Last Update : 26-March-2012,Monday
 
ગુજરાતના ઇન સર્વિસ ડૉક્ટરો પડતર પ્રશ્નો માટે આંદોલન કરશે
 
તમામ આરોગ્ય સેવા ઠપ થાય તેવી સ્થિતિ
૪થીએ દરેક જિલ્લામાં રેલી ઃ ૧૪મીથી ગાંધીનગરમાં ઉપવાસ ઃ ૩૦મી એપ્રિલે સામૂહિક રાજીનામાંની ચિમકી
અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં હાલ ડોક્ટર અધ્યાપકો પોતાની માંગણીઓને લઇને હડતાલ પર છે ત્યારે હવે આગામી તા.૪થી એપ્રિલથી ગુજરાતના અંદાજે સાડા ચાર હજાર જેટલા ઇન સર્વિસ ડોક્ટરોએ પોતાની માંગણીઓને લઇને આંદોલન શરૃ કરવાની જાહેરાત કરી છે. આ ડોક્ટરોએ ૧૪મી એપ્રિલથી ગાંધીનગરમાં છાવણી નાંખીને ઉપવાસ કરવા ઉપરાંત તા.૩૦મી એપ્રિલથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આમ,આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે સમગ્ર રાજયની આરોગ્ય સેવાઓ ઠપ્પ થવાની દહેશત ઉભી થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજયના સામુહિક આરોગ્ય કેન્દ્રો,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સિવિલ અને જનરલ હોસ્પિટલ ઉપરાંત વહીવટી વિભાગમાં ફરજ બજાવતાં ઇન સર્વિસ ડોક્ટરો છેલ્લા કેટલાક વર્ષોથી વિભાગ પાસે પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છે. આજસુધી આરોગ્ય વિભાગે કોઇપણ પ્રકારની દરકાર ન લેતાં હવે ઇન સર્વિસ ડોક્ટરોએ નછૂટકે હડતાલનો આશરો લેવાની જાહેરાત કરી છે. ડોક્ટરો કહે છ અમારી માંગણી જેવી કે એન્ટ્રી પે, એનપીએની અપર લીમીટમાં વધારો કરવો, વર્ષ ૨૦૦૮માં ઘટાડેલા ડાયરેક્ટરોના પગારો યથાવત કરવા,ટીકુ પંચની ભલામણો પ્રમાણે લાભ આપવો,સેન્ટ્રલ પ્રમાણે એલાઉન્સ અને બઢતી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
ઇન સર્વિસ ડોક્ટર કે જેમાં ડોક્ટર અધ્યપકો સિવાયના તમામ ડોક્ટરોનો સમાવેશ થાય છે તેઓએ આગામી તા.૪થી એપ્રિલે દરેક જિલ્લામાં રેલી કાઢવાની જાહેરાત કરી છે. આ રેલી કલેકટરને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરશે. આ ઉપરાંત તા.૧૪મી એપ્રિલથી ગાંધીનગરમાં એક છાવણી ઉભી કરીને દરરોજ ઇન સર્વિસ ડોક્ટરો ઉપવાસ કરશે. આમછતાં આરોગ્ય વિભાગ દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં ન આવે તો તા.૩૦મી એપ્રિલે દરેક ઇન સર્વિસ ડોક્ટરોએ સામુહિક રાજીનામા આપવાની ચીમકી પણ આપી છે. આમ, ડોક્ટર અધ્યાપકો બાદ હવે ઇન સર્વિસ ડોક્ટરોએ પણ હડતાલનો આશરો લેતાં આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી જાગૃત ન થાય તો સમગ્ર ગુજરાતની આરોગ્ય સેવા ઠપ્પ થઇ જાય તેવી દહેશત ડોક્ટરોએ વ્યક્ત કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved