Last Update : 24-March-2012, Saturday
 
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર

- તમારી ત્વચાની રંગત ખીલી રહે તે માટે તમે તમારી પસંદગીની કેરીનો ઉપયોગ ત્વચાને નિખારવામાં કરી શકો છો. ચોકલેટ, મહેંદીની જેમ હવે કેરીના પણ અલગ અલગ માસ્ક તમારી ત્વચાને નિખારવામાં મદદ કરશે.

દરેક સીઝનનો પોતાનો અલગ જ પ્રભાવ હોય છે. તે તમારી અને તમારી ત્વચા પર ઘણી અલગ અલગ રીતે અસર કરી શકે છે. આવા સમયે તમારે તમારી ત્વચાનો પ્રકાર જાણીને તેને સીઝનના પ્રકોપથી બચાવવાની કોશિશ કરતા રહેવું જોઈએ.
ઉનાળાની ગરમી તમારા ચહેરાનો રંગ ઉડાડી શકે છે, પરંતુ કામના સંદર્ભે બહાર પણ જવું આવશ્યક બની જાય છે. તમે ગરમીથી બચવા માટે અનેક પ્રકારના સનસ્ક્રીન લોશન કે પછી ક્રીમ લગાવો છો પરંતુ તે પણ દિવસના અંત સુધીમાં તમારી ત્વચાનો સાથ છોડી દે છે. તેનો સાથ છૂટતાંની સાથે જ તમારી ત્વચા કરમાઈ જાય છે. તમારી ત્વચાની રંગત ખીલી રહે તે માટે તમે તમારી પસંદગીની કેરીનો ઉપયોગ તમારી ત્વચાને નિખારવામાં કરી શકો છો. તેના કેટલાક અલગ અલગ માસ્ક બનાવીને તમારી ત્વચાને ફરીથી જીવંત બનાવી શકાય છે.
કેરીનો પલ્પ
તમારી ત્વચાને ફ્રેશ કરવા માટે કેરીનો પલ્પ ચહેરા અને ગળા પર ઘસો, આનાથી ચહેરા પર દસેક મીનિટ મસાજ કર્યા બાદ ચહેરાને ધોઈ લેવાથી ચહેરો સાફ અને ચમકીલો બને છે.
કેરી અને દહીં
ચહેરા અને હાથ પરથી સનટેનંિગની તકલીફમાંથી છૂટકારો મેળવવા માટે આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં લગભગ ત્રણ વખત કરવો જોઈએ. કેરીને પીસીને તેમાં એક ચમચી દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા હાથ અને ચહેરા તથા ગરદન પર લગાવો. પંદર મીનિટ પછી તેને ધોઈ લેવાથી ટેનંિગમાં થોડી ઘણી રાહત મળે છે.
કેરી અને ઈંડું
ત્વચાને ચમકીલી બનાવવા માટે કેરીના પલ્પમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. બંનેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં એખ ચમચી મધ ભેળવીને માસ્ક તરીકે લગાવો. પંદરથી વીસ મીનિટ રાખી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવાથી રાહત મળે છે.
કેરી અને જવ
ચમકીલી ત્વચા મેળવવા અને સમટેનંિગને દૂર કરવા માટે આ મિશ્રણને વાપરી શકાય છે. એક વાટકીમાં ચાર ચમચી પલ્પ અને ત્રણ ચમચી જવનો લોટ, બે ચમચી બદામનો પાવડર અને ચાર ચમચી ક્રીમ નાંખીને પેસ્ટ બનાવો. તેને વીસ મીનિટ સુધી ચહેરા પર લગાવી રાખીને ચહેરો ઠંડા પાણીથી ઘસીને ધોઈ લેવાથી ચહેરા પરના બ્લેક અને વ્હાઈટ હેડ્‌સ દૂર થાય છે અને એક અલગ જ તાજગી આવી જાય છે.
કેરીની અનેક વાનગીઓ તમે બનાવી હશે જેમકે, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, બરફી અને ન જાણે કેટકેટલી મિઠાઈઓ. પરંતુ તેનો ઉપયોગ ફેશિયલમાં કરીને ત્વચા નિખારવાના ઉપાયોથી પણ હવે તમે માહિતગાર થઈ ચૂક્યા છો. તો હવે લાગી જાજો આ સીઝનમાં કેરીના પલ્પના ઉપયોગથી સુંદરતા નિખારવામાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved