે કરેલો આપઘાત
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
દ્રવિડના વિદાય સમારંભમાં તેંડુલકરની ગેરહાજરીથી ક્રિકેટ જગતમાં અટકળો
વિદાય સમારંભમાં ભાવુક બનેલો દ્રવિડ રડી પડયો
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved