Last Update : 24-March-2012, Saturday
 
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક

- તમારા રોજંિદા વ્યવહારમાં તીખા અને કટાક્ષવાળા શબ્દોના પ્રયોગ કરવાને બદલે મીઠાશ લાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમે એકબીજા સાથે સારું સાયુજ્ય કેળવી શકશો. મજાક કરતાં પણ ઘ્યાન રાખવું કે તેનો અહેસાસ ફક્ત સુખદ પ્રકારનો હોય.

આપણા જાવનમાં અનેક એવા લોકો આપણને મળે છે કે જેઓ હંમેસા લાઈટ મૂડમાં રહેતા હોય છે અને હસતા રહે છે. તેઓમાં પોતે બાજુ પર રહીને બીજાને હસાવવાની કળા કે પછી આવડત ખૂંટી ખૂંટીને ભરેલી હોય છે. આવા કેટલાક લોકો આપણી આસપાસ જોવા મલે છે, પરંતુ કેટલી પણ કોશિશ કરવા છતાં આપણે તેમના જેવા બની શકતા નથી.
જો તમે ક્યારેક નોટિસ કર્યું હોય તો આપણી આસપાસ અનેક એવી યુવતીઓ એવા યુવકો પર ફિદા હોય છે જેઓ હંમેશા હસી-મજાક કરતા હોય છે. તેઓ અકડુ હોતા નથી અને લાઈટ મૂડમાં રહેતા હોવાના કારણે એક પ્રકારનું આર્કષણ બની જાય છે. તેમનો આ સ્વભાવ તેમના જીવનને હળવાશવાળું બનાવી રાખવામાં મદદ કરે છે. જો દંપતિ વચ્ચેની કોઈ ગંભીર વાતને પણ હળવાશથી લેવામાં આવે તો તે નજીવી બની જાય છે. દંપતિએ એકબીજાને સમજવું આવશ્યક બને છે.
ઘણીવખત એવું બને છે કે કપલ વારંવાર ફરિયાદ કરે છે કે તેમના સંબંધમાં નીરસતા આવી ગઈ છે. સતત થતી રહેતી બોલાચાલી કરતાં સ્થિતિ અલગ છે. આમ થવાનું કારણ એ છે કે સંબંધમાં હસી-મજાક ઓછી થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારી જાતમાં બદલાવ લાવો અને તમારા પાર્ટનર સાથે હળવા મૂડમાં રહો.
જીવનમાં ટેન્શન તો આવતું જ રહે છે માટે તણાવની પરિસ્થિતિને હાવિ ન થવા દો અને જીવનમાં હસી-મજીક કરતાં રહો. તમે સાથે બેસીને તમારા પોતાના લડાઈ ઝઘડાની નાદાની પર હસી શકો છો. આમ કરવાથી તણાવ ઓછો થઈ જાય છે. શક્ય હોય તો જ્યારે તણાવ વધારે લાગે ત્યારે તમારી જાતને લાઈટ મૂડમાં ફેરવી દો. તમારા રોજંિદા વ્યવહારમાં તીખા અને કટાક્ષવાળા શબ્દોના પ્રયોગ કરવાને બદલે મીઠાશ લાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમે એકબીજા સાથે સારું સાયુજ્ય કેળવી શકશો. મજાક કરતાં પણ ઘ્યાન રાખવું કે તેનો અહેસાસ ફક્ત સુખદ પ્રકારનો હોય. તમારા પાર્ટનર એવું કંઈક અનુભવે કે જે તેમણે પહેલાં જોયું ન હોય.
દંપતિ વચ્ચેનો સંબંધ એક એવો છે કે જેને ટકાવી રાખવા તમારે પોતે જ પ્રયત્નો કરવા પડે છે. તેમાં મીઠાશ લાવવા એકમેકને થોડો સમય આપવો આવશ્યક છે. તમે સાથે બેસીને કોઈ કોમેડી શો કે ફિલ્મ પણ જોઈ શકો છો. તેના કારણે તમારા સંબંધમાં થોડી મીઠાશ આવે છે. કોઈ મોટા પુસ્તકો તમારા સંબંધને હળવા બનાવી શકતા હોતા નથી. જ્યારે કોઈ માણસ કામકાજમાં નિષ્ફળતા મેળવે છે ત્યારે તેના સંબંધમાં પણ નિષ્ફળતા આવે છે. આ નિરાશા સતત રીફલેક્ટ થયા કરે છે અને તેની અસર લાંબાગાળે છૂટાછેડામાં પરિણમે છે. દિવસભર કામ કરીને આવ્યા બાદ એકબીજાને કોસવાના બદલે કે તેની ખમી શોધવાને બદલે બંનેએ એકબીજા સાથે થોડો સમય આનંદમય રીતે વીતાવવો, એકમેકની પસંદને ઘ્યાનમાં રાખીને બહાર જવું કે કોઈ જગ્યાએ જમવા જવું.
આમ કરવાથી બંને વચ્ચે એક પ્રકારનું હેલ્ધી સાયુજ્ય કેળવી શકાય છે અને સંબંધને સમજવાનો કે વિકસાવવાનો મોકો મળી શકે છે. હસી -મજીક એક એવી ચીજ છે કે તે સંબંધમાં વ્યાપેલી ગમે તેવી કડવાશને દૂર કરવાની ક્ષમતા રાખે છે. તો હવે તમારા સંબંધની ખટાશને મીઠીશમાં કન્વર્ટ કરી દો અને લઈ આવો હસી-મજાકનું વાતાવરણ તમારા ઘરમાં. એક બીજા પ્રત્યે પ્રેમ જાળવી રાખવો હોય તો કોઇ એક પાત્રએ નમતુ જોખવું પડશે કારણ કે સમાન પ્રકારના સ્વભાવ ઘરાવતા દંપતીનો જીવન સંસાર ક્યારેય સુખમય બનતો નથી અને હમેશા એકબીજા પ્રત્યે નફરત પેદા થતી રહે છે તેથી પ્રેમ વઘારવા માટે કોઇ એક પાત્રએ નમણા બનીને રહેવું પડે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved