Last Update : 23-March-2012, Friday
 

કરીના કપૂર- ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર

 

છેલ્લા કેટલાક સમયથી કરીનાનું ઉપસેલું પેટ જોઈને જાતજાતના તર્ક-વિતર્ક થતા હતા. ‘એજન્ટ વિનોદ’ની રિલિઝ પછી કરીના તરત જ લગ્ન અને સ્ગર્ભાવસ્થાની જાહેરાત કરશે એમ માનીને લોકો કાન સરવા રાખીને બેઠા હતા અને જાસુસો હકીકત જાણવા ઓવર ટાઈમ કરતા હતા. પરંતુ, હકીકત બહાર આવતા જ ‘ટાંય ટાંય ફિસ ફિસ’ થઈ ગયું હતું. વાત એમ છે કે કરીના પણ વિદ્યા બાલનને પગલે પગલે ચાલી રહી છે અને મઘૂર ભંડારકરની ફિલ્મ ‘હિરોઈન’માં તે ગર્ભવતી જોવા મળશે. આથી તે તેના આ રોલની પ્રેક્ટિસ કરવા માટે જાહેરમાં ઉપસેલા પેટ સાથે દેખાય છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved