Last Update : 23-March-2012, Friday
 

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર

આઈ. વી. આર. એસ.પી.એસ દ્વારા હવે માતા પિતા પોતાના છોકરાઓ ઉપર ઘરે રહીને પણ ધ્યાન આપી શકશે. ઉપરાંત સ્ટુડન્ટસનુ પરિણામ,તેની હાજરી વગેરે જેવી જાણકારી મેળવી શકશે.

કો૦લેજના રસ્તાની જગ્યાએ થિયેટરનો રસ્તો પકડતા સ્ટુડન્ટ્સ માટે હવે બંકનો નુસ્કો નકામો થઈ જશે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલી યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ઈલેક્ટ્રિકલ અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના આઠમાં સેમિસ્ટરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ ભદ્રેશ પટેલ અને જૈમિન પંચાલ દ્વારા હાર્ડવેર અને સોફટવેરના મિક્સિંગથી એવી સર્વિસ વિકસાવામાં આવી છે. જેનાથી સ્ટુડન્ટ્સના પેરેન્ટસ ઘરે બેઠા બેઠા પોતાના લાડલા પર ધ્યાન રાખી શકે છે. 'ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ'નામની આ સર્વિસ દ્વારા સ્ટુડન્ટ્સની તમામે તમામ માહિતી એટલે કે સ્ટુડન્ટ કોલેજના ક્લાસમાં હાજર છે કે નહીં, સ્ટુડન્ટ કયા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે, સ્ટુડન્ટનુ રિઝલ્ટ શું છે, સ્ટુડન્ટનો એકેડેમિક રેકોર્ડ કેવો છે, આવી બીજી કેટલીય બાબતો ફક્ત એક કોલ કરતાં જ સ્ટુડન્ટના પેરેન્ટસને મળી જશે.
આઈ.વી.આર.એસ.પી.એસ સર્વિસમાં કોલેજ કે સ્કુલમાં એક કમ્પ્યુટરને સર્વર સાથે જોડી દેવામાં આવશે. ત્યારબાદ એક એક્સલ શીટમાં આખી કોલેજ કે સ્કુલના સ્ટુડન્ટ્સનો બધો ડેટા તૈયાર કરીને એ સર્વર સાથે જોડેલા કમ્પ્યુટમાં નાખી દેવામાં આવશે. આ કમ્પ્યુટર સાથે એક એવી સર્કિટ પણ જોડવામાં આવશે જેનાથી કમ્પ્યુટર સાથે મોબાઈલ ફોનનું પણ જોડાણ કરી શકાશે. તે મોબાઈલ ફોનને એક નંબર પણ આપવામાં આવશે. અને એ નંબર પર કોઈપણ જગ્યાએ થી કોલ કરવામાં આવશે તો કોલ જશે. હુબહુ કોલ સેન્ટરમાં જેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આંકડા દબાવીને યોગ્ય મેનુમાં જવામાં આવે છે તેવી રીતે આ સર્વિસમાં પણ મોબાઈલના એકથી દસ આંકડાના ઉપયોગથી સ્ટુડન્ટનો આખો ડેટા મેળવી શકાશે. ઉપરાંત પેરેન્ટસને પોતાના પુત્ર કે પુત્રી માટે કોઈ મેસેજ તેના ટીચર્સ પાસે મોકલવો હોય તો પણ આ સર્વિસમાં પેરેન્ટ્સનો વોઈસ રેકોર્ડ થઈને જે તે શિક્ષક પાસે પણ જઈ શકે છે. આ ઉપરાંત જો સ્ટુડન્ટ્સને પણ સ્કુલ કે કોલેજમાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટી થવાની છે તેની માહિતી મેળવવી હોય તો પણ સ્ટુડન્ટ્સને કોલેજમાં ગયા વગર માહિતી મળી જશે. આ ઈનોવેશન તૈયાર કરનાર ભદ્રેશ પટેલ કહે છે કે અત્યારે સ્ટુડન્ટ્સ કોલેજમાં હાજરી આપે તેનાથી વધારે થિએટર્સમાં વધારે સમય પસાર કરવા લાગ્યા છે.તેમાં ઘણા એવાં પણ વિદ્યાર્થીઓ હોય છે જેમના માતા પિતાને અંગ્રેજી ન આવડતુ હોય અને તેમનો છોકરો ક્યાં જઈ રહ્યો છે ? શુ કરે છે? તેની માહિતી મેળવી હોય તો તેમને તકલીફ પડે છે પણ અમને અમારા ગાઈડ તરફથી આવા પ્રકારનુ ઈનોવેશન બનાવવા માટે કહેવામાં આવ્યુ. જેનાથી દરેક માતા પિતા તેમના છોકરાની પળે પળની માહિતી મેળવી શકે. જૈમિન પંચાલ કહે છે કે આ ઈનોવેશન ૨૪ કલાક દરમિયાન કાર્યરત રહે એવા અમે પ્રયત્ન કરીશુ. ઉપરાંત અમે હેલ્પલાઈન નંબરને પણ એકની જગ્યાએ બે થી ત્રણ હોય એવુ કરીશુ.
ત્યારે ગાઈડ સાત્વિક ખારા કહે છે કે અત્યારે આ પ્રકારના પ્રોજેક્ટની જરૃર છે કારણ કે પ્રોજેક્ટ્સ એવા પણ હોવા જોઈએ જેનો ઉપયોગ સમાજમાં થઈ શકે. અને મારા મતે આ પ્રકારનો પ્રોજેક્ટ દરેક સ્કુલ અને કોલેજોમાં ઉપયોગમાં આવશે. કોલેજના પ્રોફેસર પણ જો કોઈ વાત સ્ટુડન્ટના માતા પિતા સુધી પહોચાડવા માંગતા હોય તો મોકલી શકે છે આના માટે શિક્ષકો માટે સ્પેશિયલ ૪ આંકડાનો નંબર પણ આપવામાં આવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved