Last Update : 26-March-2012,Monday
 
ગાંધીધામમાં ૧૭ લાખના ટાયરના જથ્થા સાથે બે ઝડપાયા
 
ટાયરના જથ્થા અંગે ઉંડાણપૂર્વક થાય તો અનેકના પગ તળે રેલો આવવાની ચર્ચા
ગાંધીધામ,તા.રપ
શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અન્ય સ્થળોએથી આયાત કરવામાં આવેલા જુદી જુદી બ્રાન્ડના મોટર સાયકલ તેમજ અન્ય વાહનોમાં ટાયર અને ટયુબના ૧૭,૬૨,૨૦૦ના જથ્થાને જરૃરી આધાર પુરાવા વિના છોડાવવા આવેલા બે શખ્સોને પોલીસ ટીમે ઝડપી પાડતાં ગુન્હો નોંધાવા પામ્યો છે.
ખન્ના માર્કેટ નજીક ટ્રાન્સપોર્ટમાંથી જરૃરી આધાર પુરાવા વિના ટાયરોનો જથ્થો છોડાવવા જતા પોલીસ ટીમ ત્રાટકી
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ શહેરના હાર્દસમા ખન્ના માર્કેટ નજીક આવેલ ગુરૃદ્વારા પાસેના મહારાજા ટ્રાન્સપોર્ટમાં શનિવારના સાંજના સાત વાગ્યાના અરસામાં મળેલ બાતમીના આધારે બે ડિવીઝન પોલીસ ટીમ ત્રાટકતા ટ્રક તેમજ મોટર સાયકલના બીરલા કંપનીના ટાયર નંગ -૧૦૦ તથા જુદી જુદી બ્રાન્ડની ટયુબ કિ.રૃા.૧૪,૦૨૦૦ ઉપરાંત ચાયના કંપનીની બનાવટના જુદી જુદી બ્રાન્ડના ટાયર નંગ ૪ કિ.રૃા.પર હજાર, બીરલા કંપનીના મોટર સાયકલના ટાયર નંગ ર૦૦ કિ.રૃા.બે લાખ બાઈકની ટયુબ નંગ ૧૬૦ કિ.રૃા. ૪૦ હજાર એમ કુલ મળી ૧૭,૬૨,૨૦ના ટાયર અને ટયુબના જથ્થાને જરૃરી આધાર પુરાવા વિના કોઈ પણ પ્રકારના બીલ વગર છોડાવવા આવેલા વિજય રસીકલાલ ઠક્કર અને અપનાનગરમાં રહેતો સંજય નરશી સોલંકીને ઝડપી પાડી ગાંધીધામ એ ડીવીઝન પોલીસે બંને શખ્સો વિરૃધ્ધ ગુન્હો નોંધી મોટર સાયકલ, ટ્રક તેમજ અન્ય વાહનોના ટાયરના જથ્થો કયાંથી અને કેવી રીતે મંગાવવામાં આવ્યો છે જે અંગેના કારણો જાણવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનિય છે કે, કચ્છ જિલ્લામાં ભૂતકાળમાં પણ શંકાસ્પદ ટાયરના જથ્થાને પોલીસ ટીમે ઝડપી પાડયો હતો પરંતુ તપાસમાં કોઈ જ સબળ પુરાવા હાથ ન લાગતા વીલા મોએ સંતોષ માની લેવો પડયો હતો ત્યારે ઔદ્યોગિક નગર ગાંધીધામમાં ૧૭ લાખના શંકાસ્પદ ટાયર અને ટયુબનો જથ્થો મળી આવતા આ અંગેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાય મોટા માથાઓના પગ તળે રેલો આવવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved