Last Update : 17-March-2012,Saturday
 
હાસ્યની ફુલઝર
 

બુધિયો સાયકલ લઈને બજારમાં જતો હતો. રસ્તામાંએની સાયકલ સાથે એક પોપટ અથડાયો.. અને બેહોશ થઈ ગયો... બુધિયો પોપટને ઘરે લઈ ગયો. એની સારવાર કરી અને પાંજરમાં પૂરી દીધો અને બુધિયો ચીકીને પોપટની વાત કરવા એના ઘરે ગયો.
થોડીવારમાં પોપટ ભાનમાં આવ્યો અને પાંજરામાં પુરાયેલો જોઈ પોપટે જોરથી બૂમ પાડી ઊઠ્યો- ઓ બાપરે, સાયકલ સવાર મરી ગયો કે શું ? મને જેલ થઈ ગઈ.
----------------------------

 

બુધિયાએ કહ્યું, ચીકી આજે ડીસ્કવરી ચેનલ પર ૩૦ ફૂટનો સાપ બતાવવાના છે.
‘‘બુધિયા, હું નહીં જોઈ શકું’’, ચીકીએ નિરાશ થતાં જવાબ આપ્યો.
‘‘કેમ ?’’ બુધિયાએ નવાઈ પામતા પૂછ્‌યું.
‘‘મારું ટી.વી. ફક્ત ૨૧ ઈંચનું જ છે.’’ ચીકીએ ચોખવટ કરતાં જવાબ આપ્યો.
----------------------------------

 

બુધિયાએ ચીકીને કહ્યું, ‘‘ચીકી, મારું ઘર એટલું મોટું છે કે, લોકલ ટ્રેન આરામથી ચલાવી શકાય.’’
આ સાંભળી ચીકીએ ડીંગ હાંકતાં કહ્યું, ‘‘અરે, મારું ઘર એટલું બઘુ મોટું છે કે ઘરના એક ખૂણેથી બીજા ખૂણે ફોન પર વાત કરો તો રોમંિગ ચાર્જ લાગે છે.’’
------------------

 

શિક્ષકે બુધિયાને પૂછ્‌યું, તું કયા ખાનદાનમાંથી છે ?
‘‘જાનવરના ખાનદાનમાંથી’’ બુધિયાએ જવાબ આપ્યો.
‘‘મતલબ ?’’ શિક્ષકે નવાઈ પામતા પૂછ્‌યું.
‘‘પપ્પા, મને ઉલ્લુનો પઠ્ઠો, મમ્મી, મને ગધેડો, દાદાજી, મને શેર કા બચ્ચા અને દાદીજી, વાંદરો કહીને બોલાવે છે.’’ બુધિયાએ જવાબ આપ્યો.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved