Last Update : 28-March-2012,Wednsday
 

૧૪ કરોડની લાંચ ઃ સીબીઆઇ તપાસ કરશે એન્ટનીને જાણ કરી હોવાનો લશ્કરી વડાનો દાવો

- પોતાને ૧૪ કરોડની લાંચની ઑફર થઇ હોવાનું જનરલ સિંઘે જાહેર કર્યું હતું


નવી દિલ્હી તા.૨૮

ભારતીય લશ્કરને હલકી કક્ષાની ટ્રકો પકડાવવા માટે ભારતીય લશ્કરના વડા સેનાપતિ જનરલ વી કે સંિઘને રૂપિયા ૧૪ કરોડની લાંચની ઑફર કરવામાં આવી હતી એવા જનરલ સિંઘના નિવેદન બાદ તરત સક્રિય થયેલી સીબીઆઇ આ કેસની તપાસ કરશે.


સીબીઆઇએ જનરલ સિંઘનો સંપર્ક સાઘ્યો હતો પરંતુ જનરલે એમ કહ્યાનું જાણવા મળ્યું હતું કે હું વિદેશ યાત્રાએથી પાછો ફરું ત્યારબાદ એટલે કે ૩૦ માર્ચ પછી આ અંગે વિગતવાર માહિતી આપીશ. સીબીઆઇ ૩૦ માર્ચ પછી એફઆઇઆર નોંધાવશે એમ જાણવા મળ્યું હતું.


મળતી માહિતી મુજબ આ ઑફરની ટેપ કરી લેવામાં આવી હતી. જો કે કોણે ટેપ કર્યું એ વિશે જાણવા મળ્યું નહોતું. પરંતુ સીબીઆઇને ટેપ આપવામાં આવી હતી એમ લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું.


સીબીઆઇના પ્રવક્તાને ટાંકીને પીટીઆઇએ જણાવ્યું હતું કે જનરલ સંિઘ મોટેથી કોઇને ધમકાવી રહ્યા હોવાનું ટેપમાં સંભળાતું હતું. જો કે ટેપની વિશ્વસનીયતા ચકાસવાની બાકી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતમાંબાકી વસૂલાત કેસોમાં માફી યોજના
'કેગનો રિપોર્ટ રજૂ કરો'ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વૉકઆઉટ
અમદાવાદના પૂર્વવિસ્તારમાં બોગસ ડૉકટરોની હાટડીઓ ઃ ૨૧ ઝડપાયા
વિધાનસભામાં પ્રતિકાત્મક વિરોધ બાદ વિપક્ષ કાર્યવાહીમાં સામેલ
'ઘરમાં થતો ઝઘડો બાળકોના ઘર છોડવાનું કારણ બને છે'
દેશની વ્યાપારી ખાધ વધીને ૪૨૮ અબજ ડોલર પાર કરી જશે
કોલસાની તંગી ઃ વીજ કંપનીઓએ ૮.૭ અબજ યુનિટ ગુમાવ્યા
બીસીસીઆઇએ સેહવાગની ઇજાના મામલે સ્પષ્ટતા કરવી જોઇએ
માયામી માસ્ટર્સઃરોડ્ડિકે ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જયો
ન્યુઝીલેન્ડે આખરી ટેસ્ટ ડ્રો કરી સાઉથ આફ્રિકાનો શ્રેણીમાં વિજય

પ્રથમ ઇનિંગની ૧૨૫ રનની સરસાઇ બાદ શ્રીલંકાના પાંચ વિકેટે ૮૪ રન

દ્રવિડના સન્માન સમારંભમાં તેંડુલકરની ગેરહાજરીથી આશ્ચર્ય
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
તેલીબિયાંનું ઉત્પાદન ઊંચું હોવા છતાં વેજીટેબલ ઓઈલની આયાતમાં વધારો
ડેબિટ કાર્ડ પરના ટ્રાન્ઝકશન ચાર્જ નીચા રાખવા આરબીઆઈનો અનુરોધ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved