Last Update : 26-March-2012,Monday
 
બીલીમોરા પોલીસનો ASI ૧૫૦૦ની લાંચ લેતા ઝડપાયો

 

નવ માસથી બંધ કરેલા તાડીના ધંધા માટે લક્ષ્મણ ગુરવે ચેતન પટેલ પાસેથી હપ્તા પેટે રૃા.૨૭૦૦ માગતો હતો
નવસારી, રવિવાર
બીલીમોરા નજીક આવેલાં બીગરીગામના રહીશ પાસે તાડીના ધંધા માટેનાં હપ્તા પેટે રૃ।.૧૫૦૦ની લાંચ લેતાં બીલીમોરા પોલીસનાં એ.એસ.આઇ.ને નવસારી એ.સી.બી પોલીસે છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી પાડયો હતો.
નવસારી એ.સી.બી પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ બીલીમોરા નજીક આવેલાં બીગરીગામે મામાદેવ ફળીયામાં રહેતા ચેતન ઉર્ફે બોડીયા રણછોડભાઇ પટેલ નવ મહીના અગાઉ તાડી વેચવાનો ધંધો કરતો હતો. અને છેલ્લા નવ મહીનાથી તે ધંધો ચેતને બંધ કરી દીધો હતો. પરંતુ બીલીમોરા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા લક્ષ્મણ યાદવભાઇ ગુરવે બીગરીનાં ચેતન પટેલ પાસેથી તાડીના ધંધાનાં હપ્તા પેટે ૯ મહિનાના બાકી કુલ રૃ।.૨૭૦૦ની વારંવાર માંગણી કરી હેરાન કરતો હતો. જેથી ચેતન પટેલે પોતાની પાસે પૈસા ન હોય આટલા રૃપીયા આપી નહીં શકુ એમ જણાવતાં છેવટે રૃ।.૧૫૦૦ આપવાનું નક્કી થયું હતું. જે અંગે ચેતન પટેલે નવસારી એ.સી.પી.ને જાણ કરતા નવસારી એ.સી.બી. પી.આઇ.આર.આર.આહિર અને ટીમે છટકુ ગોઠવ્યુ હતું. અને આજે સવારે બીલીમોરા પોલીસમથકમાં ચેતન પટેલ પાસેથી તાડીના ધંધા માટેનાં હપ્તા પેટે લક્ષ્મણ ગુરવ રોકડા રૃ।.૧૫૦૦ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો હતો. જેના કારણે પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે. નવસારી એ.સી.બી. પોલીસે લાંચના ગુનામાં ઝડપાયેલાં બીલીમોરા પોલીસના એ.એસ.આઇ લક્ષ્મણ ગુરવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ચેતન પટેલ પાસેથી લક્ષ્મણ ગુરવેને દર મહિને રૃ।.૩૦૦નો હપ્તો આપવાનું નક્કી થયુ હતું. અને વાસ્તવમાં ચેતન દારૃનો ધંધો કરતો હોવાનું જાણવા મળે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved