Last Update : 25-March-2012, Sunday
 
વનકર્મીઓ પર ફાયરીંગ કરવાના પ્રકરણમાં બે સાધુઓની ધરપકડ
 
ગિરનાર જંગલના પાટવડ રાઉન્ડમાં
જૂનાગઢ, તા. ૨૪
ગિરનાર જંગલના પાટવડ રાઉન્ડમાં ગઇકાલે સેટલમેન્ટની જગ્યાની માપણી કરવા ગયેલા વનકર્મીઓ સાથે સરકડીયા હનુમાનની જગ્યાના મહંત તથા અન્ય બે સાધુઓએ બોલાચાલી કરી હતી, બાદમાં એક સાધુએ જગ્યાના મહંત પાસેથી બંદુક ઝુંટવી વનકર્મીઓ પર ફાયરીંગ કર્યું હતું. આજે ભેંસાણ પોલીસે બે સાધુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
સરકડીયા હનુમાનની જગ્યાના મહંત પાસેથી બંદુક ઝુંટવી કર્યુ હતુ એક રાઉન્ડ ફાયરીંગ
જૂનાગઢના ગિરનાર જંગલમાં ગઇકાલે પાટવડ રાઉન્ડનો વન તંત્રનો સ્ટાફ સેટલમેન્ટની જગ્યાની માપણી કરવા ગયો હતો. તેઓ સરકડીયા બીટમાં માપણી કરતા હતા ત્યારે સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસ બાપુ તથા મુળ ઉત્તરાંચલના ગિરીબાપુ ઉર્ફે નવીનગીરી ગુરૃ તપસ્વી વિજય અને કાશ્મીરના તુલસીદાસબાપુ ગુરૃ દેવનારાયણ બાપુએ ત્યાં જઇ વન સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી એ દરમિયાન ગિરીબાપુ ઉર્ફે નવીનગીરીએ રામદાસબાપુ પાસેથી તેની લાયસન્સવાળી બાર બોરની બંદુક આંચકી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ અંગે પાટવડ રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર રાવલીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આજે ભેંસાણ પી.એસ.આઇ. જે. એસ. પટેલે ગિરીબાપુ ઉર્ફે નવીનગીરી અને તુલસીદાસ બાપુની ધરપકડ કરી છે જયારે રામદાસ બાપુની તબિયત લથડતાં તેઓની ધરપકડ કરી ન હતી. આ બાબતથી સોરઠભરમાં ચકચાર વ્યાપી છે. સામા પક્ષે સાધુ સંતોએ પણ વન તંત્ર કનડગત કરતુ હોવાના આક્ષેપો કર્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved