Last Update : 25-March-2012, Sunday
 
સોનાના દાગીના પર એકસાઈઝ ડયુટી રદ કરવાની માગણી સાથે આંદોલન
 
કયાંક રેલી તો કયાંક ધરણા, ઘંટારવ અને દેખાવો
સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, ઉના, ભેંસાણ, જેતપુર, અને પોરબંદરમાં ચાલતું સોની વેપારીઓનું આંદોલન ; સોમવારથી ઉગ્ર લડતનો નિર્ધાર
રાજકોટ, શનિવાર
કેન્દ્ર સરકારના બજેટમાં નોન બ્રાન્ડેડ સોનાના દાગીના પર એકસાઈઝના દરમાં વધારો કરવાના વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા આઠ દિવસથી ચાલતી હડતાલ આગામી તા.૨૬ને સોમવારથી ઉગ્ર બની રહ્યાં હોવાના એંધાણ મળી રહ્યાં છે. આજે સૌરાષ્ટ્રમાં ભેંસાણ, પોરબંદર, ખંભાળિયા, જેતપુર, ઉના સોના પર વેપારીઓએ બજારમાં બંધ પાળી કેન્દ્ર સરકારના વિરોધમાં ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સોના-ચાંદી બજારમાં છેલ્લા આઠ દિવસથી કેન્દ્ર સરકારની બજેટની આકરી જોગવાઈના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે જેતપુર સોના ચાંદી વેપારી એસોસીએશને સોનાના દાગીના પર નાખવામાં આવેલી એકસાઈઝ ડયુટી રદ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૃ કરવાની ચીમકી આપી છે.
ખંભાળિયામાં આજે પણ સોનાની દુકાનોએ કેન્દ્ર સરકારની આકરી જોગવાઈઓનાં વિરોધમાં બંધ પાળીને સરકાર સામે તા.૩૧ માર્ચ સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ગઈકાલે સત્યનારાયણની કથા યોજી વેપારીઓએ કેન્દ્ર સરકારની સદબુધ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ઉનામાં ચોકસી એસોસીએશન કેન્દ્ર સરકારની સોનાના દાગીના પર આકરી એકસાઈઝ લાગુ કરવાના વિરોધમાં ઉપવાસી આંદોલન શરૃ કર્યું છે. ઉનામાં રામધૂન અને ઘંટનાદના કાર્યક્રમો પણ યોજાયા હતાં. પોરબંદરમાં સોની મહાજન દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી હતી.જેમાં સોના ચાંદીનાં ઉત્પાદકો પર લાગુ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની આકરી જોગવાઈઓ રદ કરવામાં આવે તેવી તાકીદે કરવામાં આવી હતી. ભેસાણમાં સોની વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર રોષની લાગણી પ્રદર્શિત કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved