Last Update : 26-March-2012,Monday
 

આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

 

એલ્વીરો પીટરસનના ૧૫૬ ઃ ડયુમિનીના ૧૦૩
ન્યુઝીલેન્ડના વિના વિકેટે ૬૫
વેલિંગ્ટન,તા.૨૫
એલ્વીરો પીટરસનના ૧૫૬ રન અને ડયુમિનીના ૧૦૩ રનની મદદથી સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામેની આખરી ટેસ્ટની પ્રથમ ઇનિંગ ૯ વિકેટે ૪૭૪ રને ડિકલેર કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ગિલેસ્પીએ છ વિકેટ ઝડપી હતી. જવાબમાં ત્રીજા દિવસની રમત પુરી થઇ ત્યારે ન્યુઝીલેન્ડે વિના વિકેટે ૬૫ રન કર્યા હતા. ફ્લીન ૩૫ રને અને ગપ્ટિલ ૨૮ રને ક્રિઝ પર હતા.શરૃઆતના બે દિવસ વરસાદનું વિધ્ન રહ્યા બાદ આજે ત્રીજા દિવસે નિર્વિધ્ને રમત આગળ વધી હતી. સાઉથ આફ્રિકાએ ગઇકાલના ૨ વિકેટે ૨૪૬ રનના સ્કોરમાં વધુ ૨૨૮ રન ઉમેરતા વધુ સાત વિકેટ ગુમાવી હતી.
સાઉથ આફ્રિકા

-

રન

બોલ

સ્મિથ કો.વાન વિક બો.બ્રાસવેલ

૦૫

૧૩

એ.પીટરસન એલબી બો.માર્ટિન

૧૫૬

૩૩૫

૧૯

અમલા કો.વાન વિક બો.ગિલેસ્પી

૬૩

૯૮

૧૦

ડયુમિની કો.ટેલર બો.ગિલેસ્પી

૧૦૩

૧૮૬

૧૩

ડી'વિલિયર્સ બો.માર્ટિન

૩૮

૬૯

રૃડોલ્ફ કો.વાન વિક બો.ગિલેસ્પી

૧૧

૩૨

બાઉચર કો.વિલિયમસન બો.ગિલેસ્પી

૪૬

૮૩

સ્ટેન કો.ગપ્ટિલ બો.ગિલેસ્પી

૦૦

૧૪

ફિલાન્ડર કો.ફ્લીન બો.ગિલેસ્પી

૨૯

૫૯

એમ.મોર્કલ અણનમ

૧૦

૦૫

વધારાના (લેગબાય ૧,

 

 

 

 

વાઇડ ૩, નોબોલ ૩, બાય ૬)

૧૩

 

 

 

કુલ ૧૪૮.૪ ઓવરમાં ૯ વિકેટે ડિક.

૪૭૪

 

 

 

. ૪૭૪
વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (સ્મિત ૫.૧), ૨-૧૦૬ (અમલા ૩૩.૫), ૩-૩૦૬ (ડયુમિની ૯૪.૨), ૪-૩૬૨ (પીટરસન ૧૧૪.૪), ૫-૩૮૧ (ડી'વિલિયર્સ ૧૧૮.૬), ૬-૩૮૮ (રૃડોલ્ફ ૧૨૪.૧), ૭-૪૦૪ (સ્ટેન ૧૩૦.૧), ૮-૪૫૯ (બાઉચર ૧૪૬.૬), ૯-૪૭૪ (ફિલાન્ડર ૧૪૮.૪).
બોલિંગ ઃ માર્ટિન ૨૮-૫-૯૫-૨, બ્રાસવેલ ૩૦-૩-૧૦૬-૧, ગિલેસ્પી ૩૩.૪-૭-૧૧૩-૬, વેટોરી ૪૨-૧૧-૯૮-૦, બ્રાઉન્લી ૨-૦-૨૦-૦, વિલિયમસન ૧૩-૧-૩૫-૦.
ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ફ્લીન રમતમાં

૩૫

૮૫

ગપ્ટિલ અણનમ

૨૮

૬૬

વધારાના (લેગબાય ૧, નોબોલ ૧)

૦૨

 

 

 

કુલ ૨૫ ઓવરમાં વિના વિકેટે

૬૫

 

 

 


બોલિંગ ઃ સ્ટેન ૭-૩-૧૧-૦, ફિલાન્ડર ૬-૦-૩૦-૦, એમ.મોર્કલ ૬-૩-૬-૦, ડે લેન્ગ ૪-૦-૧૪-૦, ડયુમિની ૨-૦-૩-૦.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved