Last Update : 28-March-2012,Wednsday
 

કિંગફિશરે સંખ્યાબંધ શહેરોમાં સેવાઓ બંધ કરી સ્ટાફને ઘેર બેસાડયો

સ્ટાફને લેઓફ અંગેનો નિર્ણય બેન્કો અને સરકારના ફંડ અંગેના નિર્ણય પર લેવાશે ઃ કિંગફિશર
નવી દિલ્હી, તા. ૨૭
આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશરે દેશના ઘણા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી અને સંખ્યાબંધ કર્મચારીઓને નવું ફંડ ન મળે ત્યાં સુધી ઘેસ બેસવા જણાવ્યું છે.
નાણાભીડને કારણે કિંગફિશરના ઘણા કર્મચારીઓને ત્રણ માસથી પગાર મળ્યો નથી. જોકે કંપનીએ કર્મચારીઓને લેઓફને રદિયો આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કે બેન્કો ફંડ માટે નિર્ણય લે પછી જ આ અંગે વિચારાશે. કિંગફિશરના સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાંક શહેરોમાં સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે અને બીજુ ફંડ મળે ત્યાર બાદ સેવાઓ ચાલુ કરાશે. મોટા ભાગના કર્મચારીઓને પણ ઘેર રહેવા જણાવવામાં આવ્યું છે. જોકે કંપનીએ બંધ કરાયેલી સેવાઓ કે ઘરે બેસાડેલા સ્ટાફ અંગે વધુ માહિતી આપી નથી.કર્મચારીઓને લેઓફ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સરકાર તેમજ બેન્કોના કિંગફિશરને ફંડ આપવાના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. કિંગફિશર પર કુલ ૭૦૦૦ કરોડનું દેવું છે. ૨૦૧૧-૧૨માં કિંગફિશર ૧૪૦ ફ્લાઇટની સેવા આપતી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતમાંબાકી વસૂલાત કેસોમાં માફી યોજના
'કેગનો રિપોર્ટ રજૂ કરો'ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વૉકઆઉટ
અમદાવાદના પૂર્વવિસ્તારમાં બોગસ ડૉકટરોની હાટડીઓ ઃ ૨૧ ઝડપાયા
વિધાનસભામાં પ્રતિકાત્મક વિરોધ બાદ વિપક્ષ કાર્યવાહીમાં સામેલ
'ઘરમાં થતો ઝઘડો બાળકોના ઘર છોડવાનું કારણ બને છે'
દેશની વ્યાપારી ખાધ વધીને ૪૨૮ અબજ ડોલર પાર કરી જશે
કોલસાની તંગી ઃ વીજ કંપનીઓએ ૮.૭ અબજ યુનિટ ગુમાવ્યા
બીસીસીઆઇએ સેહવાગની ઇજાના મામલે સ્પષ્ટતા કરવી જોઇએ
માયામી માસ્ટર્સઃરોડ્ડિકે ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જયો
ન્યુઝીલેન્ડે આખરી ટેસ્ટ ડ્રો કરી સાઉથ આફ્રિકાનો શ્રેણીમાં વિજય

પ્રથમ ઇનિંગની ૧૨૫ રનની સરસાઇ બાદ શ્રીલંકાના પાંચ વિકેટે ૮૪ રન

દ્રવિડના સન્માન સમારંભમાં તેંડુલકરની ગેરહાજરીથી આશ્ચર્ય
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
તેલીબિયાંનું ઉત્પાદન ઊંચું હોવા છતાં વેજીટેબલ ઓઈલની આયાતમાં વધારો
ડેબિટ કાર્ડ પરના ટ્રાન્ઝકશન ચાર્જ નીચા રાખવા આરબીઆઈનો અનુરોધ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved