Last Update : 24-March-2012, Saturday
 
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?

- આઈ પેન્સિલ વાપરતી સમયે ઘ્યાન રાખવું કે તેને મૂળ રીતે જ વાપરવી. તેને થૂંકવાળી કરીને વાપરવાથી ઈન્ફેક્શનનો ભય રહે છે.

આજકાલની દરેક યુવાવર્ગથી લઈને મોટી ઉંમર સુધીની દરેક વ્યક્તિ પોતાના રોજંિદા જીવનમાં કોસ્મેટિક્સનો ઉપયોગ કરવા લાગી છે. આવા સમયે તમારે ઘ્યાન રાખવું કે તમે તેની પસંદગી સમયે જેયલું ઘ્યાન રાખો છો તેયલું જ ઘ્યાન તેના ઉપયોગ માટે રાખવું જોઈએ. કોસ્મેટિક્સના ઉપયોગથી વ્યક્તિ સુંદર દેખાય છે અને તેના રૂપમાં અનેરો નિખાર આવી જાય છે તે વાત તો સાચી છે પરંતુ સાથે સાથે તેની કેર કરવી પણ ખૂબ આવશ્યક બને છે. કોસ્મેટિક્સ પણ અમુક સમય પછી આઉટડેટના થઈ જાય છે, માટે આવી નજીવી વાતોનું ઘ્યાન તેના ઉપયોગ સમયે રખાય તે આવશ્યક છે.
જ્યારે તમારા કોસ્મેટિક્સનો રંગ તેના મૂળ કલરથી અલગ લાગે ત્યારે તમે તેનો ઉપયોગ બંધ કરી દો તે તમારા માટે સારું છે. કોસ્મેટિક્સની સુગંધ બદલાઈ જાય તે અ વાતનો સંકેત આપે છે કે તમારા પ્રસાધનના માઘ્યમ ખરાબ થઈ ગયા છે અને તેમાં બેક્ટેરિયા આવી ચૂક્યા છે.સાથે જો તમારા કોસ્મેટિક્સ સ્વાભાવિક રૂપ કરતાં વધારે નરમ કે કડક બની ગયા હોય તો તમારે સમજી લેવું કે તેને ફેંકવાનો સમય આવી ગયો છે.
જો તમારા કોસ્મેટિક્સ પર કોઈ એક્સપાયરી ડેટ ન હોય તો તમારે ઘ્યાન રાખવું કે તેનો એક ચોક્કસ સમયગાળો હોય છે. જેમકે તમારી લિપસ્ટીકને તમે વધારેમાં વધારે એક વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ તેને ફેકી દેવી આવશ્યક રહે છે. આઈ પેન્સિલ વાપરતી સમયે ઘ્યાન રાખવું કે તેને મૂળ રીતે જ વાપરવી. તેને થૂંકવાળી કરીને વાપરવાથી ઈન્ફેક્શનનો ભય રહે છે. તમારી પાસે આઈ શેડો હોય તો તેને તમે છ કે બાર મહિના સુધી જ વાપરી શકો છો. જો તેનાથી વધારે સમય સુધી તેનો વપરાશ કરવો હોય તો તેના બ્રશ અને સ્પંજને એકવાર સારી રીતે ધોઈ લેવા જોઈએ. આવું જ કંઈક મસ્કરાની વાતમાં પણ છે. છથી આઠ મહિના સુધી વાપર્યા બાદ તેને બદલી દેવું જોઈએ. તેના બ્રશને જમીનના સંપર્કમાં આવવા દેવું નહીં, આમ કરવાથી તેમાં કીટાણુ લાગી શકે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved