Last Update : 24-March-2012, Saturday
 
પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક

 

આ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની પરિભાષાઓમાં ઘણો ફર્ક છે ત્યારે ઉનાળાની એક બાબતમાં પૂર્વ અમદાવાદ પશ્ચિમ કરતા વઘુ ઉદાર સાબિત થયું છે. ગરમીના ઉછળતા પારા સાથે રોડ પર મળતા શેરડીના રસની ડિમાન્ડ વઘી રહી છે ત્યારે પશ્ચિમ અમદાવાદમાં શેરડીના રસના એક નાના પ્લસ્ટિકના ગ્લાસની કંિમત મિનિમમ રૂ.૧૦ છે ્‌ત્યારે પૂર્વના અનેક વિસ્તારોમાં લોટા ભરી ભરીને રસ મળે છે અને તે પણ માત્ર રૂ.૫ થી રૂ.૬માં. સાબરમતીના વહેણથી અમદાવાદ બે ભાગમાં અલગ અલગ લાઈફ સ્ટાઈલથી જીવે છે પણ કેટલાંક ્‌અંશે પૂર્વ અને પશ્ચિમની ઈકોનોમીમાં ઘણો ફર્ક જોવા મળે છે.
પૂર્વમાં ઘોડાસર સ્વામિનારાયણ મંદિરના રોડ પર બિઝનેસ કરતા રામનરેશ યાદવ કહે છે, પૂર્વના વિસ્તારોમાં ઉત્તર ભારતીય પ્રજા વઘુ વસે છે. જેના કારણે ઉત્તર પ્રદેશથી આવતી શેરડીઓ નરોડા અને નારોલ હાઈવે પર ઉતરે છે. બીજું અહીંની લોકલ પ્રજામાં શેરડીના રસનું માર્કેટ એટલું સ્પર્ધાત્મક છે કે આજે ગ્લાસને બદલે લોટામાં શેરડીનો રસ આપવાનો એક શિરસ્તો પડી ગયો છે.
યુ.પીના કેટલાંક શહેરોમાં પણ લોટામાં આપવાની પ્રથા હોવાથી આ પ્રથા અમદાવાદમાં પણ જોવા મળે છે.
પૂર્વના નારોલ , જશોદાનગર, સીટીએમ, અમરાઈવાડીથી માંડીને નરોડા સુધીના વિસ્તારોમાં શેરડીનો રસ લોટામાં જ આપવામાં આવે છે. કેટલાંક ગ્રાહકોની એવી પણ ફરીયાદ છે કે ઘણા શેરડીવાળા લોટામાં રસ તો આપે છે પણ લોટાની સાઈઝ લગભગ ગ્લાસના માપ બરાબર હોય છે. જો કે પશ્ચિમના વિસ્તારો કરતા કંિમત લગભગ અડધી છે.
જો કે આ વર્ષે પણ મહારાષ્ટ્રથી શેરડીનો રસ પીલવા આવનારા કારીગરો લાકડાના પારંપરીક મશીનો સાથે આવ્યા છે. તેમને સ્પર્ધામાં લોટા ભરીને શેરડીનો રસ આપવાનું પરવડે તેમ નથી.પશ્ચિમના વિસ્તારોમાં તો શેરડીના રસના ભાવ રૂ.૧૦થી ૧૨ સુધી પહોંચી ગયા છે. તો અહીંના શેરડીના રસનો ધંધો કરનારા જણાવે છે કે સેટેલાઈટ , વસ્ત્રાપુર અને નારણપુરા વિસ્તારોમાં જગ્યાના ભાડા વઘુ હોવાથી અમને પોસાય તેમ નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved