Last Update : 26-March-2012,Monday
 
અણુ ઉર્જા મથકના કિરણોત્સર્ગ કરતા એક્સ-રેમાં રેડિએશનનું પ્રમાણ વધારે
 
 
ટાટા મોમોરિયલ સેન્ટરના વૈજ્ઞાાનિકે હાથ ધરેલા અભ્યાસ દરમિયાન નીકળેલુ તારણ
ભાવનગર, રવિવાર
એક્સ-રેમાં જે રેડિએશનું પ્રમાણ પ્રાપ્ત થાય છે તે અણુ ઉર્જા મથકના કિરણોત્સર્ગ કરતા અનેક ગણુ વધારે છે તેવું તાજેતરમાં યોજાયેલા એક સેમિનારમાં ટાટા મેમોરિયલ સેન્ટરના વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું.
તાજેતરમાં ન્યુ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી એક રસપ્રદ સેમિનારમાં ટાટા મેમોરિયલ સેન્ટરના વૈજ્ઞાાનિક ડો.દેવેન્દ્ર મૌકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેસ્ટ એક્સ-રેમાં જે રેડિએસન પ્રાપ્ત થાય છે તે અણુ ઉર્જા મથકના કિરણોત્સર્ગ કરતા અનેકગણું વધુ છે. અણુ ઉર્જા મથક વરસો સુધી જે રેડિએશન આપે છે તે મીશ્ર એક વખત ચેસ્ટ એક્સ-રે દરમિયાન મળે છે. હજારો સેમ્પલના અભ્યાસ બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, સમુદ્ર, ખાદ્ય સામગ્રી, દૂધ, વનસ્પતિ, માંસ, પાણી અને જમીનની માટીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને તેમાં કિરણોત્સર્ગનું પ્રમાણ અને રેડિયો એક્ટીવીટી મારયા પછી એ સિધ્ધ થયું હતુ ંકે, અણુ ઉર્જા મથકના કિરણોત્સર્ગનું પ્રમાણ વાતાવરણના રેડીએશનથી નજીવું ગણી શકાય તેટલું જ છે.
અણુ ઉર્જા પંચ દ્વારા ૧૯૯૫થી ૨૦૧૦ના સમયગાળા દરમિયાન રેડિએશન અને કેન્સરના પૂર્વાચર સબંધો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં અણુ ઉર્જા મથકમાં કાર્યરત કર્મચારીઓમાં કેન્સરનું પ્રમાણ નહિવત જોવા મળ્યું છે. ડો.મૌકરે જણાવ્યું હતું કે, અણુ ઉર્જા અને કેન્સર વચ્ચે કોઇ સબંધ નથી. વળી કિરણોત્સર્ગ વાતાવરણ સર્વત્ર છે. વાતાવરણ પાણી અને પોષકમાં અતિ અલ્પ માત્રામાં કિરણોત્સર્ગ તો છે જ. અણુ ઉર્જા મથકના આસપાસના વિસ્તારોમાં અવારનવાર રેડિએશનનું સર્વેક્ષણ કરવામાં આવે છે. આ સર્વેક્ષણ અણુ ઉર્જા મથકની સ્થાપનાથી માંડીને તે કાર્યરત થાય તે પછી પણ ચાલું રાખવામાં આવે છે. કેન્સર અને રેડિએશન અંગે સમજ આપતા આ પરિસંવાદમાં ઘણી મોટી સંખ્યામાં જિજ્ઞાાસુઓ હાજર રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved