Last Update : 26-March-2012,Monday
 

દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ

 

શિકાગોમાં ઉછાળો ઃ જો કે એરંડા તથા સોયાતેલ વાયદામાં ઉછાળે વેંચવાનું માનસ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો નરમ રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૬૪૨ વાળા આજે રૃ.૩૬૪ ૦ ખુલી નીચામાં રૃ.૩૬૦૮ થઈ છેલ્લે રૃ.૩૬૨૦ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૫૫૦ આસપાસ અથડાતા રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો એફએસજી કંડલાના રૃ.૭૫૫ વાળા રૃ.૭૫૩ રહ્યા હતા. દરમિયાન, એરંંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૯૦થી ૯૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૯૦ આસપાસ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૬૨૦ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૧૫૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૦૫૦ તથા દિવેલના રૃ.૬૮૨ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે પામતેલના ભાવો વધી છેલ્લે રૃ.૬૦૫થી ૬૦૬ તથા સીપીઓના રૃ.૫૮૪થી ૫૮૫ રહ્યા હતા. પામતેલમાં આજે ડાયરેકટ ડિલીવરી તથા હવાલાના મળીને ૪૫૦થી ૫૦૦ ટનના વેપારો થયા હતા. એક રિફાઈનરીએ રૃ.૫૯૯માં માલો બાયબેક કર્યાની પણ ચર્ચા હતી. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૯૨ પોઈન્ટ ઉછળ્યો હતો. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો ઉંચામાં રૃ.૭૪૯.૩૦ થઈ છેલ્લે રૃ.૭૪૬.૨૦ રહ્યો હતો. ત્યાં હાજરમાં આજે સોયાતેલના ભાવો છેલ્લે રૃ.૬૬૫થી ૬૭૦ તથા રિફાઈન્ડના રૃ.૭૦૫થી ૭૦૮ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે ત્યાં ૨૦ હજાર ગુણી આવી હતી અને સોયાબીનના ભાવો મથકોએ રૃ.૨૭૫૦થી ૨૮૩૦ રહ્યા હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલના ભાવો વધી છેલ્લે રૃ.૧૨૨૦થી ૧૨૨૫ તથા ૧૫ કિલોના રૃ.૧૮૫૦થી ૧૮૬૦ રહ્યા હતા જયારે ત્યાં કોટન વોશ્ડના ભાવો છેલ્લે રૃ.૬૫૨થી ૬૫૫ રહ્યા હતા. મુંબઈમાં આજે હાજર બજારમાં સિંગતેલના ભાવો ઉછળી છેલ્લે રૃ.૧૨૦૦ને આંબી ગયા હતા, સિંગદાણાના ભાવો મથકોએ નિકાસમાંગ વચ્ચે મક્કમ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલ ડિગમના ભાવો વધી રૃ.૬૬૫ જયારે રિફાઈન ્ડના ભાવો વધી રૃ.૭૦૦ થઈ છેલ્લે રૃ.૬૯૫ રહ્યા હતા. કપાસિયા તેલ વધી છેલ્લે રૃ.૬૮૦ જયારે સન ફલાવર વધી રૃ.૬૪૫ તથા રિફા.ના રૃ.૭૧૦ રહ્યું હતું. મસ્ટર્ડ છેલ્લે રૃ.૮૦૫ રહ્યું હતું.
ખાંડમાં વધુ નિકાસછૂટ મળવાની આશાએ મંદી અટકી ભાવો ફરી ઉંચકાયા
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે મંદી અટકી ભાવો પ્રત્યાઘાતી વધી આવ્યા હતા. હવામાનમાં વધેલી ગરમી તથા સોમવારે દિલ્હીમાં મળનારી મિટિંગમાં ખાંડની વધુ નિકાસ છૂટ અપાવાની આશા વચ્ચે બજારમાં આજે હાજરમાં તેમ જ નાકા અને મિલ ડિલીવરીમાં નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. નાકા ડિલીવરીના ભાવો શુક્રવારે ઘટીને રૃ.૨૭૮૫થી ૨૮૫૦ રહ્યા હતા. તે આજે વધી રૃ.૨૮૧૦થી ૨૯૦૦ છેલ્લે બોલાઈ રહ્યા હતા જયારે નાકામાં સારા માલોના ભાવો રૃ.૨૮૪૦થી ૨૯૪૦ વાળા આજે રૃ.૨૯૦૦થી ૨૯૭૦ ઉંચામાં રહ્યા હતા. મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૮૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved