Last Update : 25-March-2012, Sunday
 
સ્માર્ટ હોમ ચાર દીવાલો વચ્ચે ઈન્ટેલિજન્ટ હાઉસ બનાવતી ટેકનોલોજી
સ્વિટ હોમ - સ્વાતિ જાની
 

- ગઈકાલે જે કલ્પનાતિત લાગતી હતી એવી અનેક બાબતો આજે રોજબરોજની જિંદગીને સ્પર્શતી વાસ્તવિકતા બની ચૂકી છે ત્યારે હવે ઘર પણ તિલસ્મી રંગે રંગાઈ રહ્યા છે

કલ્પના કરી જુઓ, કે તમે સવારે ઊઠો અને તરત કેટલા બધા કામ એક સાથે કરવાના હોય. બારીના પડદા ખોલો. બાથરૃમનું ગીઝર ચાલુ કરો. વોશિંગ મશીન શરૃ કરો. સ્ટિરિયો પર ભજન કે કોઈ મનગમતી સંગતની ધૂન સાંભળવા પ્લેનું બટન દબાવો. આ બધા કામ એક સાથે કરવા પલંગ પર સૂતા સૂતા જ એક બટન દબાવવાથી બધું શરૃ થઈ જાય તો કેવી મઝા પડે! બસ, આવી જ સુવિધા હવે નવા બંધાતા 'ઑટોમેટેડ હોમ'માં મળી રહે છે. મુંબઈ દિલ્હી અને બેંગ્લોરના ઘણા બિલ્ડરો હવે લકઝરી હોમના ચાહકોને આવી અદ્યતન સુવિધા પૂરી પાડે છે.
નવી નવી વૈજ્ઞાાનિક શોાૃધો અને ટેક્નોલોજીના આવિષ્કારાૃથી આજના યુગના નવા સ્માર્ટ, ઈન્ટેલીજન્સ, ટેક્નોલોજી હાઉસની કલ્પના સાકાર કરવાનું જરાય મુશ્કેલ રહ્યું નાૃથી. પાશ્ચાત્ય દેશોમાં આ પ્રકારના ઘરો અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. એટલું નહીં ભારતમાં પણ આવા ઘરો બનવાની શરૃઆત ાૃથઈ ચૂકી છે. પરંતુ આ સ્માર્ટ હોેમ એટલે શું એવો પ્રશ્ન હજી પણ મનમાં ાૃધોળાયા કરશે. જો સાદી ભાષામાં કહેવું હોય તો એવા બિલ્ડીંગ કે નિવાસસૃથાન ઉભા કરવા જેમાં રહેતા લોકોની તમામ આવશ્યક્તાઓને સમજીને તે અનુસાર તેમને તમામ સુવિાૃધા ટેક્નોલોજીના આાૃધારે ઉપલબૃધ કરાવવી.
આ સંદર્ભનું વધુ એક ઉદાહરણ ભારે રસપ્રદ બની રહેશે. સ્માર્ટ હોમમાં એક ફ્રીઝમાં દૂાૃધની બાટલી મૂકવા માટેનું એક ખાસ સ્ટેન્ડ હોય.જેવું બાટલીમાંનું દૂાૃધ ખલાસ ાૃથવા આવે કે તરત જ નજીકમાં આવેલી દૂાૃધવાળાની દૂકાનમાં મેસેજ પહોંચી જાય. અને દૂાૃધવાળો તરત જ દૂાૃધ મોકલાવી આપે.
આ સંદર્ભમાં વધુ મહત્ત્વની બાબત એ છે કે આજના આધુનિક જમાનામાં આ પ્રકારના નિવાસસૃથાનો કે મકાનો બનાવવા માટેની ટેક્નોલોજી આંટીઘુંટીવાળી નહીં પણ સાવ સરળ છે. એક સામાન્ય ઘરને પણ ઈન્ટેલીજન્ટ સ્માર્ટ નિવાસસૃથાનમાં બદલી શકાય છે. તે માટે જરૃર છે માત્ર માઈક્રો પ્રોસેસર, કન્ટ્રોલ પેનલ અને રીલેસિસ્ટમની. જેનાાૃથી વિવિાૃધ પ્રવૃત્તિઓ એક સાાૃથે સંકળાઈને એક નેટવર્ક બની જાય. એ રીતે આ પ્રકારના નિવાસસૃથાનને નેટવર્ક હોય એવું નામ આપીએ એ પણ ખોટું નહીં ગણાય.
આજનો યુગ સતત સંશોાૃધનો અને નવા નવા આવિષ્કારનો યુગ છે. કમ્પ્યુટર ટેક્નોલોજીમાં પણ દરરોજ નાવિન્યપૂર્ણ પરિવર્તનો આવતા જાય છે. આજના કોમ્પ્યુટરોમાં પ્રોસેસર અને ઈન્ટેલીજન્સ બન્ને હોય છે. પાશ્ચાત્ય દેશોમાં સ્માર્ટ હોમ માટે આજ કોમ્પ્યુટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. સાવ સામાન્ય ભાષામાં કહીએ તોે સ્માર્ટ હોમ માટે ઈન્ટરનેટ સાાૃથે જોડાયેલા એક કોમ્પ્યુટરની આવશ્યક્તા છે. જે ઘરના વિવિાૃધ ભાગો સાાૃથે જોડાયેલું હોય અને એક વિશેષ પ્રકારના સોફ્ટવેર વડે તમે ઘરાૃથી દૂર રહીને પણ ઘરનું સંચાલન કરી શકો. ઘરમાં વેબ કેમેરા ગોઠવવામાં આવે તો તમે ઘરના વિવિાૃધ વિભાગો, જેવા કે રસોડું, લીવીંગ રૃમ અને ગાર્ડનને તમારી ઓફિસમાં બેઠા બેઠા પણ નિહાળી શકો છો. આ ઉપરાંત ઘરમાં દાખલ ાૃથયા પૂર્વે જ તમે ઘરની એરકન્ડીશનીંગ સિસ્ટમને ચાલુ કરી શકો છો કે ઓવનમાં ભોજન ગરમ કરી શકો છો. આ ઉપરાંત કોમ્પ્યુટરો સાાૃથે જોડાયેલી વેન્ટીલેશન સિસ્ટમ તાૃથા ઘરની અન્ય હવાબારીઓ બહારના વાતાવરણ અનુસાર ઑટોમેટીક ખુલે છે અને બંાૃધ ાૃથાય છે. વાતાવરણ સારું હશે તો તમામ હવાબારીઓ આપોઆપ ખુલી જશે અને ઘર તાજી હવાાૃથી ખીલી ઉઠશે. ઘરમાં જો મ્યુઝિકનો ધ્વનિ મોટો હશે તો બારીઓ આપોઆપ બંાૃધ ાૃથઈ જશે જેાૃથી પડોશીઓને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે.
ભારતમાં એક સામાન્ય ઘરને સ્માર્ટ ઘરમાં ફેરવવાની કિંમત રૃ. ૩ લાખાૃથી રૃ.૧૦ લાખ વચ્ચે બેસે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા સ્માર્ટ હોમ દ્વારા માણસ માટે ભાવિ જીવન અત્યંત સરળ અને ઝડપી બની જશે. દા.ત. તમારો કપડા ાૃધોવાનો સમય તમે નહીં પણ તમારું કોમ્પ્યુટર નક્કી કરશે. એ સમય અનુસાર તમારા ઘરના કપડા સ્વયં સંચાલિત રીતે ાૃધોવાઈને બહાર આવી જશે. ટેલિફોન બીલ, ઈલેક્ટ્રીક બીલ, પાણી બીલ, બાળકોની ફી વગેરે બીલો લાઈનમાં ઉભા રહ્યા વિના જ ભરાઈ જશે. રસોઈ તૈયાર ાૃથઈ ગયા બાદ ગેસનો ચૂલો આપમેળે બંાૃધ ાૃથઈ જશે. આગ લાગે કે ઘરમાં ચોરી ાૃથાય કે તરત જ સાયરનો રણકવા લાગશે. સ્માર્ટ ઈન્ટેલીજન્ટ ટેક્નોલોજી હાઉસમાં એવા એલાર્મ પણ હશે જે તમને તમારા વ્યાયામનો સમય યાદ અપાવશે તાૃથા તમારા મનગમતા ટેલિવિઝન કાર્યક્રમ પણ તેના નિયત સમયે આપમેળે ટેલિવિઝન ઉપર ચાલુ ાૃથઈ જશે.
જે લોકો આ પ્રકારનું એક ડ્રીમ હોમ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા લોકો માટે સારા સમાચાર એ છે કે ભારતની જ ઈન્ફોટેક કંપની નિશ્ચિત પણે સંપૂર્ણ સુસંકલિત અને એકત્રીત ટેક્નોલોજી આાૃધારિત ઘર બનાવી આપવા સક્ષમ છે. કદાચ તે બીલ ગેટ્સની હવેલી જેવું નિવાસસૃથાન ન બનાવી શકે છતાં ટેક્નોલોજી આાૃધારિત સ્માર્ટ હોમ તો તે કોઈપણ ભારતીયને આપી શકવા સમાૃર્થ હોવાનું કંપનીના માલિકો જણાવે છે. તેઓ તેમની આ ટેક્નોલોજીને વાયરલેસ ટેક્નોલોજી એવું નામ આપે છે.
તેઓ આ ટેક્નોલોજી માટેનું હાર્ડવેર અમેરિકામાંાૃથી પ્રાપ્ત કરે છે અને સોફ્ટવેર ભારતમાં પોતાની મેળે વિકસાવે છે. આ ટેક્નોલોજીમાં ઘરની રહેવાની જીવન શૈલી માટેનું એક ઉપકરણ તૈયાર કરવામાં આવે છે. જે લોકોને સંપૂર્ણ નેટવર્ક હોમ વાતાવરણની સુવિાૃધા, મનોરંજન ઘરની સમગ્ર વિદ્યુત સુવિાૃધાનું એકત્રીતકરણ અને ઘરની સલામતી અને સુરક્ષીતતા બક્ષે છે. આ સ્માર્ટ ટેક્નોલોજી હાઉસનો અનુભવ તમને તમારા ઘરના પ્રવેશદ્વારાૃથી જ ાૃથશે એમ જણાવતા કંપનીનું કહેવું છે કે ઘરના દરવાજા ઉપર મૂકવામાં આવેલી વિશેષ સિસ્ટમમાં ઘરના સભ્યોની ફીંગર પ્રીન્ટ રજીસ્ટર્ડ ાૃથયેલી હોય છે. તેાૃથી ઘરની કોઈ વ્યક્તિ બહારાૃથી આવે અને ડોરબેલ વગાડે કે તરત જ તેમના માટે ઘરનો દરવાજો ઓટોમેટીક રીતે ખુલી જાય. જો કોઈ આંગતુક મહેમાન હોય અને ઘરમાં કોઈ ન હોય તો તેમને એ સિસ્ટમ મારફતે યોગ્ય સંદેશો મળે.
આ ઉપરાંત ઘરની તમામ બાબતો ઉપર સરળતાપૂર્વક પોતાનું નિયંત્રણ અને આિાૃધપત્ય ાૃધરાવતી એક સિસ્ટમ પણ કંપની તૈયાર કરે છે. જે પામ પીસી તરીકે ઓળખાય છે. રીમોટ કન્ટ્રોલને બદલે આસાનીાૃથી હાાૃથમાં સમાઈ જતું આ ટચૂકડું પામ પીસી ઘરનીતમામ બાબતો પર નિયંત્રણ ાૃધરાવે છે. તાૃથા ઘરની તમામ વ્યક્તિઓ તે આસાનીાૃથી ચલાવી શકે એવું હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved