Last Update : 24-March-2012, Saturday
 
i  

- ટ્રક અને કન્ટેનર સામ સામે ધડાકાભેર અથડાયાં

વાપીમાં આજે વહેલી સવારે સેલવાસ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વાહનો બળીને ખાખ થઇ ગયા હતા આ અકસ્માતમાં કન્ટેનરનો ચાલક આગમાં બળીને ખાખ થઇ ગયો હતો.
વાપી- સેલવાસ રોડ પર આજે સવારે પૂર ઝડપે આવી રહેલા કન્ટેનર અને ટ્રકના ચાલકોએ પોતાના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ટ્રક અને કન્ટેનર સામે સામે અથડાયાં હતાં જેના કારણે સ્પાર્ક થતાં બંન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.

 

Read More...

 

માસૂમ બાળકનું અપહરણ કરી હથિયારના ઘા માર્યા

કન્ટેનર- ટ્રકની ટક્કર, બંન્ને વાહનો બળીને ખાખ ઃ કન્ટેનરનો ચાલક બળીને રાખ

અશ્વ સ્પર્ધા ઃ સ્પર્ધકનું મેદાનમાં ઘોડા ઉપર જ મોત

સેક્સ ક્લીપીંગ ઃ ગૃહમાંથી સતત ત્રીજા દિવસે કોગ્રેસી સભ્યો સસ્પેન્ડ

આઇપીએલના ઉદ્ધાટન સમારોહમાં કરીના કપૂર લાઈવ પરફોર્મ' કરશે

સોનાના વેપારીઓ ફરી બે દિવસનો બંધ પાળશે

 

Headlines

અશ્લીલ ફોટા અંગે સ્પીકરની ક્લીનચીટ
FSLની તપાસમાં અશ્લીલ ફોટા કે સાહિત્ય જોવા મળ્યું નથી
વહેલી ચૂંટણીનો મુલાયમનો સંકેત ઃ અખિલેશને છ મહિનામાં વચનો પૂર્ણ કરવા તાકીદ
સ્ટુડન્ટ વિઝાના નિયમોને વધુ ઉદાર બનાવતું ઓસ્ટ્રેલિયા
'પાનસિંહ'ની હિરોઇન ગુજરાતી અભિનેત્રી મમતા પટેલને ધમકી
 
 

Entertainment

મહેશ ભટ્ટ- મુકેશ ભટ્ટની ફિલ્મ દ્વારા જેકી શ્રોફના પુત્ર ટાઇગરનું આગમન થશે
ગેંગસ્ટરના જીવન પર આધારિત ફિલ્મમાં પિતા- પુત્ર નસીરુદ્દીન- વિવાન આમને સામને
અમિતાભ અને અભિષેક બચ્ચન બાલાજીની એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા

મધુર ભંડારકરની ફિલ્મ માટે વિદ્યા બાલન અને પ્રિયંકા ચોપરા વચ્ચે હરિફાઈ જામશે

સોનાક્ષી સિંહાએ 'દબંગ-ટુ'નું શૂટિંગ બુધવારથી શરૃ કર્યું
 
 

Most Read News

અશ્લીલ ફોટા કાંડના મુદ્દે વિધાનસભામાં ધાંધલ ધમાલ
કોલસા કૌભાંડથી સંસદમાં હંગામોઃ શેરબજાર તૂટયું
કોલસાની ખાણોની હરાજી ન કરાતા સરકારને રૃા. ૧૦.૭ લાખ કરોડનું નુકસાન
બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીને 2011નો ફાળકે એવોર્ડ
રેલવે ભાડાં વધારો પાછો ખેંચાયો ઃ મમતાની દાદાગીરી
 
 

News Round-Up

વિશ્વ બજારમાં ક્રૂડતેલની તેજીઃ સોનાના ભાવ ૩૦થી ૩૫ ડોલર ઉંચકાયા
કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં ડીએમાં ૧લી જાન્યુઆરીથી સાત ટકા વધારો
ડિઝલના ભાવ અંકુશમુક્ત કરવાની શક્યતા નકારતા રેડ્ડી
બાકી સર્વિસ ટેક્સને ચુકવવા વધુ સમય માગતી કિંગફિશર
મનમોહનસિંહે તૃણમૂલના ભોગે પણ મને યથાવત્ રાખ્યો હોત ઃ દિનેશ ત્રિવેદી
 
 
 

  • બોલીવુડની હોટ, પ્રિયંકા ચોપરાને નંબર 1 જ જોઇએ
 
 

Gujarat News

અગિયારીમાં પ્રવેશ પર પ્રતિબંધ સામેની પારસી મહિલાની રિટ રદ
ગુજરાત FSL તટસ્થ નથી, આરોપીને બચાવે છે એ સાબિત થયું છે ઃ કોંગ્રેસ
બાળકીના અપહરણનો પ્રયાસ થતા ટોળાએ ઝૂપડાં સળગાવ્યાં
મારે અદાણી, અંબાણી અને અડવાણીનું હિત જોવાનું છે
ફતેવાડીના બાળકનું અપહરણ કરી ભીખ મંગાવવાની હતી!ઃ પોલીસ
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
  [આગળ વાંચો...]
 

National

કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
[આગળ વાંચો...]

Bollywood

મહેશ ભટ્ટ- મુકેશ ભટ્ટની ફિલ્મ દ્વારા જેકી શ્રોફના પુત્ર ટાઇગરનું આગમન થશે
ગેંગસ્ટરના જીવન પર આધારિત ફિલ્મમાં પિતા- પુત્ર નસીરુદ્દીન- વિવાન આમને સામને
અમિતાભ અને અભિષેક બચ્ચન બાલાજીની એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા
મધુર ભંડારકરની ફિલ્મ માટે વિદ્યા બાલન અને પ્રિયંકા ચોપરા વચ્ચે હરિફાઈ જામશે
સોનાક્ષી સિંહાએ 'દબંગ-ટુ'નું શૂટિંગ બુધવારથી શરૃ કર્યું
[આગળ વાંચો...]
 

Business

૬૦૦૦ સબ-બ્રોકરોની શેરબજારને અલવિદા
સરકાર ડિસ ઈન્વેસ્ટમેન્ટ માટે ETF સિસ્ટમ પર વિચારણ કરશે
ઈસીબીની વાર્ષિક ૩૦ અબજ ડોલરની મર્યાદાને વધારવાની સરકારની તૈયારી
ભારતમાં મર્જર અને એક્વિઝિશનની કામગીરીમાં નોંધાયેલો મોટો ઘટાડો
મ્યુઅલ ફંડ હાઊસો દ્વારા FMP રજૂ કરવા જામેલી હોડ
[આગળ વાંચો...]
 

Sports

IPL : રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝી રૃ. ૧,૦૦૦ કરોડમાં વેચાવાની તૈયારી
હાલ કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો મારો કોઇ ઇરાદો નથી ઃપોન્ટીંગ
સ્વિમર બર્નાર્ડ ૧૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો

ત્રીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાના બે વિકેટે ૧૩૬

વડોદરાએ ટ્વેન્ટી-૨૦માં કર્ણાટકને સુપર ઓવરમાં હરાવ્યું
  [આગળ વાંચો...]

 

Ahmedabad

બાળકના અપહરણનો પ્રયાસ કરતી બંગાળી મહિલા ઝડપાઇ
છાશવારે હડતાળ પર જતા ડૉકટરો વિરુદ્ધ પીઆઇએલ
જૈન મહામહોત્સવમાં ૧.૦૮ કરોડ નવકાર મંત્ર જાપ પૂર્ણ
સાણંદમાં ફોર્ડના૧ અબજ US ડોલરના પ્લાન્ટનું શિલારોપણ
•. સંજીવ ભટ્ટની રિવિઝન અરજી અંગે છ સપ્તાહમાં નિર્ણય લો
'ભણતરના ભાર'થી બે બાળકો ચાલ્યા ગયાં ને પાછા મળ્યાં
સોનાના વેપારીઓ ફરી બે દિવસનો બંધ પાળશે
[આગળ વાંચો...]
 

Baroda

તા.પં.ની ત્રણ અને ૮૯ પંચાયતની ચૂંટણીઓને પગલે ઉત્તેજના
ટેન્કર વેચીને રૃપિયા કમાવવા મિત્રની તેના મિત્રોએ જ હત્યા કરી
કર્ણાટક સામે સુપર ઓવરમાં વડોદરાનો રોમાંચક વિજય

દાહોદમાં બિલ્ડરને ત્યાં સર્વે ૧.૬૫ કરોડનું કાળું નાણું મળ્યું

૧૫ ગામોમાં ઈંટોના ૪૫ ભઠ્ઠા ગેરકાયદે ધમધમે છે
વેપારીને મારમારી ૩ લાખની લુંટ ચલાવતી મામા- ભાણેજની ત્રિપુટી
ઉનાળો આગળ વધ્યો ઃ દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો
  [આગળ વાંચો...]
 

Surat

બિલ્ડર્સ - આર્કીટેક્ટ પર ડીડીઆઈ વિંગના દરોડા બીજા દિવસે પણ જારી
કારીગરોની સમસ્યાને કારણે ગ્રે ઉત્પાદન ૪૦ ટકા ઘટયું
વલસાડ પાલિકા પ્રમુખને નિયામકની શો-કોઝ નોટીસ
વરાછામાં ૧૦૦ કિલોની તિજોરી કાપી ૪.૭૨ લાખના હીરાની ચોરી
કાપડ વેપારીની દોડતી કાર એકાએક ભડકે બળતાં ગભરાટ
વાતાવરણમાંથી ધૂળ વિખેરાતા જ દક્ષિણ ગુજરાતમાં આકરો તાપ
એશિયા કપની ફાઇનલ ઉપર સટ્ટો રમાડતા બે ઝડપાયા
  [આગળ વાંચો...]

Saurastra

વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર નિષ્ફળ, કલાકો સુધી દર્દીઓની લાંબી લાઈનો
રાજકોટમાં ૧.૪૩ લાખ લોકો ટેબ્લેટથી વંચિત!
રાજકોટના અશ્વરમતોત્સવમાં રંગમાં ભંગઃ હાર્ટએટેકથી અશ્વસવારનું મોત

સીંગતેલના ભાવને કાબુમાં લેવા સરકાર નિષ્ફળઃ ડબ્બે વધુ રૃા.૨૦ વધ્યા

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો સરકારને પરત કરશે મંજૂરી પત્રો !
જેતપુરમાં ઈન્સ્યોરન્સ કંપનીનાં મેનેજર પર ઘાતકી હુમલો, ઓફિસમાં તોડફોડ
જમણવાર ચાલુ હતો ત્યારે જ પૂજારીના ઘરમાંથી ૨.૧૨ લાખની ચોરી
  [આગળ વાંચો...]
 

Kutch

ફાગણ મહિનાના અંતમાં કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાયોઃ ભુજમાં ૩૭ ડીગ્રી
ગાંધીધામમાં ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર ઝડપાયો
મુંદરા પંથકમાં બુકાનીધારીઓનો આંતક, રાત દિવસ કામ કરતો મજુર વર્ગ લુંટાયો

ગાંધીધામ-આદિપુરમાં ત્રણ લાખની વિજચોરી ઝડપાઈ

નેવીના વડાએ હરામીનાળાની ઓચિંતી મુલાકાત લીધી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બાંગલાદેશ-પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમતા બે પકડાયા
બાલાસિનોરની SBIમાંથી નકલી ચલણી નોટો મળી
નડિયાદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો વિજય
સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું આણંદમાં સન્માન

ખેડા જિલ્લાના ૨૫૯૬ વિદ્યાર્થી ૫મીએ ગુજકેટની પરીક્ષા આપશે

આજે ચેડીચંડ નિમિત્તે નડિયાદમાં વિવિધ સ્થળે શોભાયાત્રા નીકળશે
અપહૃત પુત્રીના માતા-પિતાની આત્મવિલોપન કરવાની ચિમકી
  [આગળ વાંચો...]

North Gujarat

ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાંખરી ગામે 'ચિત્ર - વિચિત્ર' મેળો નિર્વિધ્ને સંપન્ન
અપહરણ કરવામાં આવેલ મહિલા અચાનક પાછી ફરી
ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોના મહેનતાણામાં તફાવતથી કચવાટ

ટાઉન પ્લાનીંગ કારોબારી અને જનરલ બોર્ડના ઠરાવ રદ

ખેડબ્રહ્મા પાલિકાના કથળેલા વહીવટથી નગરજનો ત્રાહિમામ્

કડીના વેપારીને ખોટા ચેક આપી છેતરપિંડી
ધાનેરામંા ગૌ સેવા કરી ઉત્તમ કામ કરતા રવિયા શાળાના બાળકો
  [આગળ વાંચો...]

 

Bhavnagar

રૃા.૧ અને ૨ના દરની કોર્ટ ફી સ્ટેમ્પ ભાવનગર જિલ્લામાં જ ઉપલબ્ધ નથી
નારી ચોકડી પાસે ટ્રકમાં નિંદ્રાધિન ક્લીનરની કરપીણ હત્યા કરાઇ
તળાજા તાલુકામાં અસલી ખાતરના નામે નકલી ખાતરનો કારોબાર
શહેરના વિદ્યાનગર ખાતે અંધશ્રધ્ધા નિર્મુલન કાર્યક્રમ યોજાયો
વિકલાંગો પડતર પ્રશ્નો અંગે રાજ્યભરમાં એકસાથે કલેક્ટરને આવેદનપત્ર અપાશે
શેત્રુંજય ડેમની મરામત માટે ફાળવાતા લાખો રૃપીયામાં ભ્રષ્ટાચારની ગંધ
એન્જિનિયરીંગ કોર્સના વિદ્યાર્થીની સતત બીજા દિવસે હડતાલ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ત્રણ માળથી ઉંચી ઇમારતોને વીજ જોડાણ ન આપવા DDOની તાકિદ
વાપીમાં અકસ્માત બાદ ટ્રક અને કન્ટેઇનરમાં આગ લાગીઃ૧ ભડથું
'ઓર્ડરનો માલ લેવા આવ્યા' કહી રૃા.૨.૩૦ લાખના ભંગારની ચોરી
ઉમરસાડીના ઇન્ચાર્જ સરપંચ સામે રૃા.૩.૬૬ લાખની ગેરરીતિની રાવ
વાપીમાં પ્લાઇવુડ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભિષણ આગ
ચણવઇમાં ચેકડેમ માટે માપણી થતાં સ્થાનિક રહીશોનો વિરોધ
કાયદાને સમજવા સમય આપવા વલસાડના જ્વેલર્સ એસો.ની માગ
  [આગળ વાંચો...]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved