Last Update : 26-March-2012,Monday
 

માર્કેટ સ્કેન

- નિખિલ ભટ્ટ

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તા. ૧૯-૦૩-૨૦૧૨ના રોજ ૧૭૫૩૧ પોઈન્ટ ખુલીને ૧૭૧૩૬ પોઈન્ટના નીચા મથાળેથી ૧૭૬૮૭ પોઈન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૫૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૧૦૪ પોઈન્ટના ઘટાડે ૧૭૩૬૧ પોઈન્ટ બંધ થયેલ...!!
સેન્સેક્સ બંધ (૧૭૩૬૧) ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ૧૭૪૯૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ તરફી ૧૭૦૭૭ પોઈન્ટથી ૧૬૯૫૦ પોઈન્ટ, ૧૬૮૦૮ પોઈન્ટના મથાળે સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે...! ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૭૬૬૦ પોઈન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી...!!
નિફ્‌ટી ફ્‌યુચર બંધ (૫૨૯૮) ઃ આગામી વધઘટે સંભવિત નિફ્‌ટી ફ્‌યુચર ૫૩૭૭ પોઈન્ટના પ્રથમ અને ૫૪૫૪ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ સંદર્ભે ૫૨૦૩ પોઈન્ટથી ૫૧૭૦ પોઈન્ટ, ૫૧૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૫૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક રોકાણઅર્થે સ્ટોક....
(૧) તાતા મોટર્સ (૨૭૨) ઃ ઓટો ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા. ૨૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા. ૨૫૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૂા. ૨૮૬થી રૂા. ૨૯૩નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂા. ૨૯૭ ઉપર તેજી તરફી ઘ્યાન...!!
(૨) ન્ૈંભ હાઉસીંગ (૨૬૫) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૨૫૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા. ૨૪૭ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા. ૨૮૧થી રૂા. ૨૯૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
(૩) ૈંઘખભ લિ. (૧૩૫) ઃ રૂા. ૧૨૬નો પ્રથમ તેમજ રૂા. ૧૨૧ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા. ૧૪૭થી રૂા. ૧૫૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે...!!
(૪) હિન્દાલકો લિ. (૧૩૧) ઃ મેટલ સેકટરનો આ સ્ટોક ટ્રેડંિગલક્ષી રૂા. ૧૪૫થી રૂા. ૧૫૩ના ભાવની સંભાવના ધરાવે છે !! રૂા. ૧૨૧નો સ્ટોપલોસ ઘ્યાને લેવો...!!
(૫) સ્ટરલાઈટ ઈન્ડ્ર (૧૧૨) ઃ કોપર સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૂા. ૧૦૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૂા. ૧૨૩થી રૂા. ૧૩૭ના ભાવ આસપાસ નફાલક્ષી ઘ્યાન ઉત્તમ...!!
(૬) ભેલ (૨૬૬) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂા. ૨૫૩ આસપાસના સપોર્ટથી ટ્રેડંિગલક્ષી રૂા. ૨૭૯થી રૂા. ૨૮૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!
(૭) સેન્ટ્રલ બેન્ક (૧૦૦) ઃ રૂા. ૯૬નો પ્રથમ તેમજ રૂા. ૯૧ના સ્ટ્રોંગસપોર્ટતી બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૧૧૩થી રૂા. ૧૨૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!!
(૮) બાયોકોન લિમિટેડ (૨૩૬) ઃ ફાર્મા સેકટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરી બેઈઝ રોકાણઅર્થે રૂા. ૨૨૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે રૂા. ૨૪૯થી રૂા. ૨૫૫ના ભાવ આસપાસ નફાલક્ષી ઘ્યાન...!!
(૯) એજ્યુકોમ લિમિટેડ (૧૯૪) ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા. ૧૮૬ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા. ૨૦૩થી રૂા. ૨૧૬ના સંભવિત ભાવની શક્યતા છે...!! રૂા. ૨૧૯ બાદ તેજી તરફી રૂખ ઘ્યાને લેશો..!!
(૧૦) આંધ્ર બેન્ક (૧૨૬) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા. ૧૧૯ આસપાસ રોકાણકારે રૂા. ૧૩૭થી રૂા. ૧૪૨ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. સાપ્તાહિક રૂા. ૧૧૩ સ્ટોપલોસ ઘ્યાને લેશો...!!
ફ્‌યુચર રોકાણ
(૧) વજીઉ સ્ટીલ (૭૪૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૭૧૬ આસપાસ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે છે. રૂા. ૭૦૯ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેકટરનો આ ફ્‌યુચર સ્ટોક રૂા. ૭૬૯થી રૂા. ૭૮૮નો સાપ્તાહિક ટાર્ગેટભાવ નોંધાવે તેવી સંભાવના છે....!!
(૨) ટેક મહિન્દ્રા (૭૩૧) ઃ ટેકનિકલી ન્યુઝ બેઈઝડ આ સ્ટોક રૂા. ૭૧૬ના પ્રથમ અને રૂા. ૭૦૬ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક...!! તેજી તરફી રૂા. ૭૫૫થી રૂા. ૭૬૪ના સંકેતભાવ નોંધાશે...!! રૂા. ૭૭૩ ઉપર આક્રમક તેજીનાં મૂડમાં રૂા. ૭૯૫ આસપાસના ભાવની શક્યતા..!!
(૩) મહેન્દ્રા-મહેન્દ્રા (૬૯૦) ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફ્‌યુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૭૧૫થી રૂા. ૭૨૬ના ભાવની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે...!! ૫૦૦ શેરનું ફ્‌યુચર રૂા. ૬૭૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!!
(૪) રિલાયન્સ (૭૪૭) ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી...!! રૂા. ૭૭૫ આસપાસ વેચાણલાયક રિફાઈનરી સેકટરનો આ સ્ટોક નીચા મથાલે રૂા. ૭૧૬થી રૂા. ૭૦૩ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૂા. ૭૮૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ...!!
(૫) ૈંભૈંભૈં બેન્ક (૯૧૭) ઃ ઉંચા મથાળે રૂા. ૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ ફ્‌યુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૯૦૩થી રૂા. ૮૮૮ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે...!! રૂા. ૯૪૭ ઉપર તેજી તરફી ઘ્યાન બદલવું....!!
સ્મોલ સેવંિગ્ઝ સ્કીપો
(૧) સત્યમ્‌ કોમ્પ્યુટર (૮૧) ઃ ટેકનોલોજી સેકટનરો આ સ્ટોક ડિલેવરીબેઈઝ રૂા. ૮૯થી રૂા. ૯૫ના ભાવની સંભાવના ધરાવે છે !! રૂા. ૭૩નો સ્ટોપલોસ ઘ્યાને લેવો...!!
(૨) રિલા કોમ્યુ લિ. (૮૯) ઃ ડિલેવરીહબઈઝ રોકાણકારે ટેલિકોમ સેકટરનાં આ સ્ટોકને રૂા. ૮૧ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૂા. ૯૭થી રૂા. ૧૦૫ બાદ તેજી તરફી રૂખ...!!
(૩) તાતા ગ્લોબલ લિ. (૧૧૨) ઃ રૂા. ૧૦૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છે... રૂા. ૯૭નો સ્ટ્રોંગસપોર્ટ અતિ જરૂરી...!!
(૪) ઓરબંિદો ફાર્મા (૧૨૦) ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૧૧૩નો પ્રથમ તેમજ રૂા. ૧૦૯ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક ફાર્મા સેકટરનો આસ્ટોક ટૂંકાગાળે ૧૩૭થી રૂા. ૧૪૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!
(૫) લ્લઘૈંન્ (૯૫) ઃ રૂા. ૯૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મઘ્યમગાળે રૂા. ૧૦૭થી રૂા.૧૧૫નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૂા. ૧૧૬ ઉપર તેજી તરફી ઘ્યાન...!!

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved