Last Update : 26-March-2012,Monday
 
અબ્રામાથી બે સંતાન સાથે ગુમ થયેલી માતા ધુલિયાથી મળી
 
નાસિકના દેવાલી ગામે પરણેલી અને પિયર
પતિના ચારિત્ર્ય સંબંધિત આક્ષેપો અને રોજીંદા મારઝૂડથી ત્રસ્ત સોનલ પિયરે આવી તો માતાએ ફરી સાસરે જવા દબાણ કર્યું હતું
સંતાનોના ભવિષ્ય માટે માતા સોનલે ધુલિયા રહેવાનું પસંદ કર્યું
વલસાડ, રવિવાર
વલસાડના અબ્રામા ખાતેથી બે સંતાનો સાથે ગુમ થયેલી પરિણીતા મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી મળી આવી છે. દારૃડિયા અને શંકાશીલ પતિના ચારિત્ર્ય સંબંધિત આક્ષેપો અને રોજીંદી બનેલી મારઝુડથી ત્રાસી પિયર આવેલી આ પરણિતાને તેની જનેતાએ સાસરે જવાનું દબાણ કરતાં, માતા પર પણ બોજો ન બનવા માંગતી આ પરણીતાએ સ્વ મહેનતે સંતાનોને ઉછેરવાનો નિર્ણય લીધો હતો. સંતાનો મરાઠી ભાષા (ગુજરાતી સમજી બોલી શક્તા નથી) વધુ સમજતા હોય, તેઓને મરાઠી માધ્યમમાં ધુલીયા ખાતે ભણવાની ઉજળી તક હોય અબ્રામાની પરિણીતાએ સંતાનોના ભણતર માટે ધૂલીયા રહેવાનું મુનાસિબ માન્યુ હતું.
સમાજ માટે એક દ્રષ્ટાંત રૃપ અને સ્વમાનથી જીવન જીવવા માટે ભારે સંઘર્ષ કરી રહેલી આ પરણીતાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, વલસાડ અબ્રામા ખાતે આવેલા રામનગરમાં રહેતી સોનલ છોટુભાઇ ઠોકે ના લગ્ન અંદાજીત દસેક વર્ષ પહેલાં નાસિક નજીકના દેવાલી ગામ ખાતે રહેતા રાજૂ પાટીલ સાથે થયા હતાં. આ લગ્નજીવન થકી સોનલને બે પુત્ર સંતાન કરણ (૮ વર્ષ) અને યશ (૭ વર્ષ) પ્રાપ્ત થયા હતાં. રાજૂ પાટીલ પ્લમ્બર તરીકે કામકાજ કરતો હતો. લગ્નના થોડા વર્ષો બાદ રાજૂએ સોનલના ચારિત્ર્ય બાબતે શંકા શરૃ કરી દીધી હતી. રાજૂને દારૃની લત પણ હોય તે દારૃના નશામાં ચકચૂર બની સોનલને મારઝૂડ પણ કરવા લાગ્યો હતો. સોનલના અનેક પ્રયત્નો છતાં રાજૂમાં કોઇ જ સુધારો આવ્યો નહતો. પતિ-પત્નિ વચ્ચે રોજીંદા થતા ઝઘડાને કારણે માસુમ બાળકોના ભણતરને પણ અસર થતાં, એક માતા તરીકે સોનલે સંતાનોના ભવિષ્ય માટે પતિનું ઘર છોડવાનો નિર્ણય લીધો હતો અને પોતાના પિયરે આવી ગઇ હતી.
પિયર ખાતે અંદાજીત ૧૫ દિવસમાતા સાથે રહેતાં, સોનલને માતા દ્વારા અનેકવાર પતિના ઘરે જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સોનલે પોતાની માતાને સાસરાના તમામ દુઃખોથી માહિતગાર કરવા છતાં માતાએતેને સાસરે મોકલવાની જીદ ચાલૂ રાખી હતી. આ સંજોગોમાં પોતે માતાને પણ ભારરૃપ બનવા માંગતિ ન હોય તેમજ પતિના ઘરે રહેવાથી બાળકોનું ભવિષ્ય ખરાબ થવાનું જ છે તેવું નિશ્ચિત પણે માનતી સોનલે, નહીં સાસરે કે નહીં પિયર રહેવાનો નિર્ણય કરી લીધો હતો. આ નિર્ણય સાથે સોનલ ધુલિયા પહોંચી હતી. જ્યાં એક ભાડાનું મકાન મેળવી સંતાનો અને સ્વ મહેનેતે પોતાના સંતાનોનો ઉછેર કરવા કટીબધ્ધ બની હતી.
ગત.૨૦ માર્ચના રોજ સોનલની માતા પ્રમિલાબેને નોંધાવેલી, પુત્રીના ગુમ થયાની ફરિયાદ બાદ વલસાડ પોલીસે સોનલને ધૂલીયાથી શોધી લાવી હાલતેની માતાને સુપ્રત કરી છે જોકે સોનલે હવે પછી નહીં પિયર કે નહીં સાસરે રહેવાના કરેલા નિર્ણય પર કાયમ રહી, માતા સાથે થોડો સમય રહી પુનઃ ધૂલીયા જ રહેવાનું નક્કી કર્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved